લગ્નમાં પહોંચ્યા ક્રિકેટરો

Contents
મુકેશ અંબાણીના દિકરા આકાશ અને શ્લોકાના લગ્નમાં દેશ વિદેશથી મહેમાનો આવ્યા છે. લગ્નમાં ક્રિકેટરોએ પણ હાજરી આપી છે. સચિન
તેંદુલકર પત્ની અંજલી સાથે જોવા મળ્યો હતો. સચિન ઉપરાંત યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા, ઝહીર ખાન, હરભજન સિંહ સહિતના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સચિન તેંદુલકર

ઝહિરખાન પત્ની સાગરીકા સાથે

હાર્દિક અને કૃણાલ પંડ્યા

યુવરાજ સિંહ

હરભજન સિંહ પત્ની ગીતા બસરા સાથે

મહિલા જયવર્ધને


