Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બે વર્ષની થઈ ઈશા દેઓલની દીકરી રાધ્યા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બે વર્ષની થઈ ઈશા દેઓલની દીકરી રાધ્યા
એન્ટરટેઈન્મેન્ટ

બે વર્ષની થઈ ઈશા દેઓલની દીકરી રાધ્યા

Chintan Mistry
Last updated: October 22, 2019 8:11 am
By Chintan Mistry
1 Min Read
Share
DH.00 00 25 22.Still049
SHARE

એક્ટ્રેસ ઈશા દેઓલ અને બિઝનેસ ભરત તખ્તાની બે દીકરીઓના પ્રાઉડ પેરેન્ટ્સ છે. ઈશા અને ભરતની પહેલી દીકરી રાધ્યા બાદ આ વર્ષે જૂન મહિનામાં એક્ટ્રેસ બીજી દીકરી મિરાયાને જન્મ આપ્યો. 20 ઓક્ટોબરે ઈશા અને ભરતની દીકરી રાધ્યા બે વર્ષની થઈ. દીકરીના બીજા જન્મદિવસે ઈશા દેઓલે શાનદાર બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. રાધ્યાની બર્થ ડે પાર્ટીમાં સ્ટારકિડ્સનો જમાવડો થયો હતો. રાધ્યાની બર્થ ડે પાર્ટીમાં તૈમૂર અને ઈનાયાથી માંડીને તુષાર કપૂરના દીકરા સુધીના સ્ટારકિડ્સ હાજર રહ્યા હતા.

DH.00 00 11 14.Still050

રાધ્યાની બર્થ ડે પાર્ટીમાં ઈશાની બહેન અહાના દેઓલ પણ પતિ વૈભવ વ્હોરા અને દીકરા ડેરિયન વ્હોરા સાથે પહોંચી હતી. રાધ્યાના નાની એટલે કે જાણીતી એક્ટ્રેસ હેમા માલિની પણ બર્થ ડે પાર્ટીમાં હાજર રહી હતી. બર્થ ડે પાર્ટીમાં મમ્મી ઈશા દેઓલ લેવેન્ડર રંગના ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી. જ્યારે ભરતે વ્હાઈટ શર્ટ અને બ્લૂ જિન્સ પહેર્યું હતું. યલો ફ્રોકમાં બર્થ ડે ગર્લ રાધ્યા ક્યૂટ લાગતી હતી.

- Advertisement -

DH.00 00 06 01.Still051

રાધ્યાની બહેન મિરાયાએ પણ એકદમ તેના જેવું જ પીળા રંગનું ફ્રોક પહેર્યું હતું. સૈફ-કરીનાનો દીકરો તૈમૂર રાધ્યાની બર્થ ડે પાર્ટીમાં પણ આકર્ષનું કેંદ્ર રહ્યો. તૈમૂર પિંક શર્ટમાં એકદમ ક્યૂટ લાગતો હતો.  તૈમૂરની બહેન અને સોહા-કુણાલ ખેમૂની દીકરી ઈનાયા પણ મમ્મી સાથે રાધ્યાની બર્થ ડે પાર્ટીમાં પહોંચી હતી. મલ્ટી કલર ફ્રોકમાં ઈનાયા એકદમ ક્યૂટ લાગતી હતી.

- Advertisement -
ઈશા અંબાણીના પ્રી-વેડિંગ સેરેમનીમાં પહોંચી દિગ્ગજ હસ્તિઓ
નંદમુરી બાલકૃષ્ણની ‘અખંડા 2’ કયા OTT પ્લેટફોર્મ પર જોવા મળશે? જાણો સંપૂર્ણ વિગતો
ફિલ્મ રિલીઝ પહેલાં જ સુપરહિટ? એડવાન્સ બુકિંગમાં ‘વેલકમ ટુ ધ જંગલ’ની રેકોર્ડબ્રેક કમાણી
સંજય દત્તના બર્થડે પર KGF -2નો વિલન અધીરાનો ફર્સ્ટ લુક કર્યો રિલીઝ,સંજય દત્તનો આ લૂક જોઈને ચાહકો થાયા આશ્ચર્યચકિત
શું તમે અવતારના ચાહક છો? તો 2026ની આ બે ફિલ્મોની રિલીઝ ડેટ નોંધી લેજો!
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

krishna ashtakam
શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics
ભજન
Stock Market 0308.jpg.webp
જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં
શેરમાર્કેટ
Copy of Satya web temp 23.jpg.webp
ફ્લિપકાર્ટ ફ્રીડમ સેલમાં iPhone 17 Pro પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે બચાવવા ₹17,000
ગેજેટ
1785908498 Copy of Satya web temp 13.jpg.webp
ઘરના વાઇ-ફાઇની સ્પીડ અચાનક થઈ ગઈ છે સ્લો? આ 5 નાની ભૂલો બની શકે છે મોટું કારણ
ગેજેટ
Multiple Loan 0108.jpg.webp
લોન લેતા પહેલાં આ 6 મહત્વપૂર્ણ બાબતો યાદ રાખો, જેથી તમે દેવાના જાળમાં ફસાઈ ન જાઓ
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

1778891497 Copy of Satya web temp 21.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

અક્ષય ખન્નાની ‘મહાકાલી’માં થઈ આ હેન્ડસમ હંકની એન્ટ્રી, ચોકલેટ બોયની ઈમેજ છોડી પહેલીવાર દેખાશે ખૂંખાર અવતાર

By Gujju Media
7 Min Read
Soni Razdan.jpg.webp
બોલીવુડ

સોનમ વાંગચુકની અડગ લડત પર સૌની નજર: આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને કરી હડતાળ સમાપ્ત કરવાની અપીલ

By Gujju Media
5 Min Read

‘મુન્ના ભાઈ 3’ને લઈને મોટો ખુલાસો! 3 સ્ક્રિપ્ટ્સ તૈયાર હોવા છતાં કેમ અટકેલી છે ફિલ્મ?

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
India 7.jpg.webp
શેરમાર્કેટ

શું તમારા પોર્ટફોલિયોમાં છે આ મલ્ટીબેગર શેર? રોકાણ કરતા પહેલા આ વાતો જરૂર જાણો!

By Gujju Media
4 Min Read
- Advertisement -
ગેજેટ

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

તમારી મહેનતની કમાણી જોખમમાં તો નથી ને? જાણો UPI એપ પસંદ કરતી વખતે કઈ 5 બાબતોનું…

By Gujju Media
ગેજેટ

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

તમારી મહેનતની કમાણી જોખમમાં તો નથી ને? જાણો UPI એપ પસંદ કરતી વખતે કઈ 5 બાબતોનું…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
હેલ્થ

જો તમારા શરીરમાં પણ ગરમી વધી ગઈ છે, તો સદગુરુની આ સલાહ માનો અને માત્ર 5 મિનિટમાં મેળવો રાહત

સદ્ગુરુએ જણાવ્યું: જો શરીરમાં ગરમી વધી ગઈ હોય તો પીવો આ શાકભાજીનો રસ, માત્ર ૫ મિનિટમાં…

By Gujju Media
ગેજેટ

WhatsApp પર આવેલી લગ્નની કંકોત્રી ખાલી કરી શકે છે તમારું બેંક ખાતું, જાણો કેવી રીતે બચવું

શું તમને પણ WhatsApp પર લગ્નનું આમંત્રણ મળ્યું છે? ભૂલથી પણ આ ફાઇલ ડાઉનલોડ ના કરતા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?