Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
ધર્મદર્શન

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ

Chintan Mistry
Last updated: October 26, 2019 8:21 am
By Chintan Mistry
3 Min Read
Share
716Qq2wiBLL. SL1051
SHARE

દિવાળીમાં દીપકનું મહત્વ :  દિવાળીની પૂજામાં દીવાનું સ્થાન મહત્વપૂર્ણ છે. ફક્ત માટીના દિવાનુ જ મહત્વ છે. જેમા પાંચ તત્વ છે. માટી, આકાશ, જળ, અગ્નિ અને વાયુ. તેથી દરેક હિન્દુ પૂજામાં પંચતત્વોની આ પાંચ તત્વોની હાજરી અનિવાર્ય હોય છે. કેટલાક લોકો પારંપરિક દીવાની રોશનીને છોડીને લાઈટના દીવા કે મીણબત્તી લગાવે છે જે યોગ્ય નથી.

દિવાળીમાં રંગોળીનું મહત્વ : ઉત્સવ પર્વ અને અનેક માંગલિક પ્રસંગોમાં રંગોળી દ્વારા ઘર આંગણને સજાવવામાં આવે છે. આ સજાવટ જ સમૃદ્ધિના દ્વાર ખોલે છે. ઘરની સાફ સફાઈ કરીને આંગણ કે ઘરની વચ્ચે અને દરવાજાની સામે રંગોળી બનાવવામાં આવે છે.

દિવાળીમાં કૌડીનું મહત્વ : પીળા રંગની કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. દિવાળીના દિવસે ચાંદી અને તાંબાના સિક્કાની સાથે જ કૌડીની પૂજા પણ મહત્વની માનવામાં આવે છે. પૂજન થયા પછી એક એક પીળી કૌડીને જુદા જુદા લાલ કપડામાં બાંધીને ઘરમા આવેલ તિજોરીમાં અને ખિસ્સામા ખવાથી ધન સમૃદ્ધિ વધે છે.

- Advertisement -

top north indian sweets or mithai where to find them in delhi kaju katli 1

દિવાળીમાં તાંબાના સિક્કાનું મહત્વ : તાંબાના સિક્કામાં સાત્વિક લહેરો ઉત્પન્ન કરવાની ક્ષમતા અન્ય ધાતુઓની અપેક્ષા વધુ હોય છે. કળશમાં ઉઠતી લહેરો વાતાવરણમાં પ્રવેશ કરે છે. જો કળશમાં તાંબાના પૈસા નાખવામાં આવે તો તેનાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખુલશે. આમ તો આ ઉપાય સામાન્ય લાગે છે પણ તેની અસર પ્રભાવશાળી હોય છે.

- Advertisement -

દિવાળીમાં મંગળ કળશનું મહત્વ : જમીન પર કંકૂથી અષ્ટદળ કમળની આકૃતિ બનાવીને તેના પર કળશ મુકવામાં આવે છે. એક કાંસ્ય, તામ્ર, રજત કે સુવર્ણ કળશમાં પાણી ભરીને તેમા કેટલાક પાન મુકીને તેના મુખ પર નારિયળ મુકવામાં આવે છે. કળશ પર કંકુ, સ્વસ્તિકનુ નિશાન બનાવીને તેના ગલા પર નાડાછડી બાંધવામાં આવે છે.

દિવાળીમાં શ્રીયંત્રનું મહત્વ :  ધન અને વૈભવનુ પ્રતિક લક્ષ્મીજીનુ શ્રીયંત્ર આ સૌથી લોકપ્રિય પ્રાચીન યંત્ર છે શ્રીયંત્ર ધનની પ્રાપ્તિ માટે જરૂરી છે. શ્રીયંત્ર અને ધનની દેવી લક્ષ્મીને આકર્ષિત કરનારું શક્તિશાળી યંત્ર છે. દિવાળીના દિવસે તેની પૂજા કરવી જોઈએ.

- Advertisement -

દિવાળીમાં કમલ અને ગેંદાના ફૂલનું મહત્વ : કમળ અને ગેંદાના ફૂલને શાંતિ, સમૃદ્ધિ અને મુક્તિના પ્રતિક માનવામાં આવે છે. બધા દેવી-દેવતાઓની પૂજા ઉપરાંત ઘરની સજાવટ માટે પણ ગેંદાના ફૂલની જરૂર પડે છે. ઘરની સુંદરતા, શાંતિ અને સમૃદ્ધિ માટે આ ખૂબ જ જરૂરી છે.

દિવાળીમાં નૈવેદ્ય અને મીઠાઈનું મહત્વ : લક્ષ્મીજીને નૈવેદ્યમાં ફળ, મીઠાઈ, મેવા અને પેઠા ઉપરાંત ધાણી, પતાશા, સાકરિયા, શક્કરપારા, ઘૂઘરા વગેરેનો ભોગ લગાડવામાં આવે છે. નૈવેદ્ય અને મીઠાઈઓ આપણા જીવનમાં મીઠાશ કે મધુરતા ભેળવે છે.

- Advertisement -
- Advertisement -
શ્રીરામ આરતી – શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન
પૂર્ણિમા સ્નાન માટે ગર્ભગૃહથી મૂર્તિઓ બહાર લાવવામાં આવી, આજે રાતથી 22 જૂન સુધી ભગવાન જગન્નાથ ક્વોરન્ટીન રહેશે
યમુનાષ્ટક: શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યાં
નખની બનાવટ ખોલશે વ્યક્તિત્વના રહસ્યો, જાણો શું કહે છે સામુદ્રિક શાસ્ત્ર?
શું તમે પણ રાત્રે બહાર કપડાં સૂકવો છો? વાસ્તુશાસ્ત્ર મુજબ આ ભૂલ બની શકે છે મુસીબતનું કારણ.
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Stock Market 0308.jpg.webp
જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં
શેરમાર્કેટ
stock market 3007.jpg.webp
આજે બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ અને ડાબર જેવા શેરો પર રહેશે નજર
શેરમાર્કેટ
1785271362 Copy of Satya web temp 17.jpg.webp
અષાઢ પૂર્ણિમા પર કરી લો આ ખાસ દાન, ભગવાન વિષ્ણુ અને ગુરુની કૃપાથી દૂર થશે બધા જ ગ્રહ દોષ
ધર્મદર્શન
1785271937 Copy of Satya web temp 8.jpg.webp
રાજસ્થાની નહીં, આ વખતે ટ્રાય કરો તીખી અને ચટાકેદાર ‘કાઠિયાવાડી લસણની ચટણી’
ફૂડ
fly.jpg.webp
બાળકો માટે ખતરો બની રહી છે સેન્ડ ફ્લાય: જાણો તે શું છે અને તેના લક્ષણો વિશે
હેલ્થ
- Advertisement -

You Might Also Like

hunman jaynti.jpg.webp
ધર્મદર્શન

હનુમાન જયંતિ 2026: 1 કે 2 એપ્રિલ, કઈ તારીખે છે સાચો જન્મોત્સવ? જાણો પૂજાનું શુભ મુહૂર્ત અને કષ્ટ નિવારણના ખાસ ઉપાયો

By Gujju Media
3 Min Read
avtar1
ધર્મદર્શન

મત્સ્ય દ્વાદશીના દિવસે કરો આ વસ્તુઓનું દાન, સુખ-સમૃદ્ધિની સાથે સારું સ્વાસ્થ્ય પણ મળશે!

By Gujju Media
2 Min Read
1767130798 Copy of Satya web temp 27.jpg.webp
ધર્મદર્શન

સહી નીચે ટપકું કરવાનો શું છે અર્થ? તમારી સહી કરવાની રીત ખોલે છે વ્યક્તિત્વના રહસ્યો

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
dharmishtha 1 29

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

By Gujju Media
India 7.jpg.webp
શેરમાર્કેટ

શું તમારા પોર્ટફોલિયોમાં છે આ મલ્ટીબેગર શેર? રોકાણ કરતા પહેલા આ વાતો જરૂર જાણો!

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
હેલ્થ

જો તમારા શરીરમાં પણ ગરમી વધી ગઈ છે, તો સદગુરુની આ સલાહ માનો અને માત્ર 5 મિનિટમાં મેળવો રાહત

સદ્ગુરુએ જણાવ્યું: જો શરીરમાં ગરમી વધી ગઈ હોય તો પીવો આ શાકભાજીનો રસ, માત્ર ૫ મિનિટમાં…

By Gujju Media
ગેજેટ

શું તમારો પાસવર્ડ હેકર્સ માટે ‘ખુલ્લું બારણું’ છે? મિનિટોમાં એકાઉન્ટ ખાલી કરી શકે છે આ ભૂલ

માત્ર એક પાસવર્ડ તમારી આખી કમાણી ડુબાડી શકે છે, જાણો મજબૂત પાસવર્ડ બનાવવાની ટ્રીક આજના ડિજિટલ…

By Gujju Media
ગેજેટ

WhatsApp પર આવેલી લગ્નની કંકોત્રી ખાલી કરી શકે છે તમારું બેંક ખાતું, જાણો કેવી રીતે બચવું

શું તમને પણ WhatsApp પર લગ્નનું આમંત્રણ મળ્યું છે? ભૂલથી પણ આ ફાઇલ ડાઉનલોડ ના કરતા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?