Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જ્હાન્વી કપૂરએ કરાવ્યું હોટ ફોટોશૂટ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > જ્હાન્વી કપૂરએ કરાવ્યું હોટ ફોટોશૂટ
બોલીવુડ

જ્હાન્વી કપૂરએ કરાવ્યું હોટ ફોટોશૂટ

Chintan Mistry
Last updated: November 6, 2019 1:51 pm
By Chintan Mistry
1 Min Read
Share
Untitled 1 4
SHARE

ઇન્ડસ્ટ્રીમાં જો કોઇ સ્ટાર કિડ પોતાની ફેશનના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય તો તે છે……ત્યારે ગત વર્ષે ધડક ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરનારી જ્હાન્વીની ફેન ફૉલોઇંગ ઘણી મોટી છે. તે પોતાના લુક્સ અને ફિટનેસ માટે જાણીતી છે.રેડ કાર્પેટ ઇવેન્ટ હોય કે ફક્ત રેગ્યુલર જિમ ડે, જ્હાન્વી પોતાની ટ્રેન્ડી સ્ટાઇલથી મહેફીલ લૂંટી લે છે…….અનેક યુવતીઓ તેને સ્ટાઇલ આઇકન તરીકે જોવે છે અને જ્હાન્વી તેને ક્યારેય નિરાશ નથી કરતી.

actress gallery00 73116203 757698011338975 4599201451103470313 n

તાજેતરમાં જ ધડક સ્ટારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીરો શેર કરી છે……આ તસવીરોમાં તે ઑફ શોલ્ડર પર્પલ હાઇ સ્લિટ ગાઉનમાં ખૂબ જ હૉટ લાગી રહી છે.

- Advertisement -

incognito india 72396064 457917574848200 2648715657814272034 n

આ સાથે જ સટલ મેકઅપ, મેસી હેરસ્ટાઇલ, ન્યૂડ લિપસ્ટિક તેના લુકને ચાર ચાંદ લગાવી રહ્યાં છેજ્વેલરીની વાત કરીએ તો જ્હાન્વીએ નેકલેસ અને બ્રેસલેટ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે. જ્હાન્વી કાતિલ અંદાજમાં પોઝ આપી રહી છે. જ્હાન્વીની આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

- Advertisement -

incognito india 70964546 154123365797561 4591929530047591878 n

 

- Advertisement -
ઉર્વશી રૌતેલાએ ફેન્સને આપી ડાન્સ ચેલેન્જ
ઉર્ફી જાવેદ આ કારણોસર સલમાન ખાનને નફરત કરે છે, કેમેરા સામે સત્ય કબુલ્યું.
અનુષ્કાએ એક ડોક્યૂમેન્ટ્રી ફિલ્મનું ટ્રેલર કર્યુ શેયર
બૉક્સ ઑફિસનું ગણિત અજીબ! ‘દે દે પ્યાર દે 2’ કમાઈ ચૂકી છે ₹100 કરોડ, પણ હજી સુધી કેમ હિટ નથી થઈ? જાણો આખું રહસ્ય
ઉમર રિયાઝે ગીતા કપૂર પર અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો, ગુસ્સામાં કહ્યું, હું તમને કહું છું.
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Untitled 1 3
બોલીવુડ

કરીના કપૂરનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ

By Chintan Mistry
1 Min Read
nora fatehi 2 1 700x392 1
બોલીવુડ

નોરા ફતેહીની સુંદરતા જોઈને ટેરેન્સ લુઈસ જ્યારે પાગલ થઈ ગયા, ત્યારે તેણે ખોળામાં બેસીને કર્યું આવું કૃત્ય, જુઓ ફોટાઓ.

By Aryan Patel
3 Min Read
84157249 801648453682965 6809593470547385611 n
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

બોલિવુડની આ અભિનેત્રીના ડ્રાઇવરનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટિવ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?