Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનમાં ચર્ચામાં છે બોલિવુડ અભિનેત્રીઓનો નો-મેકઅપ લુક
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > લોકડાઉનમાં ચર્ચામાં છે બોલિવુડ અભિનેત્રીઓનો નો-મેકઅપ લુક
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનમાં ચર્ચામાં છે બોલિવુડ અભિનેત્રીઓનો નો-મેકઅપ લુક

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 30
SHARE

લોકડાઉનમાં બોલીવુડ સિતારાઓ ઘર પર જ સ્થિર છે. એવામાં તેઓ તેમની રોજીંદા કાર્યો કરતાં ફોટાઓ કે વિડિયો પોતાના ફેન્સ માટે શેર કરે છે. બોલીવુડ સેલિબ્રિટી ખાવાનું બનાવતા કે ઘરના કામ કરતા નજરે પડે છે. ફેન્સ માટે ફોટો કે વિડિયો શેર કરે છે તેમાં ઘરે મેકઅપ વિના દેખાઈ રહ્યા છે. આજે આપણે એવી અભિનેત્રીઓની તસવીરો જોઈએ જેઓ વગર મેકઅપમાં કેવી લાગી રહી છે.

94482983 1080520338985206 7662198643544484954 n

મલાઈકા અરોડા પોતાના ફેશન સેન્સથી સૌથી વધુ ચર્ચામાં રહે છે. સ્ટાઈલીશ મલાઈકા મેકઅપ વગર તસવીર શેર કરવામાં પણ નાનપણ નથી અનુભવતી. તે કેટલીય વખત પોતાની મેકઅપ વગરની તસવીરો સોશ્યલ મીડિયામાં મુકે છે.

- Advertisement -

Top 10 Bollywood actress without makeup kareena kapoor in black

કરીના કપૂરે સોશ્યલ મીડિયામાં પોતાની મેકઅપ વગરની સેલ્ફી પોસ્ટકરી છે. કરીનાની આ તસવીર ચર્ચામાં રહી છે જે તેના વર્કઆઉટ દરમિયાન ખેંચી હતી. એવું પહેલી વખત નથી કે કરિના એ આ રીતે મેકઅપ વગર તસવીર શેઅર કરી હોય. આ પહેલા પણ તે આવી ઘણી વખત તસવીરો ફેન્સ સાથે શેયર કરી ચૂકી છે.

- Advertisement -

1587386691 ifairer

આલિયા ભટ્ટે ફેન્સ માટે એક સારી સેલ્ફી લઈને પોસ્ટ કરી છે. આલિયા ભટ્ મેકઅપ વગર ફોટો પોસ્ટકર્યો છે. તે આ પહેલા ઘણી વખત એયરપોર્ટ પર મેકઅપ વગર સ્પોટ થઈ ચૂકી છે.

- Advertisement -

b6041ba0c56876e9d31c002ef56574f8

અનુસ્કા શર્માએ વિરાટ કોહલી સાથે આ તસવીર શેયર કરી છે. ફોટોમાં અનુષ્કાએ તેનો શરારતી અંદાજ દેખાડ્યો છે. મેકઅપ વગર પણ તે ખૂબજ સુંદર લાગી રહી છે.

- Advertisement -
- Advertisement -

91911030 749170368947793 2518719496518904587 n

કેટરીના કેફ પોતાના ઘર પર જ કામ કરી રહી છે. ક્યારેક કચરો વાળતો વીડિયો બનાવ્યો હતો. ક્યારેક વાસણ માંજતો વીડિયો પણ બનાવ્યો હતો. એક વિડિયોમાં કેટરીના તેની નાની બહેન ઈસાબેલ સાથે નજર આવી છે.

deepikaaaaaaa

- Advertisement -

થોડા સમય પહેલાં દીપિકાએ સેલ્ફી શેયર કરી હતી. સેલ્ફીની તસવીરોમાં દીપિકા ફળનો જ્યૂસ પીતી નજરે આવી છે. જેને જોઈને એવું લાગે છે કે તે દાડમ અથવા તો તરબૂચનું જ્યૂસ હશે. સાથે જ બીજી તસ્વીરમાં દીપિકાએ તરબૂચ ખાતી સેલ્ફી પણ શેર કરી છે.

કોરના મહામારી વચ્ચે ભારતીય રેલવેએ બનાવ્યો આ નવો રેકોર્ડ,કર્યું આ અભૂતપૂર્વ કામ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ અર્થ દિવસ નિમિત્તે ધરતી માતાનો માન્યો આભાર
વર્ષ 2026ની ત્રીજી સૌથી મોટી હિટ! અક્ષયની હોરર-કોમેડીએ તોડ્યા કમાણીના અનેક રેકોર્ડ્સ
સિદ્ધાર્થના મૃત્યુના 4 મહિના પછી શહનાઝે શું કહ્યું,- હું તેને યાદ કરીને રડતી નથી, કારણ કે’
હોલીવુડની ફિલ્મોને પછાડી ભારતીય ફિલ્મ ‘બૂંગ’ બની બેસ્ટ ફિલ્મ, બાફ્ટામાં જીત્યો એવોર્ડ
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWOODBOLLYWOOD NEWSBOLLYWOODNEWScorona viruscovid 19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 26T165126.854.jpg.webp
Gen Zનો શેરબજારમાં ધમાકેદાર પ્રવેશ, પણ F&Oમાં 89% યુવાનોને નુકસાન!
શેરમાર્કેટ
Copy of Satya web temp 66.jpg.webp
સુખ-સમૃદ્ધિના પર્વ વરલક્ષ્મી વ્રત પર આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, જાણો શું કરવું અને શું ન કરવું
ધર્મદર્શન
shreeji
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો શ્રીનાથજી ભજન | Aavo Te Rang Mane Shid Lagadyo lyrics
ભજન
fennel seed water 2004.jpg.webp
મોંઘા ડાયેટ પ્લાન છોડો! આ કુદરતી ડિટોક્સ ડ્રિંકથી શરીરની કાયાપલટ કરો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

GUJJU MEDIA FEATURE PHOTO 25
એન્ટરટેઈન્મેન્ટ

રોડ અકસ્માતમાં થયું આ ટીવી અભિનેતાનું અવસાન, માત્ર 22 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

By Gujju Media
2 Min Read
PicsArt 01 02 03.18.51 scaled
એન્ટરટેઈન્મેન્ટ

આ છે ભાભી જી ઘર પર હૈ સ્ટાર્સના રિયલ લાઈફ પાર્ટનર, શુભાંગી અત્રેથી લઈને આસિફ શેખના હમસફર સુધી

By Aryan Patel
3 Min Read
dharmishtha 1 29.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

ગીતને લઈને નોરા ફતેહી નમી! માફી માંગીને લીધો મોટો નિર્ણય – અનાથ બાળકીઓને ભણાવશે

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ગેજેટ

YouTube પર વીડિયો જોતા-જોતા ડેટા ખતમ થઈ જાય છે? આ સિક્રેટ સેટિંગ કરશે તમારી મદદ

1 મિનિટમાં ઓન કરો YouTubeનું આ સિક્રેટ ફીચર, ડેટા ચાલશે લાંબો સમય! આજના સમયમાં YouTube આપણા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?