Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મોટા પરદા પર જોવા મળશે મસ્તાની અને બાહુબલીની જોડી,નાગ અશ્વિનની આગામી ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને પ્રભાસ એકસાથે મળશે જોવા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > મોટા પરદા પર જોવા મળશે મસ્તાની અને બાહુબલીની જોડી,નાગ અશ્વિનની આગામી ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને પ્રભાસ એકસાથે મળશે જોવા
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

મોટા પરદા પર જોવા મળશે મસ્તાની અને બાહુબલીની જોડી,નાગ અશ્વિનની આગામી ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને પ્રભાસ એકસાથે મળશે જોવા

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
FotoJet 4
SHARE

અત્યારે કોરોના વાયરસના કારણે બોલિવુડમાં પણ શૂટિંગ બંધ છે, અને દરેક બોલિવુડ સ્ટાર અત્યારે ઘરે જ છે અને શૂટિંગ શરૂ થવાની રહા જોઇ રહ્યા છે.ત્યારે ભારતના બે ભારતના બે સુપરસ્ટાર દીપિકા પાદુકોણ અને પ્રભાસ પહેલીવાર ફિલ્મમાં સાથે કામ કરશે. નાગ અશ્વિનની આગામી ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને પ્રભાસ એકસાથે જોવા મળશે.

Prabhas 21 Fans Say Deepika Padukone and Prabhas Chemistry in

 

- Advertisement -

 

પહેલા આ અંગે ખાલી વાત ચાલતી હતી પરંતુ હવે તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે,આ અંગેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે પ્રભાસ અને દીપિકા પાદુકોણના ફેન્સ ખૂબ ઉત્સાહમાં છે.

- Advertisement -

Prabhas 21 Deepika Padukone prabhas
તેની સાથે જ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વિડીયો પોસ્ટ કરીને પ્રભાસે તેની 21મી ફિલ્મમાં દીપિકાનું સ્વાગત કર્યું છે. પ્રભાસે લખ્યું, “ઉત્સુકતા સાથે દીપિકા પાદુકોણને આવકારીએ છીએ. વેલકમ.

gbb08swqohkn14ym 1595125504

- Advertisement -

તો દીપિકા પાદુકોણે પણ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ ફિલ્મ સાથે જોડાવાના પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. દીપિકાએ લખ્યું, “ખૂબ રોમાંચિત છું. આગળની અતુલ્ય જર્ની માટે ઉત્સાહિત છું.”

Prabhas Deepika Padukone 1

- Advertisement -
- Advertisement -

આ પ્રોજેક્ટ વિશે વાત કરતાં ફિલ્મના ડાયરેક્ટર નાગ અશ્વિને કહ્યું, “દીપિકા ફિલ્મમાં રોલ કરશે તે વાતે હું ખૂબ ઉત્સાહિત છું. આ એવો રોલ છે જે અગાઉ કોઈ મેઈનસ્ટ્રીમ હીરોઈને નહીં કર્યો હોય અને દરેક માટે અચરજ પમાડનારું હશે. દીપિકા અને પ્રભાસની જોડી તેમજ તેમની વચ્ચેની સ્ટોરી ફિલ્મની હાઈલાઈટ રહેશે. આગામી વર્ષો સુધી ઓડિયન્સના દિલમાં આ ફિલ્મ રહેશે તેવું હું માનું છું.”

thequint 2020 07 3cd20f05 f4fd 4b31 a479 ab260a80d53e Untitled design 2
ત્યારે બન્ને સ્ટાર્સના વર્કફંટની વાત કરવામાં આવે તો પ્રભાસ છેલ્લે ફિલ્મ ‘સાહો’માં શ્રદ્ધા કપૂર સાથે જોવા મળ્યો હતો. હાલમાં જ પ્રભાસે પૂજા હેગડે સાથે આગામી ફિલ્મ ‘રાધે શ્યામ’ની જાહેરાત કરી હતી. તો બીજી તરફ દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહ સાથે ફિલ્મ ’83’માં જોવા મળશે. આ સિવાય તે શુકન બત્રાની આગામી ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે સાથે જોવા મળશે.

ઉનાળાની ગરમીથી રાહત મેળવવા આજે જ બનાવો કાચી કેરીનું શરબત
શ્રુતિ હાસનના ધનુષ સાથેના લગ્ન સંબંધની વાત સાંભળીને ઐશ્વર્યા ચોંકી ગઈ હતી. આવી પ્રતિક્રિયા હતી જુઓ.
21 દિવસનું લોકડાઉન પછી ગુજરાત સરકાર લેશે ક્યો નિર્ણય, લોકડાઉન અંગે આ ત્રણ વિકલ્પ પર ચાલી રહી છે વિચારણા
ઈન્ડિયન આઈડલ-3ના વિજેતા પ્રશાંત તામાંગનું હાર્ટ એટેકથી આકસ્મિક અવસાન
શું બોબી દેઓલને કોઈ વાતનો છે પસ્તાવો? જાણો શા માટે તેમણે કહ્યું ‘કોઈ પરફેક્ટ નથી’
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWODNEWSBOLLYWOODBOLLYWOOD NEWSCOVID19Deepika Padukoneprabhas
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791650153 Astrology Tips.jpg.webp
શનિવારે ઉધાર આપવું જોઈએ કે નહીં? પૈસાના લેણ-દેણ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો
ધર્મદર્શન
Anil Kapoor2.jpg.webp
ફરી ચર્ચામાં ‘મિસ્ટર ઈન્ડિયા’! અનિલ કપૂર સાથે જોડાયેલી ચોર બજારની વાતે ખેંચ્યું ધ્યાન
એન્ટરટેઈન્મેન્ટ
oil2.jpg.webp
Health Tips: 4 સભ્યોના પરિવારે મહિનામાં કેટલું ખાદ્ય તેલ વાપરવું? હૃદયની તંદુરસ્તી માટે જાણો ડૉક્ટરની સલાહ
હેલ્થ
papaya 2509
સવારે ખાલી પેટે પપૈયા ખાવાના ચમત્કારિક ફાયદા
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

maxresdefault 2020 07 16T192607.594
ફૂડહેલ્થ

રોગ પ્રતિકારક શક્તિ વધારવા ખૂબ ઉપયોગી છે ચ્યવનપ્રાશ,જાણો ચ્યવનપ્રાશ બનાવવાની એકદમ ઇઝી રેસિપી

By Palak Thakkar
3 Min Read
Sunita Ahuja2.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

હીરો નંબર 1′ ની પત્નીનો રિયાલિટી શોમાં વિસ્ફોટ, ખાવાની ગુણવત્તા પર આપી અત્યંત વિવાદાસ્પદ પ્રતિક્રિયા!

By Gujju Media
5 Min Read
ramesh sippi 3
બોલીવુડ

27 વર્ષની ઉંમરે આ અભિનેત્રીએ 45 વર્ષના પરિણીત દિગ્દર્શક સાથે કર્યા લગ્ન, હજુ પણ બની શકી નથી મા.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?