Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઐશ્વર્યાનો 28 વર્ષ જુનો વીડિયો થયો વાયરલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > ઐશ્વર્યાનો 28 વર્ષ જુનો વીડિયો થયો વાયરલ
એન્ટરટેઈન્મેન્ટ

ઐશ્વર્યાનો 28 વર્ષ જુનો વીડિયો થયો વાયરલ

Chintan Mistry
Last updated: November 8, 2019 8:24 am
By Chintan Mistry
1 Min Read
Share
aishwarya rai pulled off awful beauty looks idiva 6
SHARE

બૉલિવૂડની સૌથી સુંદર હસિનામાંથી એક ઐશ્વર્યા રાય બચ્ચન ઇન્ડસ્ટ્રીમાં દશકોથી રાજ કરી રહી છે. જ્યારે તેણે ફિલ્મોમાં એન્ટ્રી કરી ત્યારથી સૌ કોઇ તેની સુંદરતાનાં દિવાના થઇ ગયા હતાં. બ્યૂટીની સાથે સાથે ઍક્ટિંગ ટેલેન્ટ પણ તેણે સાબિત કર્યુ છે. સુંદરતા અને ઍક્ટિંગની સાથે સાથે ઐશ્વર્યાની પાસે એક એવું ટેલેન્ટ પણ છે કે જે અંગે વધુ લોકોને માલૂમ નથી. તેનો અવાજ ખુબજ સુંદર છે અને તે સારુ ગાય પણ છે. હાલમાં જ તેનો 28 વર્ષ જુનો વીડિયો થઇ રહ્યો છે.

https://www.instagram.com/p/B4gwjcaBHvO/?utm_source=ig_web_button_share_sheet

જેમાં તે શરમાતા ગીત ગાતી નજર આવે છે. તેનો અવાજ સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. આ વીડિયોમાં ઐશ્વર્યા 28 વર્ષ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’નું સુંદર સોન્ગ ‘તેરી યાદ હમસફર સુબહો-શામ’ ગાતી નજર આવે છે. આ વીડિયોમાં ઐશ્વર્યા ખુબજ યંગ અને સુંદર નજર આવે છે. ઐશ્વર્યાની સાથે સાથે ઍક્ટર ચંદ્રચૂર સિંહ પણ ઊભો છે. ઐશ્વર્યા આ રોમેન્ટિક ગીતને એટલી સુંદર રીતે ગાઇ રહી છે. જેટલી સુંદર ઐશ્વર્યા છે તેટલો જ સુંદર તેનો અવાજ છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે1991માં આવેલી ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’ ઐશ્વર્યાની પહેલી ફિલ્મ હતી.

- Advertisement -
રામાનંદ સાગરની રામાયણમાં રાક્ષસી ત્રિજટાનું પાત્ર ભજવનારી અભિનેત્રી ધરાવે છે આયુષ્યમાન ખુરાના સાથે નિકટ સંબંધ
જસ્ટિસ યશવંત વર્મા પર લાગેલા ત્રણેય આરોપો સાબિત: ઘરમાંથી મળી આવ્યો હતો રોકડનો મોટો જથ્થો, તપાસમાં મોટો ખુલાસો
આ હિટ અકટ્રેસે મચાવી છે બૉલીવુડમાં ધૂમ….
આ સુપરસ્ટાર સાથે રણબીર કપૂરનું યુદ્ધ શરૂ થશે, પત્ની આલિયા ભટ્ટે એક મોટા પ્રોજેક્ટની જાહેરાત કરી
આ 6 દેશોમાં કેમ રિલીઝ ન થઈ ‘ધુરંધર’? પાકિસ્તાનનો વિવાદ બન્યો મુખ્ય અવરોધ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Job 2509.jpg.webp
નવી જોબ ઓફર સ્વીકારતા પહેલાં સેલરી પેકેજ સિવાય આ 5 પાસાઓ અચૂક ચકાસો
બિઝનેસ
iNDIA 2026 09 25T101730.265.jpg.webp
NSEના શેરમાં બીજા જ દિવસે કડાકો: લિસ્ટિંગ પ્રાઇસથી નીચે ગગડ્યો સ્ટોક
શેરમાર્કેટ
Bhadrapada Purnima.jpg.webp
ભાદ્રપદ પૂર્ણિમા પર અન્ન, શંખ અને ચાંદીનું દાન આપશે વિશેષ પુણ્ય, જાણો સાચો સમય અને વિધિ!
ધર્મદર્શન
iNDIA 2026 09 25T095908.895.jpg.webp
કોમલ રાણી સાથે લાલબાગચા રાજા પહોંચ્યા ગોવિંદા, અફેરની અફવાઓ પર પહેલીવાર તોડ્યું મૌન!
એન્ટરટેઈન્મેન્ટ
Heart beat 2409.jpg.webp
સવારે ઉઠતાની સાથે જ હૃદયના ધબકારા વધી જાય છે?
હેલ્થ
- Advertisement -

You Might Also Like

shah rukh khan
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

કોરોના સામેની લડાઈમાં આગળ આવ્યા કિંગ ખાન,કર્યુ આ મોટુ કામ

By Palak Thakkar
2 Min Read
1777246001 Copy of Satya web temp 3.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

૩૩ વર્ષ બાદ પાછો આવ્યો ‘બલ્લૂ’! સંજય દત્તે શેર કર્યો ‘ખલનાયક રિટર્ન્સ’નો પાવરફુલ ફર્સ્ટ લુક

By Gujju Media
5 Min Read
bollywood actrres
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

બોલિવૂડના આ 5 કલાકારોએ વિજ્ઞાપન સાથે કરી હતી પોતાની કરિયરની શરૂઆત

By Mitu Prajapati
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
shree krishna

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?