Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રણબીર-આલિયાનું ફેક વેડિંગ કાર્ડ વાયરલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > રણબીર-આલિયાનું ફેક વેડિંગ કાર્ડ વાયરલ
બોલીવુડ

રણબીર-આલિયાનું ફેક વેડિંગ કાર્ડ વાયરલ

Chintan Mistry
Last updated: October 24, 2019 6:53 am
By Chintan Mistry
1 Min Read
Share
high.life .social 72233936 191160901914562 5503730455823094702 n
SHARE

સોશિયલ મીડિયામાં રણબીર કપૂર તથા આલિયા ભટ્ટનું વેડિંગ કાર્ડ વાયરલ બન્યું છે. આલિયાને જ્યારે આ કાર્ડ અંગે સવાલ કરવામાં આવ્યો તો તે હસવા લાગી હતી, અને કહ્યું હતું કે હવે તે આના પર શું કહે. આલિયા તથા રણબીર લાંબા સમયથી એકબીજાને ડેટ કરે છે.વેડિંગ કાર્ડમાં રણબીર તથા આલિયાની વેડિંગ ડેટ 22 જાન્યુઆરી, 2020 લખવામાં આવી છે.

808162 723469 ranbir alia official

લગ્ન જોધપુરના ઉમ્મેદ પેલેસમાં છે. કાર્ડમાં આલિયાના પેરેન્ટ્સ તરીકે સોની તથા મુકેશ ભટ્ટ લખવામાં આવ્યું છે. જોકે, આ કાર્ડ ફૅક છે. આલિયાનાં નામનો સ્પેલિંગ તથા તેના પિતાનું નામ ખોટું છાપવામાં આવ્યું છે. આલિયા ભટ્ટના પિતાનું નામ મહેશ ભટ્ટ છે.રણબીર તથા આલિયા પહેલી જ વાર ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા, મૌની રોય તથા નાગાર્જુન પણ છે. આ ફિલ્મનું શૂટિંગ બનારસ, લંડન તથા ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ત્રણ પાર્ટમાં બનશે, તેવી ચર્ચા છે.

- Advertisement -

1723727 aliamain 1527749886

સારાએ શેર કરી બાળપણની તસ્વીર
ફરહાન અખ્તર અને રણવીરસિંહે કરી અદલાબદલી, જયેશભાઈ જોરદાર અને તૂફાન ફિલ્મની રિલીઝ ડેટ્સ કરાઇ એક્સચેન્જ
ડાયરેક્ટર શેખર ત્રણ ઈંડા પડ્યા ભારે
સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુંબઈ પોલીસની તપાસ પર કંગનાના પ્રહાર, કરી આ મોટી વાત
હવે OTT પર નહીં, મોટા પડદા પર દેખાશે કાલીન ભૈયાનો દબદબો: ‘મિર્ઝાપુર’ ફિલ્મની જાહેરાત, મુન્ના અને ગુડ્ડુ પંડિતની ભવ્ય વાપસી
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Mrityu Sutak Rules.jpg.webp
ઘરમાં કોઈનું અવસાન થાય ત્યારે કેટલા દિવસ પાળવું પડે છે મૃત્યુ સૂતક? જાણો ગરુડ પુરાણના નિયમો
ધર્મદર્શન
ajay devgn2.jpg.webp
અજય દેવગન હવે ‘ચૌહાણ’ બનીને કરશે ધમાકેદાર એન્ટ્રી! કારગિલમાં શરૂ થયું ફિલ્મનું શૂટિંગ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 10 10T155615.262.jpg.webp
તણાવમાં અતિશય ખવાઈ જાય છે કે ભૂખ મરી જાય છે? જાણી લો ક્રોનિક સ્ટ્રેસ અને કોર્ટિસોલ હોર્મોનનો સંબંધ
હેલ્થ
iNDIA 2026 10 10T155009.497.jpg.webp
સેલ્ફ-ડાયગ્નોસિસ જોખમી બની શકે છે: શું આપણે એંઝાઈટી, ટ્રોમા અને ADHD જેવા શબ્દોનો અતિશય ઉપયોગ કરી રહ્યા છીએ?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

saif ali khan and kareena kapoor jpg 1
બોલીવુડ

સૈફ અલી ખાનથી કરીના કપૂર ઊંડી ગઈ હતી, અભિનેત્રીના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી.

By Aryan Patel
3 Min Read
sk.jpg.webp
બોલીવુડ

‘ભાઈજાન’ સલમાન ખાને ખખડાવ્યો દિલ્હી હાઈકોર્ટનો દરવાજો! પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે માંગી કાયદાકીય મદદ

By Gujju Media
3 Min Read
google maps
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ગૂગલ મેપમાં ટૂંક સમયમાં સંભળાઈ શકે છે બોલિવુડના આ દિગ્ગજ અભિનેતાનો અવાજ

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?