Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: iPhone 11 Proને ક્રિસમસ માટે કરવામાં આવ્યો રિડિઝાઈન.. ₹91 લાખ રૂપિયાનો નવો iphone 11 pro..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગેજેટ > iPhone 11 Proને ક્રિસમસ માટે કરવામાં આવ્યો રિડિઝાઈન.. ₹91 લાખ રૂપિયાનો નવો iphone 11 pro..
ગેજેટટેકનોલોજી

iPhone 11 Proને ક્રિસમસ માટે કરવામાં આવ્યો રિડિઝાઈન.. ₹91 લાખ રૂપિયાનો નવો iphone 11 pro..

Nandini Mistry
Last updated: December 25, 2019 7:58 am
By Nandini Mistry
2 Min Read
Share
SHARE

નવો iphone 11 pro અડધા કિલોગ્રામ ગોલ્ડ, 137 ડાયમંડ અને લક્ઝરીયઝ ક્લોકવર્ક મિકેનિઝમ સાથે બનાવવામાં આવ્યો છે.. આ iphone 11 pro 64 GB વેરીયન્ટમાં અવેલેબલ છે..અને આ સૌથી મોંઘા iPhoneમાનો એક છે.. અને સ્પેશીયલ ડીમાન્ડ પર તેનું 512GB વર્ઝન પણ  મળે છે..

iPhone આખી દુનિયામાં પ્રીમિયમ અને મોંઘા સ્માર્ટફોન તરીકે ઓળખાય છે. કંપની આ ફોનમાં અનેક શાનદાર ફીચર આપે છે જે તેને બીજા સ્માર્ટફોનથી અલગ પાડે છે. iPhoneને લઈને આજકાલ એક ટ્રેન્ડ નીકળી પડ્યો છે. આ ટ્રેન્ડ છે iPhoneનું લક્ઝરી મેકઓવર કરાવવાનો ટ્રેન્ડ. iPhoneને નવો લૂક અને ડિઝાઈન આપવાની બાબતે રશિયાની ડિઝાઈનર કંપની Caviar અગ્રક્રમે છે.

- Advertisement -

કંપનીએ આ જ વર્ષે લોન્ચ થયેલા iPhone 11 Proને ડાયમન્ડ મેકઓવર આપ્યું છે. તેમાં ડાયમન્ડની સાથે સાથે ગોલ્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. રિડિઝાઈન કરેલા આ iPhoneનું ના Credo Christmas Star Diamond iPhone11 રાખવામાં આવ્યું છે.કેવિયરે ક્રિસમસને ધ્યાનમાં રાખીને ફોન રિડિઝાઈન કર્યો છે.iphone 11 proના બેક પેનલ પર ક્રિસમસ નેટિવ સીન રાખવામાં આવ્યો છે. તેમાં જીસસ, મેરી અને જોસેફ દેખાય છે. ફોનના બેક પેનલ પર ગોલ્ડ પેટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે વચ્ચોવચ્ચ ઉપલબ્ધ એક ડાયમન્ડમાંથી બહાર તરફ નીકળતું દેખાય છે.

- Advertisement -

આ iPhoneની કિંમત 1,29,000 ડોલર એટલે કે લગભગ 91.20 લાખ રૂપિયા છે. iPhoneના ડાયમન્ડ વાળા વર્ઝનની કિંમત 6000 ડોલર (4.24 લાખ રૂપિયા) છે. તેને ખાસ સ્ટોન કમ્પોઝિટથી બનાવવામાં આવ્યો છે. કંપનીએ આ કેસનું સિલ્વર વેરિયન્ટ પણ તૈયાર કર્યું છે જેની કિંમત 9000 ડોલર (6.36 લાખ રૂપિયા છે).

- Advertisement -
હવે ત્રણ સવારી બેસનારાઓની ખેર નથી! કલમ 194C હેઠળ થશે મોટી કાર્યવાહી, જાણી લો નવો દંડ
તમારા આધાર કાર્ડનો કોણે દુરુપયોગ કર્યો, આ ટ્રિક તમને તરત જ ખબર પડી જશે.
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ગૂગલની મોટી જાહેરાત,આગામી 5 વર્ષમાં ભારતમાં કરશે આટલા કરોડ રૂપિયાનું રોકાણ
77મો ગણતંત્ર દિવસ: Google એ ખાસ ડૂડલ દ્વારા સલામી આપી, ભારતની આધુનિક ઓળખની ઝલક જોઈ તમે પણ ગર્વ કરશો!
- Advertisement -
TAGGED:Credo Christmas Star DiamondiPhone11
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

INDIA 1 2026 01 05T142411.809.jpg.webp
ટેકનોલોજી

હૈદરાબાદ: 81 વર્ષના વૃદ્ધ સાથે 7 કરોડની છેતરપિંડી

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 03 10T063331.000.jpg.webp
ટેકનોલોજી

AI ના અતિશય ઉપયોગના જોખમો: હાર્વર્ડના અભ્યાસે ખોલ્યું મગજના થાકનું રહસ્ય

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 01 05T180453.550.jpg.webp
ઓટોમોબાઇલ

બુલેટ પ્રેમીઓના ખિસ્સા પર પડશે ભાર! રોયલ એનફિલ્ડે લોકપ્રિય બાઈક્સના ભાવ વધાર્યા, જુઓ નવું પ્રાઇસ લિસ્ટ

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?