Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જુઓ લાલબાગચા રાજા ના ૧૯૩૪ થી ૧૯૪૯ સુધી ના ફોટા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > જુઓ લાલબાગચા રાજા ના ૧૯૩૪ થી ૧૯૪૯ સુધી ના ફોટા
ધર્મદર્શન

જુઓ લાલબાગચા રાજા ના ૧૯૩૪ થી ૧૯૪૯ સુધી ના ફોટા

Gujju Media
Last updated: September 14, 2018 7:08 pm
By Gujju Media
2 Min Read
Share
Ganesh
SHARE

ભગવાન શ્રી ગણેશના આગમનનો મહોત્સવ ખૂબ ધૂમધામથી સમગ્ર દેશમાં મનાવવામાં આવે છે. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આ પર્વનું ખૂબ જ મહત્ત્વ છે. મુંબઈમાં આ દરમિયાન ગણેશ પંડાલ લગાવાવમાં આવે છે જેમાં સૌથી જાણીતા છે લાલબાગચા રાજા. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ લાલબાગચા રાજાના ને ભવ્ય રીતે સજાવવામાં આવ્યો છે.  લાલબાગચા રાજા વિશ્વ વિખ્યાત છે.  તે એક સાર્વત્રિક ગણપતિ છે, જે ગણેશ ચતૂર્થી તહેવાર દરમિયાન મુંબઈના અગ્રણી વિસ્તાર લાલબાગમાં રાખવામાં આવે છે. તમે લાલબાગચા રાજાના અત્યાર સુધી ના ફોટા જોયા હશે, પરંતુ શું તમને ખબર  છે લાલબાગચા રાજાના ૧૯૩૪ માં કેવા ફોટા હતા. નહી ને તો ચાલો આજે અમે તમને લાલબાગચા રાજાના દર્શન કરાવી શું એ પણ ૧૯૩૪ થી ૧૯૪૯ સુધીના.

Contents
  • લાલબાગચા રાજા ૧૯૩૪ માં
  • લાલબાગચા રાજા ૧૯૩૫ માં
  • લાલબાગચા રાજા ૧૯૩૬ માં
  • લાલબાગચા રાજા ૧૯૩૭ માં
  • લાલબાગચા રાજા ૧૯૩૮ માં
  • લાલબાગચા રાજા ૧૯૩૯ માં
  • લાલબાગચા રાજા ૧૯૪૦ માં
  • લાલબાગચા રાજા ૧૯૪૧ માં
  • લાલબાગચા રાજા ૧૯૪૨ માં
  • લાલબાગચા રાજા ૧૯૪૩ માં
  • લાલબાગચા રાજા ૧૯૪૪ માં
  • લાલબાગચા રાજા ૧૯૪૫ માં
  • લાલબાગચા રાજા ૧૯૪૬ માં
  • લાલબાગચા રાજા ૧૯૪૭ માં
  • લાલબાગચા રાજા ૧૯૪૮ માં
  • લાલબાગચા રાજા ૧૯૪૯ માં

1934

લાલબાગચા રાજા ૧૯૩૪ માં

લાલબાગચા રાજા ‘લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડલ’ની જાણીતી પ્રતિમા છે. આ મંડલના પ્રથમ સાર્વજનિક ગણેશોત્સવ મંડલ, લાલબાગચાના નામથી ઓળખતો હતો. હાલમાં જે મંડલ છે તેની સ્થાપના 1934માં થઈ હતી.1935

- Advertisement -

લાલબાગચા રાજા ૧૯૩૫ માં

સુખ, સમ્માન, ઉંચાઈ, પદ અને સફળતાની ચાહમાં સામાન્ય વ્યક્તિથી લઈને અસામાન્ય લોકો રાજાના દર્શન કરવા માટે અનેક કિલોમીટર લાંબો પ્રાવસ કરીને અહીં પહોંચે છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને રાજા ગણેશના દર્શન કરી શ્રદ્ધાળુ ધન્ય અનુભવે છે.

1936

- Advertisement -

લાલબાગચા રાજા ૧૯૩૬ માં

લાલબાગચા રાજા કેટલા લોકપ્રિય છે તેનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે, તેના દર્શન માટે શ્રદ્ધાળુ લાંબી લાંબી લાઈનોમાં કલાકો સુધી ઉભા રહે છે. કહેવાય છે કે, અહીંના ગણેશ પ્રતિમાના દર્શન કરવા માત્રથી શ્રદ્ધાળુઓની બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે.

1937

- Advertisement -

લાલબાગચા રાજા ૧૯૩૭ માં

લાલબાગચા રાજા મુંબઈમાં સૌથી વધુ પ્રેમભર્યા ગણપતિ છે. મહારાષ્ટ્રની આસપાસના લાખો લોકો દર વર્ષે રાજાની મુલાકાત લે છે.

1938

- Advertisement -
- Advertisement -

લાલબાગચા રાજા ૧૯૩૮ માં

‘લાલબાગચા રાજા’ના દર્શન કરી એમના આશીર્વાદ મેળવવા માટે ભક્તો આખી-આખી રાત અને દિવસ મંડપની બહાર લાઈનમાં ઊભાં રહેતા હોય છે.

1939

લાલબાગચા રાજા ૧૯૩૯ માં

હાલમાં મુંબઈમાં ફિલ્મના કલાકારો પણ પોતાના આવાસ ઉપર પરંપરાગત ગણેશ ઉત્સવનું શાનદાર આયોજન કરે છે

- Advertisement -

1940

લાલબાગચા રાજા ૧૯૪૦ માં

 

1941

લાલબાગચા રાજા ૧૯૪૧ માં

1942

લાલબાગચા રાજા ૧૯૪૨ માં

1943

લાલબાગચા રાજા ૧૯૪૩ માં

1944

લાલબાગચા રાજા ૧૯૪૪ માં

1945

લાલબાગચા રાજા ૧૯૪૫ માં

1946

લાલબાગચા રાજા ૧૯૪૬ માં

1947

લાલબાગચા રાજા ૧૯૪૭ માં

1948

લાલબાગચા રાજા ૧૯૪૮ માં

1949

લાલબાગચા રાજા ૧૯૪૯ માં

આજના દિવસે કઈ રાશિના જાતકોને થશે મોટો આર્થિક લાભ? વાંચો સંપૂર્ણ રાશિફળ
તમારી પાસે કરોડો રૂપિયા છે પણ ઈજ્જત નથી? આ 5 આદતો હોઈ શકે છે કારણ, જાણીને ચોંકી જશો
વાસ્તુ અને જ્યોતિષ મુજબ આ 3 વૃક્ષોનો પડછાયો ઘરમાં આવવો છે ‘અશુભ’, જાણો ચોંકાવનારા ફેક્ટ્સ અને સરળ ઉપાયો
આ 5 લોકોને ઊંઘમાંથી જગાડવાની ભૂલ ક્યારેય ન કરતા, મુશ્કેલીમાં મુકાઈ શકે છે જીવ!
પૂજા પછી હવન કરવાથી કયા આધ્યાત્મિક લાભ મળે છે? જાણો આની પાછળનું ગૂઢ વિજ્ઞાન
- Advertisement -
TAGGED:193420172018Lalbaugcha Rajapicturesફોટાલાલ બાગચા રાજાલાલબાગચા રાજા ૧૯૩૪લાલબાગચા રાજા ૧૯૩૫લાલબાગચા રાજા ના ૧૯૩૪ થી ૧૯૪૯ સુધી ના ફોટા
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Salt Water Remedy 3108.jpg.webp
શું છે મીઠા અને પાણીનો વાયરલ ઉપાય?
લાઈફ સ્ટાઈલ
cpl.jpg.webp
CPL ઇતિહાસમાં પ્રથમ વખત: ડ્વેન બ્રાવોની 47 નંબરની જર્સી રિટાયર, ટ્રિનબેગો નાઇટ રાઇડર્સનું ખાસ સન્માન
સ્પોર્ટ્સ
1788185741 Copy of Satya web temp 10.jpg.webp
વોટ્સએપનું ધમાકેદાર નવું ફીચર લોન્ચ, ચેટિંગનો અંદાજ બદલવા આવ્યા શાનદાર થીમ્સ અને વોલપેપર્સ
ટેકનોલોજી
iNDIA 2026 08 31T153726.178.jpg.webp
8th Pay Commission: મોટો ફિટમેન્ટ ફેક્ટર આપશે તાત્કાલિક લાભ, પરંતુ વધુ ઈન્ક્રીમેન્ટ લાંબા ગાળે વધારશે મોટી સેલરી!
બિઝનેસ
iNDIA 2026 08 31T145242.048.jpg.webp
ઝી એન્ટરટેઇનમેન્ટના શેરમાં સોમવારે ભયાનક કડાકો: રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરમાર્કેટ
- Advertisement -

You Might Also Like

1775744905 Copy of Satya web temp 37.jpg.webp
ધર્મદર્શન

તમારી સફળતાના દુશ્મનો તમારી આસપાસ જ છે! જાણો કયા સંકેતો આપે છે ‘છુપાયેલા દુશ્મન’ની ઓળખ

By Gujju Media
6 Min Read
Copy of Satya web temp 32.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ ૭ સૌથી મોટા પાપો જે આત્માને દૂષિત કરે છે

By Gujju Media
3 Min Read
kundli sandesh
ધર્મદર્શન

શું ગ્રહો તમને હેરાન કરે છે ?

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?