Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અમદાવાદનાં ખાવાપીવાના શોખીનો માટે ખુશીના સમાચાર, અમદાવાદના લો-ગાર્ડન પાસે તૈયાર છે હેપ્પી સ્ટ્રીટ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > અમદાવાદનાં ખાવાપીવાના શોખીનો માટે ખુશીના સમાચાર, અમદાવાદના લો-ગાર્ડન પાસે તૈયાર છે હેપ્પી સ્ટ્રીટ
ગુજરાતલાઈફ સ્ટાઈલ

અમદાવાદનાં ખાવાપીવાના શોખીનો માટે ખુશીના સમાચાર, અમદાવાદના લો-ગાર્ડન પાસે તૈયાર છે હેપ્પી સ્ટ્રીટ

Palak Thakkar
Last updated: February 8, 2020 1:28 pm
By Palak Thakkar
3 Min Read
Share
Ahmedabad Happy Street
SHARE

ગુજરાતીને ખાવાપીવાના શોખીન માનવામાં આવે છે.ગુજરાતીઓને અલગ-અલગ પ્રકારના ફુડ ખાવા અને ખવડાવાનો અનેરો શોખ હોય છે, એમાંય અમદાવદનું તો શું કહેવું.અમદાવાદ એક એવું શહેર છે,જ્યાં ગુજરાતના અલગ-અલગ જગ્યાંએથી લોકો આવીને રહે છે, હવે અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે આનંદના સમાચાર છે. અમદાવાદના લો-ગાર્ડન પાસે ‘હેપ્પી સ્ટ્રીટ’ બનીને તૈયાર થઈ ગઈ છે.

HAPPY STREET11

જેનું ઉદઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું.આ ફુડ સ્ટ્રીટને હેરીટેજ લૂક આપવામાં આવ્યો હોવાથી તમને કોઈ યુરોપીયન કન્ટ્રીમાં ફરતા હોય તેવો અહેસાસ થશે. આ સ્ટ્રીટમાં ડસ્ટબીન અને અલગ ડ્રેનેજ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. જેથી સ્ટ્રીટમાં ચોખ્ખાઈ જળવાઈ રહે.

- Advertisement -

HAPPY STREET

અમદાવાદમાં ખાવાના શોખીનો માટે લો-ગાર્ડન પાસે ખાણીપીણીની માર્કેટનો પહેલાંથી જ ખૂબ ક્રેજ રહ્યો છે. જોકે અહીં ગમે તેમ લારીઓ પાર્ક થતી હોવાથી ટ્રાફિક અને ગંદકીની સમસ્યા બહુ જોવા મળતી હતી જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ દૂર કરી તેને નવેસરથી ‘હેપ્પી સ્ટ્રીટ’ તરીકે ડેવલપ કરી છે.HAPPY 67

- Advertisement -

આ ‘હેપ્પી સ્ટ્રીટ’ની એક સાઈડ 31 મોટી અને 111 નાની મળી કુલ 42 ફુડ વાન ઉભી રહેશે. મોટી ફૂડ વાનની નજીક 24 અને નાના ફૂડવાનની નજીક 8 ગ્રાહકોની ટેબલ સાથેની વ્યવસ્થા ગોઠવી શકાશે.આ ફુડ સ્ટ્રીટને હેરીટેજ લૂક આપવામાં આવ્યો છે. તેમજ અનેક ફેસિલિટી ઉભી કરવામાં આવી છે. ‘હેપ્પી સ્ટ્રીટ’ સાંજના 6 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે. જોકે મહત્વની વાત છે કે, દિવસ દરમિયાન આ જગ્યાને પાર્કિગ તરીકે ઉપયોગ કરવામાં આવશે કેવું જાણવા મળ્યું છે.

HAPPY STREET7

- Advertisement -

સાંજે 6 વાગ્યા બાદ એક તરફ પાર્કીગ ઉપલબ્ધ રહેશે. ફુડવાન ધારકોએ ફૂડકોર્ટના સ્થળે સફાઈ, પીવાના પાણીની વ્યવસ્થા, હાથ ધોવા વોશબેસીન સહિતની સુવિધાઓ પૂરી પાડવાની રહેશે.તેની સાથે જ પાર્કિંગની બાજુમાં સાઈકલ રાઈડિંગ માટે અલગ પાથ બનાવવામાં આવ્યો છે. તેમજ તેની બાજુમાં ફુટપાથ પણ બનાવવામાં આવ્યો છે.

HAPPY STREET10

- Advertisement -
- Advertisement -

મોર્નિંગ વોક માટે નીકળતાં લોકો તેનો લાભ લઈ શકશે. દરેક વાનની બાજુમાં ડ્રેનેજની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એટલે પાણી અને કચરાનો તાત્કાલિક નિકાલ થઈ જશે અને સ્ટ્રીટમાં ચોખ્ખાઈ જળવાઈ રહેશે.વાત કરીએ તો નવેમ્બરમાં જ હેપ્પી સ્ટ્રીટના સ્ટોલની હરાજી થઈ હતી, જેમાં 31 મોટી ફૂડવાન અને 11 નાની ફૂડવાન માટે માસિક રૂ. 2 લાખ જેટલી બોલી લગાવાઇ હતી.

HAPPY STREET2

કોર્પોરેશન ફુડ વાન માટે ટેન્ડર મંગાવ્યા હતા. જેમાં સૌથી મોટી જગ્યા માટે રૂપિયા 1.67 લાખ અને નાની જગ્યા માટે રૂપિયા 90 હજાર સુધીના ભાવ મળ્યા હતા. કોર્પોરેશનને વર્ષે અંદાજે 4 કરોડની આવક થશે.

- Advertisement -
મોબાઈલનો વધુ પડતો ઉપયોગ નોતરી શકે છે માથાનો દુખાવો
શિયાળામાં થાક-નબળાઈ ભૂલી જાઓ! રોજ ખાઓ શેકેલી કિશમિશ, મળશે એનર્જીનો જબરદસ્ત બૂસ્ટ
આવતી કાલથી માસ્ક વિના બહાર નીકળનારને થશે આકરો દંડ, દંડ નહી ભરો તો જેલ
શું તમને પણ વારંવાર ચક્કર આવે છે? લોહીની ઉણપ હોઈ શકે છે કારણ, જાણો શરીરને પડતી મુશ્કેલીઓ
જો તમે લેપટોપ ખોળામાં રાખીને કામ કરો છો તો ચેતી જજો! પુરુષોતો ખાસ આ બીમારીનો બની શકે છે ભોગ
- Advertisement -
TAGGED:ahmedabadFOOD OF AHMEDABADFOODLOVERhappy street ahmedabadLAWGARDEN
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Mrityu Sutak Rules.jpg.webp
ઘરમાં કોઈનું અવસાન થાય ત્યારે કેટલા દિવસ પાળવું પડે છે મૃત્યુ સૂતક? જાણો ગરુડ પુરાણના નિયમો
ધર્મદર્શન
ajay devgn2.jpg.webp
અજય દેવગન હવે ‘ચૌહાણ’ બનીને કરશે ધમાકેદાર એન્ટ્રી! કારગિલમાં શરૂ થયું ફિલ્મનું શૂટિંગ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 10 10T155615.262.jpg.webp
તણાવમાં અતિશય ખવાઈ જાય છે કે ભૂખ મરી જાય છે? જાણી લો ક્રોનિક સ્ટ્રેસ અને કોર્ટિસોલ હોર્મોનનો સંબંધ
હેલ્થ
iNDIA 2026 10 10T155009.497.jpg.webp
સેલ્ફ-ડાયગ્નોસિસ જોખમી બની શકે છે: શું આપણે એંઝાઈટી, ટ્રોમા અને ADHD જેવા શબ્દોનો અતિશય ઉપયોગ કરી રહ્યા છીએ?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

1775283282 Copy of Satya web temp 13.jpg.webp
ફૂડ

શું તમારા છોલેમાં બજાર જેવો રંગ નથી આવતો? આ એક ચપટી વસ્તુ ઉમેરો અને જુઓ જાદુ!

By Gujju Media
5 Min Read
surat beef weighing over 1200 kg seized from mumbai bound train in vadodara
ગુજરાત

અમૃતસરથી ટ્રેન દ્વારા ૧૨૮૩ કિલો ગૌમાંસ મોકલવામાં આવી રહ્યું હતું, પોલીસે વડોદરા સ્ટેશન પર તેને જપ્ત કર્યું

By Gujju Media
1 Min Read
Bundi ladoo 0104.jpg.webp
ફૂડ

હનુમાન જયંતિ ૨૦૨૬: બજરંગબલીને ધરાવો ઘરે બનાવેલા બુંદીના લાડુનો ભોગ; જાણો બનાવવાની સૌથી સરળ રીત

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?