Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનમાં ગુજરાત સરકારે લીધો મોટો નિર્યણ,આ ઝોનમાં શરૂ થશે પાનના ગલ્લા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > લોકડાઉનમાં ગુજરાત સરકારે લીધો મોટો નિર્યણ,આ ઝોનમાં શરૂ થશે પાનના ગલ્લા
ગુજરાત

લોકડાઉનમાં ગુજરાત સરકારે લીધો મોટો નિર્યણ,આ ઝોનમાં શરૂ થશે પાનના ગલ્લા

Palak Thakkar
Last updated: May 18, 2020 3:30 pm
By Palak Thakkar
1 Min Read
Share
tikku paan shop jamshedpur ymqc8t4lm0
SHARE

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના હાહાકાર વચ્ચે લોકડાઉન 4.0 લાગુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પાનના ગલ્લા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન વચ્ચે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

salim pan shop mominpura nagpur paan shops 1hv7arm

જેમાં ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં કેટલાંક નિયમોને આધીન પાન પાર્લર શરૂ કરી શકાશે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં તમાકુનું પ્રોડેકટનું વેચાણ કરી શકાશે. રાજ્યમાં લોકડાઉન 4.0 હેઠળ સરકારનો મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં પાન પાર્લર શરૂ કરી શકાશે.

- Advertisement -

best pan shop delhi myeznvdug6

જેમાં જાહેરમાં તમાકુંનું સેવન કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. દેશભરમાં આજથી કેટલીક છૂટછાટો સાથે 31 મે સુધી 14 દિવસ માટે લોકડાઉન 4 લાગુ થયું.
આ સાથે લોકડાઉન-4 માં રાજ્યોને વધુ અધિકારો અપાયાં છે.

- Advertisement -

jamuna pan shop aliganj lucknow paan shops vz5hc

જેમાં રાજય સરકાર દ્વારા ઈન્ટર સ્ટેટ બસના સંચાલન પર લઈ નિર્ણય શકાશે. લોકડાઉનનું પાલન કરાવાની જવાબદારી રાજ્યોને અપાઈ છે. લોકડાઉન -4માં સિનેમા હોલ,શોપિંગ મોલ, જીમ, સ્વિમિંગ પુલ બંધ રહેશે.

- Advertisement -
સાવકા પિતાએ મિત્ર સાથે મળી ગુજાર્યો પુત્રી પર જ બળાત્કાર, બંને આરોપીઓની કરાઈ ધરપકડ
ગુજરાતમાં એક મહિનામાં ત્રણ વાર આવ્યો ભૂકંપ, જાણો તેની પાછળનું કારણ
તબલીગી જમાતના લીધે ગુજરાત માથે પણ મોટુ સંકટ, જાણો તબલીગી જમાત વિશે જે બે દિવસથી છે ચર્ચામાં
આ સરકારી કર્મચારીઓને નહીં મળે મુસાફરી ભથ્થું, ગુજરાત સરકારનો મોટો નિર્ણય
બાળકોની શરદી-ખાંસી દૂર કરવા અપનાવો આ ઘરેલૂ ઉપાય, આ ઘરેલૂ ઉપાય તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા પણ કરશે મદદ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona symptomsCOVID19GUJARAT
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
blood sugar 1110.jpg.webp
શરીરનું વજન, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ એકસાથે કરો કંટ્રોલ
હેલ્થ
apple
દરરોજ એક સફરજન ખાઓ, લીવરને કરો ડિટોક્સિફાય
લાઈફ સ્ટાઈલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

bloombergquint 2020 03 ea9cbc8f 984e 49fc 928d d8b6fef63f96 16031 pti16 03 2020 000134b
જાણવા જેવું

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરે કરી મોટી વાત, 100 વર્ષનું સૌથી મોટું સ્વાસ્થ્ય અને આર્થિક સંકટ છે કોરોના

By Palak Thakkar
1 Min Read
GUJ 2
ગુજરાતજાણવા જેવું

તો 20 એપ્રિલથી રાજ્યમાં આ ઉદ્યોગ સંબંધિત લોકોને મળશે છૂટછાટ, સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે કરવું પડશે પાલન

By Chintan Mistry
1 Min Read
money
ગુજરાત

ગુજરાતના સુરતમાં રૂ. 2.57 કરોડની નકલી નોટો જપ્ત, ચાર આરોપીઓની ધરપકડ

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?