Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દમદાર સેફ્ટી ફીચર્સ સાથે લોન્ચ થઈ Mahindra XUV 3XO | જાણો કેટલી છે કિંમત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ઓટોમોબાઇલ > દમદાર સેફ્ટી ફીચર્સ સાથે લોન્ચ થઈ Mahindra XUV 3XO | જાણો કેટલી છે કિંમત
ઓટોમોબાઇલ

દમદાર સેફ્ટી ફીચર્સ સાથે લોન્ચ થઈ Mahindra XUV 3XO | જાણો કેટલી છે કિંમત

Gujju Media
Last updated: April 29, 2024 10:55 pm
By Gujju Media
2 Min Read
Share
Mahindra XUV 3XO
SHARE

દેશની પ્રતિષ્ઠીત કાર નિર્માતા કંપની મહિંદ્રાએ ભારતીય બજારમાં નવી એસયૂવી Mahindra XUV 3XO લોન્ચ કરી દીધી છે. મહિંદ્રા કંપની આ કારમાં એવા ફીચર્સ આપી રહી છે જે આ સેગમેંટની કારમાં પહેલીવાર જોવા મળશે.

Contents
  • Mahindra XUV 3XO કારના ફીચર્સ
  • Mahindra XUV 3XO ની માઈલેજ
  • Mahindra XUV 3XO ની કિંમત

Mahindra XUV 3XO કારના ફીચર્સ

સાઉંડ સિસ્ટમની વાત કરીએ તો આ કારમાં 7 સ્પીકર Harman Kardon ઓડિયો સિસ્ટમ આપવામાં આવી છે.

આ કારમાં ડુઅલ ઓન ક્લાઈમેટ કંટ્રોલ સિસ્ટમ આપવામાં આવી છે. આ ફીચર કારમાં બેઠેલા લોકો અને ડ્રાઈવરને એપ વડે એસીનું ટેંપરેચર એડજસ્ટ કરવાની સુવિધા આપે છે.

- Advertisement -

આ એસયૂવી કારમાં ફ્રંટ વેંટિલેટેડ સીટ્સ અને પૈનોરમિક સનરુફ મળશે. એપ વડે ફ્રંટ અને રિયર ડીફોગરને પણ કંટ્રોલ કરી શકાશે.

Mahindra XUV 3XO

- Advertisement -

Mahindra XUV 3XO ની માઈલેજ

નવી કાર લેવાની હોય તો માઈલેજ કેટલું આપે તે વાત સૌથી મહત્વની હોય. કંપનીએ કાર લોન્ચ પહેલા જ આ જાણકારી આપી દીધી હતી. આ કાર એક લીટર ફ્યૂલમાં 20.1 કિલોમીટર સુધીનું માઈલેજ આપશે. ખાસ તો એ છે કે આ કારને 0 થી 60 કિમીની સ્પીડ સુધી પહોંચતા માત્ર 4.5 સેન્કડનો સમય લાગશે.

Mahindra XUV 3XO ની કિંમત

મહિંદ્રાની આ એસયૂવી કાર આકર્ષક લુક અને દમદાર ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. આ કારની શરુઆતી કિંમત પણ શાનદાર જ કહી શકાય તેવી છે. મહિંદ્રાની આ નવી એસયૂવી કારની શરુઆતી કિંમત 7.49 લાખ એક્સ શો રુમ નક્કી કરવામાં આવી છે.

- Advertisement -
500 KMની રેન્જ અને ADAS ફીચર સાથે આવી નવી ઇલેક્ટ્રિક કાર VinFast VF8, લક્ઝરી લુક જોઈને ફેન્સ ફિદા
શું તમે પણ ક્રેટા લેવાનું વિચારી રહ્યા છો? તો ઉભા રહો! હ્યુન્ડાઈ લાવ્યું છે ખાસ ‘સમર એડિશન’
મારુતિની લોકપ્રિય 7-સીટર કાર મોંઘી થઈ, જાણો કિંમત વધવાનું કારણ
શું તમે પણ ઘરે કાર ધોતી વખતે આ ભૂલો કરો છો? લાખોની ગાડીમાં પડી શકે છે સ્ક્રેચ, જાણો સાચી રીત
કાર ચલાવતી વખતે ABS વોર્નિંગ લાઇટ ચાલુ થાય તો શું કરવું? આ 5 ભૂલો ક્યારેય ન કરશો!
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

WhatsApp Update 2.jpg.webp
Instagram ખોલ્યા વગર WhatsApp ચેટમાં જ શરુ થશે રીલ્સ! આવી ગયું નવું Reels બટન
ગેજેટ
New Zealand FTA1
ભારત-ન્યૂઝીલેન્ડ FTAથી વેપારમાં મોટો ફેરફાર! 20 ઑક્ટોબરથી ડ્યૂટી ફ્રી વેપારનો માર્ગ ખુલશે?
બિઝનેસ
Stock 2108.jpg.webp
IT અને એનર્જી શેરો પર રહેશે ખાસ નજર
શેરમાર્કેટ
Numerology 1810.jpg.webp
વારંવાર અટકી જાય છે તમારાં મહત્વપૂર્ણ કામ?
ધર્મદર્શન
Nayi Naveli Movie.jpg.webp
દશેરા પર યામી ગૌતમની ફિલ્મ ‘નઈ નવેલી’નો જાદુ, માત્ર 3 દિવસમાં દુનિયાભરમાં કરી લીધી તોફાની કમાણી!
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

1775832457 dharmishtha 1 18.jpg.webp
ઓટોમોબાઇલ

ટાટા સિયેરાની ધમાકેદાર વાપસી! હવે 3 નવા વેરિઅન્ટમાં આવશે નજર, EV સાથે હાઈબ્રિડ અને AWDની મળશે મજા

By Gujju Media
3 Min Read
1779556421 dharmishtha 1 30.jpg.webp
ઓટોમોબાઇલ

નવી હોન્ડા સિટી ફેસલિફ્ટનું કયું વેરિઅન્ટ તમારા માટે છે બેસ્ટ? એક જ ક્લિકમાં સમજો કિંમત અને તમામ ફીચર્સની વિગતો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 05 07T100005.325.jpg.webp
ઓટોમોબાઇલ

Citroen C3X: હવે બજેટમાં લાવો શાનદાર કોમ્પેક્ટ SUV, જાણો માત્ર 1 લાખની ડાઉન પેમેન્ટ પર કેટલી આવશે EMI

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?