Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: Kuber yog: 12 વર્ષ પછી સર્જાયો કુબેર યોગ, મેષ સહિત 4 રાશિઓ માટે વર્ષ 2025 સુધીનો સમય ગોલ્ડન પીરિયડ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > Kuber yog: 12 વર્ષ પછી સર્જાયો કુબેર યોગ, મેષ સહિત 4 રાશિઓ માટે વર્ષ 2025 સુધીનો સમય ગોલ્ડન પીરિયડ
ધર્મદર્શન

Kuber yog: 12 વર્ષ પછી સર્જાયો કુબેર યોગ, મેષ સહિત 4 રાશિઓ માટે વર્ષ 2025 સુધીનો સમય ગોલ્ડન પીરિયડ

ગુરુ ગ્રહે મેષ રાશિમાંથી નીકળી વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે વૃષભ રાશિમાં ગુરુ 14 મે 2025 સુધી રહેશે. વૃષભ રાશિમાં ગુરુના પ્રવેશથી કુબેર યોગ સર્જાયો છે.

Gujju Media
Last updated: May 11, 2024 6:55 pm
By Gujju Media
3 Min Read
Share
guru grah
SHARE

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નક્કી સમય અનુસાર રાશિ પરિવર્તન કરે છે. દરેક ગ્રહનો રાશિ પરિવર્તનનો સમય અલગ અલગ હોય છે. પરંતુ જ્યારે પણ ગ્રહો રાશિ પરિવર્તન કરે છે તો તેનો પ્રભાવ રાશિચક્રની દરેક રાશિને થાય છે. આ પ્રભાવના કારણે તે રાશિના લોકોના જીવનમાં પણ ફેરફાર જોવા મળે છે. તેમાં પણ જો ગ્રહના રાશિ પરિવર્તનના કારણે કોઈ યોગ બનતો હોય તો તેની અસર પણ વ્યાપક રીતે જોવા મળે છે.

Contents
  • ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન
  • કુબેર યોગ
  • મેષ રાશિ
  • મિથુન રાશિ
  • કન્યા રાશિ
  • વૃશ્ચિક રાશિ

ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન

શનિ ગ્રહ પછી સૌથી ધીમી ગતિએ દેવગુરુ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરે છે. જ્યારે પણ ગુરુ ગ્રહ રાશિ બદલે છે તો તેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળે છે. આ પ્રભાવ સારો પણ હોય છે અને નકારાત્મક પણ હોય છે. 1 મે 2024 ના રોજ ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન થયું છે. ગુરુ ગ્રહે મેષ રાશિમાંથી નીકળી વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે વૃષભ રાશિમાં ગુરુ 14 મે 2025 સુધી રહેશે. વૃષભ રાશિમાં ગુરુના પ્રવેશથી કુબેર યોગ સર્જાયો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુબેર યોગ અતિશુભ અને લાભકારી હોય છે. આ યોગના પ્રભાવથી વ્યક્તિને તેના જીવનમાં સુખ-સમૃદ્ધિ મળે છે. કુબેર યોગ વ્યક્તિનું સૌભાગ્ય વધારે છે. આ યોગના પ્રભાવથી ઘરમાં ધન અને ધાન્યના ભંડાર ભરાઈ જાય છે. આ યોગ વ્યક્તિનું ભાગ્ય ચમકાવી શકે છે.

kuber yog

- Advertisement -

કુબેર યોગ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં બીજા અને અગિયારમાં સ્થાનનો સ્વામી પોતાની રાશિ કે ઉચ્ચ રાશિમાં હોય. બીજા કે અગિયારમા સ્થાનના સ્વામી વચ્ચે યુતિ સર્જાતી હોય તો કુબેર યોગ બને છે. આ વર્ષે 12 વર્ષ પછી કુબેર યોગ સર્જાયો છે. આ કુબેર યોગ 4 રાશિઓ માટે લાભકારી છે. આ 4 રાશિઓને આવનારા એક વર્ષ સુધી લાભ મળતો રહેશે. તો કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ અને તેમને કેવા લાભ થશે ચાલો જાણી લો વિસ્તારપૂર્વક

મેષ રાશિ

વાણીમાં સૌમ્યતાનો પ્રભાવ રહેશે. અચાનક ધન લાભ થવાના યોગ છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જીવનમાં ભૌતિક સુખ સુવિધા વધતી જોવા મળશે. કારર્કિદીમાં સફળતાની નવી તકો મળશે.

- Advertisement -

મિથુન રાશિ

માતા-પિતાનો સહયોગ મળશે. કારર્કિદીમાં ખૂબ પ્રગતિ કરશો. સામાજિક પદ-પ્રતિષ્ઠા વધશે. નવું ઘર કે વાહન ખરીદવાના પણ યોગ એક વર્ષ દરમિયાન સર્જાશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધારે સારી થઈ જાશે.

rashi

- Advertisement -

કન્યા રાશિ

આ વર્ષમાં વિદેશ યાત્રા થવાની સંભાવના છે. લાંબા સમયથી અટકેલા કાર્ય સફળતા સાથે પૂર્ણ થશે. નવા બિઝનેસની શરુઆત માટે સારો સમય. ઘરમાં આ વર્ષે માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. સારા પેકેજની નોકરી મળશે.

વૃશ્ચિક રાશિ

આ વર્ષે નોકરીમાં પ્રમોશન અને અપ્રેઝલ નક્કી મળશે. રોજગારની નવી તકો પ્રાપ્ત થશે. આવકના નવા સ્ત્રોત બનશે. ધન લાભની પ્રબળ સંભાવના છે. વ્યાવસાયિક સ્થિતિ સુદ્રઢ થશે. ધન સંપત્તિમાં વૃદ્ધિ થવાના પ્રબળ યોગ છે.

- Advertisement -
- Advertisement -
સારો સમય આવતા પહેલા મળે છે આ 7 શુભ સંકેત, જાણો શું તમારા જીવનમાં પણ આવું થાય છે?
આ સ્મશાનની અગ્નિ સદીઓથી કેમ બુઝાઈ નથી? જાણો મણિકર્ણિકા ઘાટ સાથે જોડાયેલું અદભૂત રહસ્ય
શું તમારી વિચારધારા જ તમારી દુશ્મન છે? જાણો આચાર્ય ચાણક્યના ચોંકાવનારા સત્યો
લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી
મૃતકની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં? જાણો ગરુડ પુરાણના આ ચોંકાવનારા નિયમો
- Advertisement -
TAGGED:guru gocharhoroscoperashifal
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

1775456283 Copy of Satya web temp 10.jpg.webp
ધર્મદર્શન

આ 3 વસ્તુઓને ભૂલથી પણ ન કરતા નજરઅંદાજ, નહીં તો સુખ અને સફળતા થઈ જશે બરબાદ!

By Gujju Media
5 Min Read
Copy of Satya web temp 2025 12 23T123823.098.jpg.webp
ધર્મદર્શન

મંગળવારે લીમડાના વૃક્ષની પૂજા કેમ છે ખાસ? જાણો હનુમાનજી અને મંગળ દેવ સાથે જોડાયેલું તેનું ઊંડું રહસ્ય

By Gujju Media
5 Min Read
1769584547 Copy of Satya web temp 57.jpg.webp
ધર્મદર્શન

શા માટે ભગવાન વિષ્ણુની દરેક પૂજા તુલસી વગર અધૂરી છે? જાણો આખી કથા

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?