Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઝોમેટો-સ્વિગીએ પણ કોરોનાનો તોડ શોધ્યો, ‘કોન્ટેક્ટલેસ ડિલિવરી’ શરૂ કરી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > ઝોમેટો-સ્વિગીએ પણ કોરોનાનો તોડ શોધ્યો, ‘કોન્ટેક્ટલેસ ડિલિવરી’ શરૂ કરી
જાણવા જેવુંફૂડ

ઝોમેટો-સ્વિગીએ પણ કોરોનાનો તોડ શોધ્યો, ‘કોન્ટેક્ટલેસ ડિલિવરી’ શરૂ કરી

Chintan Mistry
Last updated: March 16, 2020 6:01 pm
By Chintan Mistry
2 Min Read
Share
June FoodDeliveryProsCons 1000px 750x300 1
SHARE

કોરોના વાયરસ આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. આ વાયરસના ચેપને કારણે હમણાં સુધી હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને સમગ્ર વિશ્વના દેશો તેનાથી બચવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસના વધતા જતા કેસોની વચ્ચે પોતાનો ધંધો પાટા પર લાવવા માટે ફાસ્ટ ફૂડ ચેન કંપની ડોમિનોઝ પિત્ઝા અને મેક ડોનલ્ડ્સની જેમ હવે ઝોમેટો અને સ્વિગીએ પણ જીરો કોન્ટેક્ટ ફૂડ ડિલીવરીની સેવા શરુ કરી છે.Zomato SJ11 0ડોમિનોઝે દેશભરના પોતાના 1325 રેસ્ટોરન્ટોમાં જીરો કોન્ટેક્ટ ડિલીવરીની શરુઆત કરી છે. આ સેવાનો ફાયદો ઉઠાવવા માટે ગ્રાહકોની પાસે ડોમિનોઝ એપનું લેટેસ્ટ વર્જન હોવુ જોઈએ અને ઓર્ડર પ્લેસ કરતા સમયે જીરો કોન્ટેક્ટ ડિલીવરીનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહે છે. Dominos Pizza earnings delivery

આ રીતે પહોંચશે ઓર્ડર

ઓર્ડર લઈને સેફ ડિલીવરી એક્સપર્ટ જ્યારે ગ્રાહકના ઘરે પહોંચશે તો તે એક કૈરી બેગમાં ઓર્ડરને ગ્રાહકના દરવાજા સામે મુકશે અને થોડે દૂર ચાલ્યો જશે. તે ત્યાં સુધી ત્યાં ઉભો રહેશે, જ્યાં સુધી ગ્રાહક ઓર્ડર ગ્રાહક દ્વારા રીસીવ નહીં કરી લેવામાં આવે.

- Advertisement -

story 647 112415051701સેવા તમામ ઓર્ડર પર ઉપલબ્ધ

નવી સેવા તમામ પ્રીપેડ ઓર્ડર્સ પર ઉપલબ્ધ છે, જેને મોબાઈલ દ્વારા મંગાવી શકાય છે. આ માટે ડોમિનોઝ એ પણ સુનિશ્ચિત કરે છે કે તમામ રેસ્ટોરન્ટમાં તેના કર્મચારી સ્વચ્છતા અને સુરક્ષાના નિયમોનું પાલન કરે.મેક ડોનલ્ડ્સે પણ શરુ કરી આ સુવિધા

- Advertisement -

મેક ડોનલ્ડ્સે પણ આ પ્રકારની સેવા લોન્ચ કરી છે, જેનું નામ કોન્ટેક્ટલેસ ડિલીવરી રાખવામાં આવ્યું છે. આ સુવિધા અંતર્ગત ગ્રાહક પોતાનો ઓર્ડર ડિલીવરી સ્ટાફના સંપર્કમાં આવ્યા વિના લઈ શકશે.

સ્વચ્છતા પર અપાશે ધ્યાન

- Advertisement -

ઓર્ડરને કોઈપણ કર્મચારી સીધી રીતે હાથથી અડી નહીં શકે અને સ્વચ્છતા જાળવવા માટે તમામ ઉપાયનું ધ્યાન રાખશે. એમાં પણ ઓર્ડરની ડિલીવરી કરનાર વ્યક્તિ ગ્રાહકના દરવાજાની બહાર નક્કી કરેલી જગ્યા પર પેકેટ મુકશે અને ત્યાં સુધી ઉભો રહેશે જ્યાં સુધી ગ્રાહક ઓર્ડર રિસીવ ન કરી લે.

આવતીકાલથી ગુજરાતમાં ખૂલશે હોટલ-રેસ્ટોરન્ટ,કરવુ પડશે સરકારની આ ખાસ ગાઈડલાઈનનું પાલન
પીએમ મોદીની માતા પણ કોરોના સામેની લડતમાં થયા સામેલ, પ્રધાનમંત્રી રાહત ફંડ માટે આપ્યું 25 હજાર રુપિયાનું દાન
બેંક કર્મચારીએ દહેજના ફગાવી દીધા 6 લાખ રૂપિયા કહ્યું કે
હોટેલ જેવી ટેસ્ટી મટન બિરયાની હવે ઘરે બનાવો માત્ર આ સરળ રીતથી
આ તારીખથી વ્હિકલ ઈંશ્યોરન્સના નિયમોમાં થશે મોટો ફેરફાર,કરોડો લોકોને થશે ફાયદો
- Advertisement -
TAGGED:dominos pizzafoodfood deleveryindiaswiggyzomato
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784435729 Copy of Satya web temp 4.jpg.webp
BSNLનો માસ્ટરસ્ટ્રોક, માત્ર ₹199માં મળશે 25GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ
ગેજેટ
iNDIA 26.jpg.webp
શેરબજારમાં તેજી: અમેરિકા-ઈરાન વચ્ચેના રાજદ્વારી પ્રયાસોથી રોકાણકારો ઉત્સાહિત, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1% નો ઉછાળો
શેરમાર્કેટ
Copy of Satya web temp 12.jpg.webp
આ 6 લોકો પર ક્યારેય ન કરો આંખ બંધ કરીને ભરોસો, નહીંતર પસ્તાવાનો વારો આવશે!
ધર્મદર્શન
Rohit Chandel2.jpg.webp
ટીવી એક્ટર રોહિત ચંદેલ જેલના સળિયા પાછળ, સગીરા સાથે અડપલાં કરવાનો આરોપ
એન્ટરટેઈન્મેન્ટ
jannik.jpg.webp
વિમ્બલ્ડન ફાઇનલ: જેનિક સિનરનું જોરદાર કમબેક, ટાઇ-બ્રેકરમાં બીજો સેટ જીતીને ઝ્વેરેવને આપી ટક્કર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

012
Uncategorizedજાણવા જેવું

આ 22 ચિત્રો, જે સાબિત કરશે કે પ્રાણીઓ પણ મનુષ્યની જેમ પ્રેમમાં પડે છે.

By Gujju Media
4 Min Read
BeFunky collage 2020 07 01T122726.019
જાણવા જેવું

આજથી સમગ્ર દેશમાં લાગુ થયું અનલોક-2,ખાસ જાણો આ મહત્વના ફેરફાર

By Palak Thakkar
3 Min Read
Locho 0603.jpg.webp
ફૂડ

સુરતનો પ્રખ્યાત ‘ચીઝ લોચો’ હવે ઘરે બનાવવો બનશે એકદમ સરળ; નોંધી લો આ સિક્રેટ રેસીપી

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?