Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાયરસ સામે લડવા આવી ગયું છે કિર્તીદાન ગઢવીનું ગીત, ગીત દ્વારા લોકોને સાવચેત રહેવાની આપી સલાહ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > કોરોના વાયરસ સામે લડવા આવી ગયું છે કિર્તીદાન ગઢવીનું ગીત, ગીત દ્વારા લોકોને સાવચેત રહેવાની આપી સલાહ
એન્ટરટેઈન્મેન્ટગુજરાત

કોરોના વાયરસ સામે લડવા આવી ગયું છે કિર્તીદાન ગઢવીનું ગીત, ગીત દ્વારા લોકોને સાવચેત રહેવાની આપી સલાહ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
maxresdefault 5 1
SHARE

કોરોના વાયરસે હાલમાં આખી દુનિયાને ગભરાવી દીધી છે અને હજુ પણ લોકોમાં ફફડાટ વધી રહ્યો છે. પરંતુ સરકાર પણ સામે એટલી જ સજ્જ છે અને કોરોના સામે લડત આપી રહી છે.

kirtidangadhviofficial 83541816 220221329141570 8064686044718181298 n
એવામાં લોક ગાયક કિર્તીદાન ગઢવીનું કોરોનાથી સચેત કરતું ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.કિર્તીદાન ગઢવીએ આ ગીત દ્વારા કોરોના વાયરસ સામે લડવાની શીખામણ આપી છે.ગીતના શબ્દો જ એટલા મજેદાર છે,કે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે, ગીતમાં કિર્તીદાન ગઢવી જનતાને કોરોના સામે સજાગ રહેવાની સલાહ આપી રહ્યો છે.

https://www.instagram.com/tv/B90lfJZpA8m/?utm_source=ig_web_copy_link

- Advertisement -

ગીતના શબ્દોમાં કોરોનાથી કેવી રીતે બચવું તેની રીત કહેવામાં આવી છે. કોરોના ભાગે એવા ટાઈટલ સાથે કિર્તીદાને સૌને ખુશ તો કર્યા જ છે, પણ સાથે સાથે બધાને એક સારો સંદેશ આપ્યો છે અને કોરોનાથી બચવા માટે અપીલ કરી છે.

kirtidangadhviofficial 79957649 2482563092000157 7666912453142393204 n
કોરોના વાયરસના આ કહેરમાં ગુજરાતના લોકલાડીલા ગાયકનું ગીત તમારું મન મોહી લેશે એની ગેરંટી છે.આપને જાણવી દઇએ કે આ પહેલા કોરોનાને લઈ કિર્તીદાનનો વિદેશનો એક પ્રોગ્રામ પણ રદ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
બસ ડ્રાઈવરનો પુત્ર નવીન કુમાર ગૌડા આ રીતે બન્યો સાઉથનો સુપરસ્ટાર ‘રોકિંગ સ્ટાર’ યશ.
મહાકુંભથી પાછા ફરેલા યાત્રીઓથી ભરેલ વાન દાહોદ અથડાઈ ટ્રક સાથે, 4 લોકોના મોત
રાજ્યમાં હવે દરરોજ 100 કેસ આવી શકે છે સામે, નાયબ મુખ્યમંત્રીનું ચોંકાવનારું નિવેદન
દેશમાં 3 મે સુધી રહેશે લૉકડાઉન,20 એપ્રિલથી દેશમાં અમુક છુટછાટ આપવામાં આવશે
કોરોના સામે લડવા આત્મનિર્ભર ગુજરાત માટે રાજ્ય સરકારની જાહેરાત
- Advertisement -
TAGGED:corona viruskirtidangadhvInewsongNEWSONG
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
India Test Squad2.jpg.webp
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત! મોહમ્મદ શમીને ફરી ન મળી તક
સ્પોર્ટ્સ
1791826849 car3.jpg.webp
Hyundaiની નવી SUVનું બુકિંગ શરૂ! 26 ઓક્ટોબરે ભારતમાં થશે લોન્ચ
ઓટોમોબાઇલ
iNDIA 67.jpg.webp
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: આઇફોન 15, સેમસંગ ગેલેક્સી અને અન્ય સ્માર્ટફોન પર મળી રહી છે શાનદાર છૂટ
ટેકનોલોજી
iNDIA 71.jpg.webp
5 લાખના કરવા છે 10 લાખ? પોસ્ટ ઓફિસની આ ખાસ સ્કીમ તમારા પૈસા કરી દેશે ડબલ!
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

Bollywood at Udaipur airport Isha Ambani wedding
ગુજરાત

मुकेश अंबानी की बेटी की शादी में शामिल होने उदयपुर पहुंचीं हिलेरी क्लिंटन, मेहमानों के लिए लगाये 92 चार्टर प्लेन!

By Gujju Media
3 Min Read
gujarat government increased amount chief minister crop storage structure scheme for farmers
ગુજરાત

ગુજરાત સરકારનો મોટો નિર્ણય! આ યોજના હેઠળ સહાયની રકમમાં વધારો , ખેડૂતોને ફાયદો થશે

By Gujju Media
2 Min Read
2018080457
ગુજરાતજાણવા જેવુંટ્રાવેલ

અમદાવાદથી 2 કલાક દૂર આવેલો છે ગુજરાતનો હવામહેલ..

By Nandini Mistry
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?