Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બોલિવુડમાં પ્રવેશ્યું કોરોના, કોરોનાની ચપેડમાં આવી બોલિવુડ સિંગર કનિકા કપૂર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બોલિવુડમાં પ્રવેશ્યું કોરોના, કોરોનાની ચપેડમાં આવી બોલિવુડ સિંગર કનિકા કપૂર
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડહેલ્થ

બોલિવુડમાં પ્રવેશ્યું કોરોના, કોરોનાની ચપેડમાં આવી બોલિવુડ સિંગર કનિકા કપૂર

Palak Thakkar
Last updated: March 20, 2020 9:38 am
By Palak Thakkar
1 Min Read
Share
BeFunky collage 1
SHARE

કોરોના વાયરસથી દેશભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે,ત્યારે કોરોનાની ચપેડમાં બોલિવુડ સિંગર કનિકા કપૂર સામેલ થઇ ગઇ છે.બોલિવૂડ સિંગર કનિકા કપૂરને કોરોનવાઈરસ થયો છે. ભારતમાં કનિકા કપૂર પહેલી સેલિબ્રિટી છે, જેને કોરોનાવાઈરસનો ચેપ લાગ્યો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કનિકા કપૂર થોડાં સમય પહેલાં જ લંડનથી પરત ફરી હતી. કનિકાએ લખનઉમાં ડિનર પાર્ટી હોસ્ટ કરી હતી.

kanik4kapoor 73401900 111760226743124 2294691268722202847 n

કનિકા કપૂર રવિવારે લંડનથી પરત ફરી હતી. જોકે, કનિકાએ આ વાત છુપાવીને રાખી હતી. કેટલાંક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કનિકા એરપોર્ટના બાથરૂમમાં છુપાઈ ગઈ હતી અને ત્યારબાદ તે કોઈને પણ કંઈ કહ્યાં વગર ત્યાંથી ચૂપચાપ નીકળી ગઈ હતી.

- Advertisement -

corna 1

કનિકા કપૂરને પરિવાર સાથે લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં લઈ જવામાં આવી છે. લખનઉમાં આજે કોરોનાવાઈરસના ચાર નવા કેસ આવ્યા છે.

- Advertisement -

kanika

લખનઉના કિંગ જ્યોર્જ હોસ્પિટલે જે રિપોર્ટ આપ્યો છે, તેમાં ચાર કેસ પોઝિટિવ છે. ચોથનું નામ કનિકા કપૂરનું છે. જોકે, રિપોર્ટમાં તેની ઉંમર 28 વર્ષ લખવામાં આવી છે. જ્યારે વિકીપીડિયા પ્રમાણે, તેની ઉંમર 41 વર્ષની છે. આ ઉપરાંત જેન્ડર કોલમમાં તેના નામ આગળ ફીમેલને બદલે મેલ લખવામાં આવ્યું છે.

- Advertisement -
‘ઘૂસખોર પંડત’ ફિલ્મના ટાઇટલ પર પ્રતિબંધની તૈયારી? સુપ્રીમ કોર્ટે નેટફ્લિક્સ પાસે માંગી સ્પષ્ટતા
22 વર્ષની ઉભરતી અભિનેત્રી સંચિતા ઉગલેએ કરી આત્મહત્યા, ‘છાવા’ ફિલ્મમાં આવી હતી નજર
યોગ ગુરુ બાબા રામદેવનો દાવો: રોજ કરો કપાલભાતિ અને રહો અનેક બીમારીઓથી મુક્ત
4 મે પછી આ બાબતોમાં મળી શકે છે છૂટ,કેન્દ્રીય ગૃહમંત્રાલયોએ નિયમોમાં કર્યો ફેરફાર
શરીરમાં વિટામિન B12 ની ઉણપ થતા હાથ અને પગમાં દેખાય છે આ 2 લક્ષણો, જાણી લો ઉપચારની રીત
- Advertisement -
TAGGED:BOLLYWOODbollywoodcoronacorona symptomscorona viruscoronainbollywoodkanikakapoor
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Broadband Plan.jpg.webp
વારંવાર રિચાર્જની ઝંઝટ ખતમ: Reliance Jio લાવ્યું 16 મહિનાનો ધમાકેદાર બ્રોડબેન્ડ પ્લાન, 13 OTT પણ ફ્રી!
ગેજેટ
iNDIA 52.jpg.webp
મોંઘા પેટ્રોલથી ગ્રાહકો પરેશાન! પેટ્રોલ કારોની હિસ્સેદારી ઘટીને 41% થઈ, મધ્યમ વર્ગની પહેલી પસંદ બની CNG
ઓટોમોબાઇલ
1791649848 car2.jpg.webp
Toyota Glanza Faceliftનો ટીઝર રિલીઝ, નવા લુકમાં આવશે હેચબેક; જાણો ક્યારે થશે લોન્ચ
ટેકનોલોજી
EPFO 0310 1.jpg.webp
શું ‘ફોર્મ 121’ ભરવાથી PF ની રકમ ટેક્સ ફ્રી થઈ જશે? જાણો પાત્રતાના નિયમો અને PAN ની અનિવાર્યતા
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

therealemraan 64726279 439896579938072 6290686223002634118 n
એન્ટરટેઈન્મેન્ટ

હોરર ફિલ્મ ધ બોડીનું ફર્સ્ટ પોસ્ટર થયું રીલીઝ

By Chintan Mistry
1 Min Read
The roar of Chhaava continues on the third day proved to be a hit in just three days1
બોલીવુડ

Chhaava Box Office: ‘છાવા’ની ગર્જના ત્રીજા દિવસે પણ યથાવત, માત્ર ત્રણ દિવસમાં જ સાબિત થઇ હિટ

By Gujju Media
2 Min Read
IMG 20220131 WA0000
બોલીવુડ

અલવર કે લાલનો ડાન્સ જોઈ શિલ્પા શેટ્ટી પોતાની જાતને રોકી ન શકી, માથા પર પોટ બાંધીને ડાન્સ કર્યો.

By Aryan Patel
4 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?