Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સારા અલી ખાને ફન વીડિયો શેર કરી ફેન્સને ઘરમાં જ રહેવાની કરી અપીલ, વિડિયોમાં ભાઇ ઇબ્રાહિમ સાથે મસ્તી કરતી જોવા મળી સારા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સારા અલી ખાને ફન વીડિયો શેર કરી ફેન્સને ઘરમાં જ રહેવાની કરી અપીલ, વિડિયોમાં ભાઇ ઇબ્રાહિમ સાથે મસ્તી કરતી જોવા મળી સારા
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સારા અલી ખાને ફન વીડિયો શેર કરી ફેન્સને ઘરમાં જ રહેવાની કરી અપીલ, વિડિયોમાં ભાઇ ઇબ્રાહિમ સાથે મસ્તી કરતી જોવા મળી સારા

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
saraalikhan95 85073992 175011823927637 4848397752773011601 n
SHARE

અત્યારે આખા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે બોલિવુડ સ્ટાર્સ પણ પોતાની ફેમેલિ સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યા છે,આ દરમ્યાન સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર એક ફની વીડિયો શેર કર્યો હતો. તેમાં ભાઈ ઇબ્રાહિમ સાથે મસ્તી કરતી દેખાઈ હતી. નોક નોક ગેમનો ફન વીડિયો શેર કરી સારા અલી ખાને લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. તેણે લખ્યું કે, કદાચ તમે પણ આવું કરતા હશો….પણ અત્યારે તમે ઘર પર રહો, સુરક્ષિત રહો અને કોઈનો પણ દરવાજો ખખડાવવા ન જાઓ.

https://www.instagram.com/p/B-uLhcPpiGn/?utm_source=ig_web_copy_link

વીડિયોમાં સારા બોલે છે નોક નોક તો ઇબ્રાહિમ પૂછે છે કોણ છે? સારા કહે છે હું એની છું. ઇબ્રાહિમ પૂછે છે એની કોણ? ત્યારે સારા હસીને કહે છે, એનીથિંગ યુ ડુ, આઈ કેન ડુ બેટર ધેન યુ… ત્યારબાદ સારા જોરથી હસવા લાગે છે.

- Advertisement -

saraalikhan95 79210982 572624780184751 7839945955711818097 n

સારા અલી ખાન અવારનવાર પોતાના સોશિયલ મિડિયા પર લોકડાઉન માટે ખાસ વિડિઓ પોસ્ટ કરતી હોય છે, આ પહેલા તેને પોતાનો ડાન્સ વિડિયો પણ તેના ઇન્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો જેમા તે ટ્રેડિશનલ ડ્રેસમાં જૂના ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે તેનો આ વિડિયો પણ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

- Advertisement -

https://www.instagram.com/tv/B-oguVFJ0Zb/?utm_source=ig_web_copy_link

કોરોના વાઇરસ મહામારી સામે લડવા માટે સારા અલી ખાને આર્થિક સહાય પણ કરી છે. તેણે પીએમ રિલીફ ફંડ અને મહારાષ્ટ્ર રિલીફ ફંડમાં દાન કર્યું છે.

- Advertisement -
પહાડોની વાદીઓ અને પ્રેમનો સંગમ! ‘ચાંદ મેરા દિલ’ના ટીઝરે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
ફિલ્મ અને ટીવી સીરિયલ્સના શૂટિંગ ફરીથી થઇ શકે છે શરૂ,આ નિયમો કરવા પડશે ફોલો
‘ગોલમાલ 5’માં દીપિકા પાદુકોણની ધમાકેદાર એન્ટ્રી! ‘લેડી સિંઘમ’ અવતારમાં મચાવશે ધૂમ
ભાભીજી ઘર પર હે ની આ એક્ટ્રેસે શૉને કહી દીધુ અલવિદા
આલિયા-રણબીરનો ₹250 કરોડનો બંગલો તૈયાર: દીકરી ‘રાહા’ સાથે કર્યું નવા આલીશાન ઘરમાં ગૃહ પ્રવેશ
- Advertisement -
TAGGED:besafeBOLLYWOODfightagainstcoronafunvideolockdonwsara ali khansarawithhisbrotherstayhome
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
share 2904.jpg.webp
સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર સારી રીતે ખુલ્યું, સેન્સેક્સ 250 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 23,950 ને પાર
શેરમાર્કેટ
Ketu 2905.jpg.webp
૩૦ મેથી કેતુનો ‘મઘા’ નક્ષત્રમાં પ્રવેશ, આગામી ૨ ઓગસ્ટ સુધી આ ૩ રાશિઓની વધશે મુશ્કેલીઓ
ધર્મદર્શન
1780046115 dharmishtha 1 11.jpg.webp
વરુણ ધવનની નવી ફિલ્મ મુશ્કેલીમાં? વાશુ ભગનાનીએ બોમ્બે હાઈકોર્ટમાં માંડ્યો 400 કરોડનો દાવો, ફિલ્મનું નામ બદલવા પણ અલ્ટીમેટમ
એન્ટરટેઈન્મેન્ટ
1780046685 dharmishtha 1 13.jpg.webp
ફક્ત ૩ કલાકની ઊંઘ અને દરેક વાતમાં “હા”… તમારી આ 6 ‘સામાન્ય’ આદતો તમને અંદરથી ખોખલી બનાવી રહી છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

munawar faruqui lands in legal trouble amid ranveer allahabadia and samay raina controversy fir registered against the show1
એન્ટરટેઈન્મેન્ટ

સમય રૈના પછી, વધુ એક સ્ટેન્ડઅપ કોમેડિયન મુશ્કેલીમાં, FIR નોંધાઈ, પહેલા પણ જેલમાં જઈ ચૂક્યો છે

By Gujju Media
2 Min Read
1778920368 dharmishtha 1 10.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

માત્ર 10 રૂપિયાની ફટકડીથી નેહા મર્દાએ ઊભું કર્યું કરોડોનું બિઝનેસ સામ્રાજ્ય, જાણીને ચોંકી જશો!

By Gujju Media
5 Min Read
Meat consumption should be banned in the country Shatrughan Sinha made a big statement1
બોલીવુડ

‘દેશમાં માંસાહાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ’, શત્રુઘ્ન સિંહાએ આપ્યું મોટું નિવેદન

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?