Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઈશા અંબાણી-આનંદ પીરામલનું ભવ્ય વેડિંગ રિસેપ્શન, વેન્યૂ પર તૈયારીઓની તસવીરો આવી સામે.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ઈશા અંબાણી-આનંદ પીરામલનું ભવ્ય વેડિંગ રિસેપ્શન, વેન્યૂ પર તૈયારીઓની તસવીરો આવી સામે.
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડવિશ્વ

ઈશા અંબાણી-આનંદ પીરામલનું ભવ્ય વેડિંગ રિસેપ્શન, વેન્યૂ પર તૈયારીઓની તસવીરો આવી સામે.

Gujju Media
Last updated: December 14, 2018 3:30 pm
By Gujju Media
2 Min Read
Share
ઈશા
SHARE

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની એકની એક લાડલી દીકરી ઇશા અંબાણી ગઇકાલે લગ્ન બંધનમાં બંધાય ગયા છે. ઇશાના લગ્ન પિરામલ ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડાયરેકટર આનંદ પિરામલ સાથે થયા. આ ગ્રાન્ડ લગ્નમાં દેશ-દુનિયાની કેટલીય હસતીઓ સામેલ થઇ.હતી. તો બીજીબાજુ હવે આ લગ્નનું રીસેપ્સન મુંબઈમાં યોજવાનું છે.komalgupta2003 46574651 296692774364527 7007892946080236743 n 1

આ ઈવેન્ટ બાન્દ્રા કુર્લા કોમ્પલેક્ષમાં આવેલા 13000 સ્કે. મીટરમાં ફેલાયેલા જીયો ગાર્ડનમાં સાંજે 7.30 કલાકથી શરૂ થશે. આ ગાર્ડન પણ અંબાણીનું જ છે. તસવીરોમાં જોઈ શકાય છે કે સંપૂર્ણ વેન્યૂ ગુલાબ, હાઈડ્રેંજીયા ફૂલોથી ડેકોરેટ કરવામાં આવ્યો છે. આ ફૂલોને વિવિધ દેશોમાંથી મંગાવવામાં આવ્યા છે. વેન્યૂના એન્ટ્રેસ પર ભવ્ય ડેકોરેશન જોવા મળી રહ્યું છે. અહીં એક મહેરાબ (ઘુમ્મટ) તૈયાર કરવામાં આવ્યું છે જેને મિરર ફિનિશિંગ આપવામાં આવી છે.Isha

આ રિસેપ્શન ના એન્ટ્રેસ પર ગણપતિ બાપ્પાની આકૃતિઓ છે તેમજ વિદેશથી ખાસ ફૂલો પણ મંગાવવામાં આવ્યા છે.

- Advertisement -

phpThumb generated thumbnail 3

ઈશા અંબાણી-આનંદ પિરામલનું રિસેપ્શન પણ લગ્ન અને પ્રે-વેડિંગ જેટલું જ ભવ્ય હશે.

- Advertisement -

phpThumb generated thumbnail 2

અહીં ફૂલોથી ડેકોરેટ કરવામાં આવેલા ઝુમ્મર પણ છે. બહાર સૌથી મોટો ઝુમ્મર અને અંદર નાના-નાના લગાવવામાં આવ્યા છે.

- Advertisement -

phpThumb generated thumbnail 1આ ઈવેન્ટમાં રાજકીય નેતાઓ, ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ-બિઝનેસમેન તથા બોલિવૂડ અને અન્ય ફિલ્ડના સેલેબ્સના ફોર્મલ આઉટફિટમાં સામેલ થવાની શક્યતા છે. ઈન્વિટેશન કાર્ડમાં અહીં ગ્રાન્ડ મ્યૂઝિક કોન્સર્ટ થવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિસેપ્શન બાદ કાલે વધુ એક રિસેપ્શન પાર્ટી થશે જે માત્ર રિલાયન્સ સ્ટાફ માટે જ હશે.
phpThumb generated thumbnail

ભૂમિ પેડનેકરએ કરાવ્યું હોટ ફોટોશૂટ
2022માં આ સિલેબસના આંગણે ગુંજશે કિલકારી, યાદીમાં છે ભારતી સિંહથી લઈને કાજલ અગ્રવાલ સુધીના નામ.
બોલિવૂડ લૉકડાઉન બાદ કેવી રીતે કામ કરશે? પ્રોડ્યૂસર્સ ગિલ્ડે બનાવ્યા નવા નિયમો
ગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે ? જાણો
તારક મહેતાના સોનુએ બિકીની પહેરીને રેતી પર સૂતી વખતે આપ્યા આવા બોલ્ડ પોઝ, ફોટા જોઈને લોકોના હોશ ઉડી ગયા.
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

mahindra scropia2.jpg.webp
ફોર્ચ્યુનર-સફારીની બાદશાહત ખતમ! ૫-સ્ટાર સેફ્ટી વાળી આ SUV બની લોકોની પહેલી પસંદ
ઓટોમોબાઇલ
Post 2505.jpg.webp
સિનિયર સિટિઝન્સ અને નોકરીયાતો માટે કેમ બેસ્ટ છે પોસ્ટ ઓફિસની આ યોજના?
બિઝનેસ
iNDIA 32.jpg.webp
રોકાણકારોના નસીબ ખૂલ્યા! IC Electricals ના એક જ શેરે કમાઈ આપ્યા ₹1.60 લાખ, વિગતો જાણી લો
શેરમાર્કેટ
Copy of Satya web temp 24.jpg.webp
શું તમે પણ જમ્યા પછી થાળીમાં હાથ ધોવો છો? તો ચેતી જજો, આ છે અન્નનું અપમાન
ધર્મદર્શન
alia bhatt.jpg.webp
આલિયા ભટ્ટનું ‘માહી વે’ પર શાનદાર પરફોર્મન્સ, આકાંક્ષાના લગ્ન પ્રસંગમાં છવાઈ ગઈ બોલીવુડની સ્ટાર
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

wajid ali cool images
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

બોલિવુડના જાણીતા મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાનનું નિધન, લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતાં

By Palak Thakkar
3 Min Read
israli
વિશ્વ

યુદ્ધવિરામ ફરી ભંગ, ઇઝરાયેલે લેબનોન પર તબાહી મચાવી, 11 લોકો માર્યા ગયા

By Gujju Media
2 Min Read
1768315055 dharmishtha 1 15.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

તાહા શાહની ‘પારો’ પહોંચી ઓસ્કરના દ્વારે: જાણો ઐશ્વર્યા રાય સાથે શું છે ખાસ કનેક્શન?

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?