Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનમાં સલમાન ખાને જાણો કોની સાથે લીધો બ્રેકફાસ્ટ, વિડિયો શેયર કરી કેપ્શનમાં લખ્યું બ્રેકફાસ્ટ વિથ માય લવ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > લોકડાઉનમાં સલમાન ખાને જાણો કોની સાથે લીધો બ્રેકફાસ્ટ, વિડિયો શેયર કરી કેપ્શનમાં લખ્યું બ્રેકફાસ્ટ વિથ માય લવ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનમાં સલમાન ખાને જાણો કોની સાથે લીધો બ્રેકફાસ્ટ, વિડિયો શેયર કરી કેપ્શનમાં લખ્યું બ્રેકફાસ્ટ વિથ માય લવ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
salman
SHARE

દેશ અને દુનિયામાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે,જેમા બોલિવૂડ સ્ટાર્સ પણ પોતાના ઘરમાં રહીને પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે,જેમા બોલિવુડના દબંગ ખાન એટલે કે સલમાનખાન પણ અત્યારે પોતાના ઘરને બદલે પનવેલના તેના ફાર્મહાઉસમાં ફસાયો છે. સલમાન ખાન ફાર્મહાઉસમાં રહીને અલગ અલગ પ્રવૃત્તિમાં તેનો સમય ફાળવી રહ્યો છે. હવે તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેના ઘોડા સાથે છે. વીડિયોના કેપ્શનમાં સલમાને લખ્યું હતું કે, બ્રેકફાસ્ટ વિથ માય લવ.

https://www.instagram.com/p/B-yf_IjlvK6/?utm_source=ig_web_copy_link

વીડિયોમાં સલમાન તેના ઘોડાને ઘાસ ખવડાવી રહ્યો હતો અને તે જ પાંદડા તે પોતે પણ સાથે ખાવા લાગ્યો. સલમાને એ ઘાસ ખાધું અને એવું પણ બોલ્યો કે, આ ઘણું સારું છે હૈને..! આ વીડિયો ઇન્ટરનેટ પર ઘણો વાઇરલ થયો છે.

- Advertisement -

beingsalmankhan 92530277 515594809123415 2835695944502485255 n

સલમાન ખાન લોકોને તેમના ઘરમાં જ રહેવા અપીલ કરતો રહે છે. સલમાને ઘરે રહીને સ્કેચ કરવામાં પણ સમય ફાળવ્યો હતો. સલમાને ખાલી રસ્તાઓના ફોટો શેર કરી લોકોના વખાણ કરી આભાર માન્યો કે , વાહ આભાર તમે લોકો પરિસ્થિતિની ગંભીરતાને સમજીને ઘરે જ રહો છો.

- Advertisement -
આર માધવને ખોલી આમિર ખાનની પોલ, જાણો શું કહ્યું તેના વિશે
શાપિત ગામમાં મૃત્યુ રહસ્ય બની ગયું, ભયાનક દ્રશ્ય તમારા રૂંવાડા ઉભા થઇ જશે
આ ફિલ્મોએ સુશાંત સિંહ રાજપૂતને બનાવ્યો સુપર સ્ટાર, પોતાના નામે કર્યા હતા આ એવોર્ડ્સ
શાહિદ-કૃતિનું બોક્સ ઓફિસ પર રાજ, મન્ડે ટેસ્ટ પાસ કરી ફિલ્મની રેકોર્ડબ્રેક કમાણી
કોરોના ઇફેક્ટ,જ્વેલરે વર-કન્યા માટે તૈયાર કર્યા ખાસ ડિઝાઇનર ચાંદીના માસ્ક
- Advertisement -
TAGGED:breakfasthorseinstagramlockdonwSALMAN KHANsalmankhanwithlove
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 19.jpg.webp
યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ
stock 1008.jpg.webp
HDFC બેંક અને SBI પર રહેશે બજારની નજર
શેરમાર્કેટ
1788157488 Copy of Satya web temp.jpg.webp
વર્ષ 2026ની જન્માષ્ટમી પર બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ!
ધર્મદર્શન
Cancer Prevention 3108.jpg.webp
પ્લાસ્ટિકના વાસણો અને વધુ પડતા કેમિકલ્સનો વપરાશ કેન્સરનું કારણ?
હેલ્થ
Salt Water Remedy 3108.jpg.webp
શું છે મીઠા અને પાણીનો વાયરલ ઉપાય?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

PicsArt 01 16 05.08.11 scaled
બોલીવુડ

પિતા સુપરસ્ટાર હતા, પણ પુત્રને મજૂર બનાવવામાં આવ્યો હતો, એક સમયે રાજ કપૂર બોમ્બે ટોકીઝમાં મજૂર તરીકે કામ કરતા હતા.

By Aryan Patel
3 Min Read
1770191180 Copy of Satya web temp 20.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

નેટફ્લિક્સ પર આવી રહ્યો છે એકતા કપૂરનો ‘લોક અપ’ સીઝન 2, ફરી જેલમાં કેદ થશે સેલેબ્સ

By Gujju Media
4 Min Read
This actor from the South charges even more than Rajinikanth!
બોલીવુડ

સાઉથનો આ એકટર રજનીકાંત કરતા પણ વધારે લે છે ફી!

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?