Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સ્ટાઈલીશ ટ્રેડિશનલ આઉટફીટ્સમાં ફિલ્મ શકુંતલા દેવીનું ઈ-પ્રમોશન કરતી જોવા મળી વિદ્યા બાલન..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સ્ટાઈલીશ ટ્રેડિશનલ આઉટફીટ્સમાં ફિલ્મ શકુંતલા દેવીનું ઈ-પ્રમોશન કરતી જોવા મળી વિદ્યા બાલન..
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સ્ટાઈલીશ ટ્રેડિશનલ આઉટફીટ્સમાં ફિલ્મ શકુંતલા દેવીનું ઈ-પ્રમોશન કરતી જોવા મળી વિદ્યા બાલન..

Nandini Mistry
Last updated: June 22, 2023 10:59 pm
By Nandini Mistry
1 Min Read
Share
BeFunky collage
SHARE

બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલનની આગામી ફિલ્મ ‘શકુંતલા દેવી’ 31 જુલાઈ, 2020 ના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. વિદ્યા કોરોના વાયરસના કારણે તેની ફિલ્મનું પ્રમોશન કરવામાં સક્ષમ નથી, પરંતુ તે ઈ-પ્રમોશન કરતી જોવા મળી રહી છે. એક્ટ્રેસ હાલમાં તેની ફિલ્મના ઈ-પ્રમોશનમાં વ્યસ્ત છે.

Vidya Balan16 e1595701410985

Vidya Balan15 e1595701433679

- Advertisement -

આ દરમિયાન વિદ્યા બાલન દરરોજ સ્ટાઈલીશ ટ્રેડિશનલ આઉટફીટ્સમાં જોવા મળી રહી છે. વિદ્યાના આ ફોટા સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં વિદ્યા ડિફરન્ટ સ્ટાઇલીશ સ્યુટ અને સ્ટાઇલિશ સાડીમાં સુદર અંદાજમાં જોવા મળી રહી છે.

Vidya Balan2 e1595701490364

- Advertisement -

Vidya Balan1 e1595701512466

વિદ્યાના બધાજ ટ્રેડિશનલ લૂકને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. વિદ્યા બાલનની ફિલ્મ ‘શકુંતલા દેવી’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં વિદ્યા બાલને શકુંતલા દેવીનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં શકુંતલા દેવીની નાનપણની પણ સફર બતાવવામાં આવી છે. સાન્યા મલ્હોત્રા શકુંતલા દેવીની દીકરી અનુપમા બેનર્જીના રોલમાં છે. આ બાયોપિકને અનુ મેનન ડિરેક્ટ કરી રહી છે.

- Advertisement -

Vidya Balan14 e1595701639505

Vidya Balan13 e1595701660683

- Advertisement -
- Advertisement -

ટ્રેલરમાં વિદ્યા બાલન પોતાના બેસ્ટ ફ્રેન્ડ તરીકે ગણિતને ઈન્ટ્રોડ્યૂસ કરે છે. તે ગણિતને લઈ એમ કહે છે કે આમાં કોઈ નિયમ નથી, ખાલી જાદુ છે. આ ફિલ્મમાં અમિત સાધ શકુંતલા દેવીના જમાઈ અજયના રોલમાં છે. શકુંતલા દેવી રાઇટર અને મેન્ટલ કેલ્ક્યુલેટર હતાં. 1982ના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ એડિશનમાં તેમણે પોતાની ઝડપી ગણતરીની આવડતથી નામ રોશન કર્યું હતું.

Vidya Balan9 e1595701851629

Vidya Balan10 e1595701868485

- Advertisement -
કાર્તિક આર્યન આ દિવાળીએ ફરી ધૂમ મચાવશે? આગામી ફિલ્મનું ટીઝર રિલીઝ, આવા લૂકમાં જોવા મળ્યો અભિનેતા
4 વર્ષની કાનૂની લડાઈ પછી આખરે વિવિયન ડીસેના અને પત્ની વાહબિઝ દોરાબજી થયા અલગ, કહ્યું- ‘હવે જીવનની સફર અલગ રહીને જ જશે…’
સોનુ નિગમની સાદગીએ જીત્યા દિલ, પોતાની ધૂન પર ઝૂમતા ફેન્સ પાસે જઈને સિંગરે ચોંકાવ્યા
બોલીવુડના આ સેલેબ્સ ટિકટૉક પર હતા સૌથી વધારે ઍક્ટિવ, જાણો કેટલા હતા તેમના ફૉલોવર્સ !!
તાહા શાહની ‘પારો’ પહોંચી ઓસ્કરના દ્વારે: જાણો ઐશ્વર્યા રાય સાથે શું છે ખાસ કનેક્શન?
- Advertisement -
TAGGED:vidya balan agevidya balan childrenvidya balan husbandvidya balan instagramvidya balan moviesvidya balan movies and tv showsvidya balan traditional looks
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
Lunar Eclipse 2708.jpg.webp
રક્ષાબંધનના તહેવાર પર સૂતક કાળની અસર થશે કે નહીં? જાણો ભારત માટે ગ્રહણનો સમય અને નિયમો
ધર્મદર્શન
iNDIA 2026 08 27T120022.517.jpg.webp
તમે સાંભળ્યું નહીં હોય એવું સચોટ વિજ્ઞાન: બ્રેઇન મેપિંગ શું છે અને તે કેન્સરમાં દર્દીને કેમ બચાવે છે?
હેલ્થ
health4.jpg.webp
સાવધાન! દરરોજ ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની ટેવ કિડની કરી શકે છે ફેલ? ડોક્ટરે આપી ગંભીર ચેતવણી!
લાઈફ સ્ટાઈલ
Babar Azam 2608.jpg.webp
રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ છોડી બાબર આઝમે બનાવ્યો અનોખો રેકોર્ડ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

1779959502 dharmishtha 1 7.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

માસ્ટરશેફ ફેમ પંકજ ભદૌરિયાને બ્રેસ્ટ કેન્સરનું નિદાન, મુશ્કેલ સમયમાં ચાહકો પાસે માંગ્યો સાથ

By Gujju Media
6 Min Read
1780161513 dharmishtha 1 31.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

સિનેમા જગતનો મોટો વિવાદ હવે ફિલ્મમાં: ‘કાળા હરણ’ પોસ્ટર રિલીઝ થતા જ વાયરલ, દર્શકોમાં જિજ્ઞાસા વધી

By Gujju Media
5 Min Read
1773724396 Copy of Satya web temp 9.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

રિલીઝ પહેલા જ ‘ધુરંધર 2’નો ધમાકો, રણવીર સિંહે એડવાન્સ બુકિંગમાં તોડ્યા ‘પઠાણ’ અને ‘જવાન’ ના રેકોર્ડ!

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?