Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: એક્શન અને થ્રિલરથી ભરપુર છે વિદ્યુત જામવાલની ખુદા હાફીઝ.. ફિલ્મ ખુદા હાફીઝનું ટ્રેલર થયું રિલીઝ..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > એક્શન અને થ્રિલરથી ભરપુર છે વિદ્યુત જામવાલની ખુદા હાફીઝ.. ફિલ્મ ખુદા હાફીઝનું ટ્રેલર થયું રિલીઝ..
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

એક્શન અને થ્રિલરથી ભરપુર છે વિદ્યુત જામવાલની ખુદા હાફીઝ.. ફિલ્મ ખુદા હાફીઝનું ટ્રેલર થયું રિલીઝ..

Nandini Mistry
Last updated: June 22, 2023 10:59 pm
By Nandini Mistry
1 Min Read
Share
BeFunky collage 11
SHARE

વિદ્યુત જામવાલની ફિલ્મ ખુદા હાફીઝનું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. રોમેન્ટિક એક્શન અને થ્રિલરથી ભરપુર ફિલ્મમાં વિદ્યુત એક લાચાર પતિના રોલમાં જોવા મળે છે. જેની પત્ની લાપત્તા થઈ ગઈ છે.

khuda haafiz

બે મિનિટ અને 12 સેકન્ડના આ ટ્રેલરમાં વિદ્યુત જામવાલની દમદાર એક્ટિંગ જોવા મળી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે શિવાલિકા ઓબેરોય પણ કામ કરી રહી છે.ખુદા હાફીઝ ભારતમાં રહેનારા એક એવા કપલની વાત લઈને આવે છે જે બહેતર કરિયરની શોધમાં વિદેશમાં કામ કરવાનો નિર્ણય કરી લે છે.

- Advertisement -

khuda haafiz8

શિવાલિકા નરગીસના રોલમાં છે. ટ્રેલરમાં જોવા મળે છે તે મુજબ નરગીસ રહસ્યમય સંજોગોમાં લાપત્તા થઈ જાય છે. એક લાચાર પતિ સમીર તેની પત્નીની શોધખોળમાં લાગી જાય છે. અને પછી શરૂ થાય છે જોરદાર એક્શન. કમાન્ડો જેવી ફિલ્મમાં શાનદાર એક્ટિંગ કરી ચૂકેલા વિદ્યુત જામવાલનો આ ફિલ્મમાં પણ એક્શન અવતાર જોવા મળે છે. ફારુખ કબીરે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે.

- Advertisement -

khuda haafiz6

રેડ, સ્પેશિયલ 26 અને ઓમકારા જેવી ફિલ્મો આપનારા પ્રોડ્યુસર કુમાર મંગત પાઠકે જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. ડિઝની પ્લસ હોટસ્ટાર પર 14મી ઓગસ્ટે આ ફિલ્મ રિલીઝ થશે. વિદ્યુત જામવાલ 2019માં કમાન્ડો ફિલ્મમાં જોવા મળ્યો હતો. તેની ફિલ્મ યારા પણ આ વર્ષે રિલીઝ થવાની છે જેમાં ચાર મિત્રોની સ્ટોરી જોવા મળશે.

- Advertisement -

સુશાંત કેસમાં રિયા ચક્રવર્તી કોલ ડિટેલ આવી સામે,ચોંકાવનારી ઘટના આવી સામે
ફરહાન અખ્તર અને રણવીરસિંહે કરી અદલાબદલી, જયેશભાઈ જોરદાર અને તૂફાન ફિલ્મની રિલીઝ ડેટ્સ કરાઇ એક્સચેન્જ
ગુજરાતની મોસ્ટ ડિઝાયરેબલ વુમન 2019 જાનકી બોડીવાલા..
જ્હાન્વી કપૂર અને રામ ચરણની ‘પેડ્ડી’નો જાદુ યથાવત, વર્લ્ડવાઈડ કલેક્શન 279 કરોડને પાર
લોકડાઉનમાં ફિલ્મ 3 ઇડિયટ્સે અમેરિકામાં મચાવી ધૂમ
- Advertisement -
TAGGED:khuda hafiz castkhuda hafiz full moviekhuda hafiz hotstarkhuda hafiz movie downloadkhuda hafiz movie release datekhuda hafiz movie storykhuda hafiz movie wikikhuda hafiz trailerkhuda hafiz trailer release date
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

PicsArt 01 05 07.03.11 scaled
બોલીવુડ

અજય દેવગનની ભાભી તનિષા મુખર્જીએ ગુપચુપ લગ્ન કર્યા, જુયો આ ફોટાઓ.

By Aryan Patel
3 Min Read
Alia Bhatt wished her mother-in-law Neetu Kapoor a happy birthday in such an estimate
બોલીવુડ

આલિયા ભટ્ટે સાસુ નીતુ કપૂરને આપી કઈક આવા અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા

By Subham Agrawal
2 Min Read
1782586928 Copy of Satya web temp 62.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

સૈફ અલી ખાને શેર કર્યો તેમના પર થયેલા જીવલેણ હુમલાનો ભયાનક અનુભવ

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?