Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: CM ફડણવીસે લોન્ચ કર્યું એક્સપિરિયન્સ સેન્ટર, રહેવાસીઓ જોઈ શકશે પોતાના ભવિષ્યના ઘરનું 3D મોડેલ!
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > બિઝનેસ > CM ફડણવીસે લોન્ચ કર્યું એક્સપિરિયન્સ સેન્ટર, રહેવાસીઓ જોઈ શકશે પોતાના ભવિષ્યના ઘરનું 3D મોડેલ!
બિઝનેસ

CM ફડણવીસે લોન્ચ કર્યું એક્સપિરિયન્સ સેન્ટર, રહેવાસીઓ જોઈ શકશે પોતાના ભવિષ્યના ઘરનું 3D મોડેલ!

Gujju Media
Last updated: October 3, 2026 5:31 am
By Gujju Media
3 Min Read
Share
mubai.jpg.webp
SHARE

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે ધારાવી એકસપિરિયન્સ સેન્ટર ખુલ્લું મૂક્યું

મહાત્મા ગાંધીની ૧૫૭મી જન્મજયંતિ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે નમૂનેદાર ઘરોમાં પ્રવેશની અનુભૂતિ,પ્રસ્તાવિત ટાઉનશીપનો ૩ડી વોકથ્રુ શોધી શકે તેમજ કેવી રીતે રહેઠાણ, આજીવિકા, જાહેર સુવિધાઓ અને ખુલ્લી જગ્યાઓ એકસાથે સમાવવાની યોજનાનો ડીજીટલ ચિતાર દર્શાવતા ધારાવી એક્સપિરિયન્સ સેન્ટરને ખુલ્લું મૂક્યું હતું. અનેક કલાકાર કસબીઓ ધરાવતા ધારાવીવાસીઓની સંસ્કૃતિના મહિમાનું ગાન એવા ધારાવી ગીતના અનાવરણ તેમજ એશિયાની સૌથી મોટી અનૌપચારિક વસાહતોમાંની ધારાવીના ૧૦ લાખથી વધુ રહેવાસીઓની પરંપરાની ઉજવણી કરતી કોફી ટેબલ બુકનું પણ મુખ્યમંત્રી ફડણવીસે વિમોચન કર્યું હતું.

૨૨,૫૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલું ધારાવી એક્સપિરિયન્સ સેન્ટર રહેવાસીઓને લાઇફ-સાઇઝ હોમ મોડેલ્સ, ડિજિટલ ડિસ્પ્લે અને ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો દ્વારા પુનર્વિકાસનો પ્રથમ પરિચય કરાવે છે. જેમાં ઘરો અને કાર્યસ્થળોથી લઈને પરિવહન અને સામુદાયિક માળખાગત સુવિધાઓ સુધીની યોજનાના વિવિધ ઘટકોને સાંકળી લેવાયા છે.

- Advertisement -

આ માહિતીપ્રદ ૩ડી વોકથ્રુમાં મુલાકાતીઓને આસપાસના વિશાળ વિસ્તારમાં શામેલ રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારો, રસ્તાઓ, પરિવહન લિંક્સ, જાહેર સુવિધાઓ અને ખુલ્લી જગ્યાઓ દર્શાવવામાં આવે છે. ઉપરાંત ધારાવીના ઇતિહાસ અને તેની ઓળખને આકાર આપનારા તેમજ મુંબઈની આર્થિક ગતિવિધીઓમાં ફાળો આપનારા વ્યવસાયો અને ઉદ્યોગસાહસિક પ્રવૃત્તિને પ્રકાશિત કરતા ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો દર્શાવે છે.

આ કેન્દ્રમાં નમૂનારુપ ઘરો છે. મુલાકાતીઓ ૩૫૦ ચોરસ ફૂટ અને ૫૦૦ ચોરસ ફૂટના અનફર્નિશ્ડ અને સંપૂર્ણ રીતે સજ્જ એપાર્ટમેન્ટમાં ડીજીટલી ચાલીને પ્રસ્તાવિત લેઆઉટનો અનુભવ તથા જગ્યાઓનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે સમજી શકે છે.

- Advertisement -

પુનઃવિકાસ યોજના હેઠળ શાળાઓ, આરોગ્યસંભાળની સુવિધાઓ, પૂજા અર્ચનના સ્થાનો, જાહેર પરિવહન, બાગ બગીચા અને અન્ય સામાજિક માળખાકીય સુવિધાઓ પૂરી પાડતી વખતે ધારાવીના ઘરો અને આજીવિકા વચ્ચેના ગાઢ જોડાણને જાળવી રાખવાનો પ્રયાસ કરાયો છે. આ યોજનામાં વિવિધ પરિવહન પદ્ધતિઓને એકસાથે સાંકળી લેવા અને રહેવાસીઓ તથા અન્ય મુંબઈકરો માટે કનેક્ટિવિટી સુધારવા માટે રચાયેલ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબનો પણ સમાવેશ થાય છે.

આ સેન્ટર મીઠી નદીનો પ્રસ્તાવિત કાયાકલ્પ, ધારાવીમાં લગભગ ૪૦,૦૦૦ વૃક્ષો અને ૩.૩ કિમીના જાહેર રિવરફ્રન્ટ પર પણ પ્રકાશ પાડે છે. આ યોજનામાં ઉદ્યાનો અને ખુલ્લી જગ્યાઓ, પડોશમાં વધુ હરિયાળી અને જાહેર વિસ્તારો ઉમેરવાની પણ જોગવાઈ છે.

- Advertisement -

કેન્દ્ર ખાતેની ડિજિટલ અને સહાયિત સેવાઓ સર્વેક્ષણ, પાત્રતા, દસ્તાવેજીકરણ અને પુનર્વસન અંગેની માહિતી પૂરી પાડે છે, જેનાથી રહેવાસીઓને એવા નિયમો અને પ્રક્રિયાઓ સમજવામાં મદદ મળે છે જે તેમના ઘરો અને આજીવિકાનું સ્વરૂપ નક્કી કરશે.

Budget 2026: ગેસ સિલિન્ડરના ભાવ અને તમાકુ પર ટેક્સ વધશે, જાણો FASTag ના નવા નિયમો
11 ઓગસ્ટે શું છે પેટ્રોલ-ડીઝલના તાજા ભાવ? ફટાફટ ચેક કરો રેટ્સ
શેરબજારમાં મંગળવારની નબળી શરૂઆત: સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો
NSE નો IPO: ભારતનું સૌથી મોટું શેરબજાર હવે શેરબજારમાં લિસ્ટ થવા તૈયાર
વેનેઝુએલાથી આવશે 12 મિલિયન બેરલ સસ્તું તેલ, પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની શક્યતા
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

post office2.jpg.webp
પોસ્ટ ઓફિસની આ ખાસ સ્કીમમાં પત્ની સાથે કરો રોકાણ! દર મહિને મળશે ₹9,250ની ગેરંટીડ કમાણી
બિઝનેસ
iNDIA 2026 09 26T101416.625.jpg.webp
કરોડો કમાવવાની તક! ₹200 થી ઓછા ભાવના આ શેરો પર લગાવો દાંવ!
શેરમાર્કેટ
Vidur Niti.jpg.webp
જીવનમાં મોટા સંકટ આવતા પહેલા મળે છે આ ખાસ સંકેતો, ભૂલથી પણ ન કરો નજરઅંદાજ
ધર્મદર્શન
Kalki 2.jpg.webp
ક્યારે સિનેમાઘરોમાં આવશે પ્રભાસની ‘કલ્કી 2’? ડિરેક્ટર નાગ અશ્વિને શૂટિંગ અને રિલીઝ પ્લાનનો કર્યો મોટો ખુલાસો
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 09 26T102908.736.jpg.webp
હાર્ટ એટેકથી બચવું હોય તો આજથી જ બદલી નાખો આ આદતો, જાણી લો ડોક્ટરોની સલાહ!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

these big rules are going to change from january 1 2025 know whether you will benefit or lose
બિઝનેસ

આજથી બદલાવા જઈ રહ્યા છે આ મોટા નિયમો, જાણો તમને ફાયદો થશે કે નુકસાન

By Gujju Media
2 Min Read
share market 1003.jpg.webp
શેરમાર્કેટ

શેરબજારમાં તેજીનું કમબેક: નિફ્ટી 24,000 ને પાર,RBI ની અસરથી બેંક નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઉછાળો

By Gujju Media
4 Min Read
iNDIA 2026 07 30T185435.118.jpg.webp
બિઝનેસ

ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ નજીક: ટેક્સ રિટર્ન ફોર્મમાં ‘Reason for filing ITR’ વિકલ્પમાં શું પસંદ કરવું?

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
shree krishna

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?