ટેકનોલોજી

By Gujju Media

મારુતિ સુઝુકી ઈ-વિટારા : રેન્જથી લઈને ફીચર્સ સુધીની સંપૂર્ણ વિગતો! મારુતિ સુઝુકીએ તાજેતરમાં તેની પહેલી ઇલેક્ટ્રિક SUV, ઇ-વિટારા (eVitara) રજૂ કરી છે, જે ભારતીય EV માર્કેટમાં એક મોટો ફેરફાર લાવવા તૈયાર છે.…

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ટેકનોલોજી News

50MP કેમેરા અને 5000mAh બેટરી સાથે લોન્ચ થયો Lava O2

દેશી સ્માર્ટફોન બ્રાંડ Lava નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ Lava O2 ને ભારતમાં લોન્ચ કર્યો છે. બ્રાંડનો આ હેંડસેટ…

By Gujju Media 2 Min Read

Auto News: વાહનોમાં ADAS સિસ્ટમ કેવી રીતે કામ કરે છે, જોખમના કિસ્સામાં વાહન આપોઆપ પોતાની જાતને નિયંત્રિત કરે છે.

Auto News:  પહેલાના સમયમાં વાહનોમાં બહુ ઓછા ફીચર્સ આપવામાં આવતા હતા. પરંતુ વર્તમાન સમયમાં જે વાહનો આવે છે તે આધુનિક…

By Gujju Media 2 Min Read

Auto News : કોઈપણ મિકેનિક વિના ટાયર પંચર આ રીતે કરો ઠીક, આટલા જ ખર્ચમાં મેળવી શકો છો પંચર રિપેર કીટ

Auto News: ઘણી વખત, કારનું ટાયર અધવચ્ચે પંચર થઈ જાય છે, જેના કારણે મુસાફરીની મજા બગડી જાય છે. જ્યારે નજીકમાં…

By Gujju Media 2 Min Read

Auto News: રાત્રે ચલાવો છો વાહન તો ખાસ ટિપ્સ યાદ રાખો, ટ્રીપ સુરક્ષિત રહેશે, ઊંઘ પણ નહીં આવે.

Auto News:  આજકાલ માર્ગ અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે. લોકોને સુરક્ષિત ડ્રાઇવિંગ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. દિવસ દરમિયાન…

By Gujju Media 2 Min Read

વ્હોટ્સએપ ફીચર અપડેટમાં તમે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો

વ્હોટ્સએપ માટે કંપની નવાં-નવાં ફીચર્સ લાવતી રહે છે. આ વખતે વ્હોટ્સએપ એક નવાં ફીચર પર કામ કરી રહી છે, જે…

By Subham Agrawal 2 Min Read

GMAILનો ઉપયોગ કરતી વખતે આ વાતનું રાખો ખાસ ધ્યાન! નહિતર અકાઉન્ટ થઈ જશે બ્લોક

Gmail એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈ-મેલ સર્વિસ છે. વિશ્વભરમાં દરરોજ લાખો લોકો આ ઈ-મેલ સર્વિસનો ઉપયોગ કરે છે.…

By Subham Agrawal 3 Min Read

સ્માર્ટ રેઇનકોર્ટ! મોબાઈલનું એક બટન દબાવો અને પહેરાઈ જશે રેઇનકોર્ટ

ચોમાસાની આ ઋતુમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં આખો દિવસ ઘરમાં બેસી રહેવું…

By Subham Agrawal 2 Min Read

વરસાદમાં સ્માર્ટફોન પલળી ગયો છે? તો ચિંતા છોડો આવીરીતે રાખો સુરક્ષિત

જો તમે ચોમાસાની ઋતુમાં બહાર જતા હોવ તો ક્યારે વરસાદ પડશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. હકીકતમાં ચોમાસાની ઋતુમાં ગમે ત્યારે વરસાદ પડી શકે…

By Subham Agrawal 3 Min Read

જો વરસદમાં કાર બંધ થઈ જાય તો આ ભૂલ ન કરતાં નહિતર આવશે લાખોનો ખર્ચ

રાજ્યભરમાં પડી રહેલા વરસાદે લોકોનું જનજીવન ખોરવી નાખ્યું છે. ઘણા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે તો ઘણા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં…

By Subham Agrawal 2 Min Read
- Advertisement -