Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દાણ માંગે કાનુડો દાણ માંગે… ગુજરાતી ભજન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > ભજન > દાણ માંગે કાનુડો દાણ માંગે… ગુજરાતી ભજન
ભજન

દાણ માંગે કાનુડો દાણ માંગે… ગુજરાતી ભજન

Gujju Media
Last updated: September 2, 2026 4:56 pm
By Gujju Media
2 Min Read
Share
Daan leela
SHARE

દાણ માંગે કાનુડો દાણ માંગે… ગુજરાતી ભજન

હાં રે દાણ માંગે કાનુડો દાણ માંગે,હાં રે તારી મોરલીના બોલ વાગે, કાનુડો દાણ માંગે…2
હાં રે કાન કિયા મુલકનો સૂબો, હાં રે મારા મારગ વચ્ચે ઊભો, કાનુડો દાણ માંગે…

હાં રે કાન કિયા મુલકનો રસિયો, હાં રે મારા મારગ વચ્ચે વસિયો, કાનુડો દાણ માંગે…
હાં રે કાન કિયા મુલકનો દાણી, હાં રે મારી મટકી પલ પલ તાણી, કાનુડો દાણ માંગે…

- Advertisement -

હાં રે મારા મારગ વચ્ચે રહેતો, હાં રે કાનો દાણ માંગે…
હાં રે કાન જળ જમુનાને આરે, હાં રે એમાં કોણ જીતે કોણ હારે, કાનુડો દાણ માંગે…

હાં રે કાન નથી સાકર નથી મેવા, હાં રે ખાટી છાશમાં શું આવ્યો લેવા, કાનુડો દાણ માંગે…

- Advertisement -

હાં રે મહેતા નરસિંહના સ્વામી મુરારિ, હાં રે તમે લૂંટો મા દા’ડી દા’ડી, કાનુડો દાણ માંગે…

 

- Advertisement -

daan mange, kanudo daan mange.. English lyrics

Haa re daan mange, kanudo daan mange,

- Advertisement -
- Advertisement -

Haa re eni morlimaa venu ras vaage, Kaanudo daan mange…

Haa re kaan kiyaa malakno subo, Maaraa maarag vache kaa ubho,Kaanudo daan mange…
Haa re kaan kiyaa malakno raajaa, Taari sange govaariyaa jaajaa,Kaanudo daan mange…

Haa re kaan kiyaa malakno rasiyo, Maaraa radiyaa kamadmaa vasiyo,Kaanudo daan mange…
Haa re kaan nathi saakar nathi mevaa, Khaati chhaashmaa shu aavyo levaa, Kaanudo daan mange…

- Advertisement -

Haa re mehtaa narshinaa swami shaamadiyaa,Vaalo maney vanraate vanmaa maliyaa,Kaanudo daan mange!

સત્સંગ કીર્તન: સખી આજનો લહાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે…
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા શ્રીકૃષ્ણ ભજન
લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા.. શ્રી કૃષ્ણ જન્મ આરતી
આરતી શ્રીનાથજીની મંગળા કરી| Aarti Shrinathjini Mangla Kari
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
kolonji.jpg.webp
કલૌંજી છે અનેક બીમારીઓનો અચૂક ઇલાજ: જાણો કઈ સમસ્યાઓમાં તે રામબાણ છે અને કેવી રીતે કરવો ઉપયોગ
હેલ્થ
1787784160 protin.jpg.webp
૩૦ વર્ષ પછી મહિલાઓ માટે શા માટે જરૂરી છે પ્રોટીન? જાણો કયા ખોરાકથી મેળવી શકાય પૂરતું પોષણ
લાઈફ સ્ટાઈલ
puja vidhi bhagwan shiv prayer
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું.. ભક્તિ ગીત
ભજન
Share 0902.jpg.webp
બેંકિંગ દિગ્ગજોનો દબદબો: અર્થતંત્રમાં રિકવરીના સંકેત વચ્ચે આજના ‘ટોપ પિક્સ’ શેરની યાદી.
શેરમાર્કેટ
- Advertisement -

You Might Also Like

shivling
ભજન

શંભુ શરણે પડી… શિવ ભજન | Shambhu Sharane Padi… shiv bhajan

By Gujju Media
5 Min Read
Shri Ram
ભજન

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન.. રામ ભજન | Shree ram Chandra bhajaman lyrics

By Gujju Media
1 Min Read
ram darbar
શ્રી રામ ભજન

શ્રીરામ આરતી – શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન

By Gujju Media
1 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?