Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મણિયારો તે હલું હલું થઈ રે વિયો.. ગુજરાતી ગરબો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > ભજન > મણિયારો તે હલું હલું થઈ રે વિયો.. ગુજરાતી ગરબો
ભજન

મણિયારો તે હલું હલું થઈ રે વિયો.. ગુજરાતી ગરબો

Gujju Media
Last updated: October 1, 2026 4:59 pm
By Gujju Media
1 Min Read
Share
maniyaro
SHARE

મણિયારો તે હલું હલું થઈ રે વિયો.. ગુજરાતી ગરબો

 

હાં…મણિયારો તે હલું હલું થઈ રે વિયો રે…
મુઝા દલડાં ઉદાસીમાં હોય રે, છેલ મુઝો, વરગાણી મણિયારો

- Advertisement -

હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો

હાં…મણિયારો તે કળાયેલ મોરલો રે, કાંઈ હું રે ઢળકતી ઢેલ રે
છેલ મુઝો, વરગાણી મણિયારો…. મણિયારો

- Advertisement -

હાં…મણિયારો તે મહેરામણ મીઠડો, કંઈ હું તો સમદરિયાની લહેર રે
હે છેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો

હાં…મણિયારો જી અષાઢી મેહુલો રે , કાંઈ હું તો વાદળ કેરી વીજ રે
છેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો

- Advertisement -

હાં…અણિયાળી રે ગોરી તારી આંખડી રે, હાં રે આંજેલ એમાં મેશ રે
છેલ મુઝો, વરણાગી મણિયારો
છેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો

હાં…મણિયારો તે અડાબીડ આંબલો ને, કાંઈ હું રે કોયલડીનો કંઠ રે

- Advertisement -
- Advertisement -

છેલ મુઝો, હાલારી મણિયારો
હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો

હાં…પનિહારીનું ઢળકતું બેડલું રે, કાંઈ હું રે, છલકતું એમાં નીર રે
છેલ મુઝો, વરણાગી મણિયારો
છેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો

હાં…મણિયારો તે હલું હલું થઈ રે વિયો રે…
મુઝા દલડાં ઉદાસીમાં હોય રે, છેલ મુઝો, વરગાણી મણિયારો

- Advertisement -

 

શંભુ શરણે પડી… શિવ ભજન | Shambhu Sharane Padi… shiv bhajan
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન.. રામ ભજન | Shree ram Chandra bhajaman lyrics
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે… નવરાત્રી ગરબા
શ્રી યમુના યમુનાજીની આરતી જય જય શ્રી યમુના | Yamuna ji Arti lyrics
કૃષ્ણ ગોવીંદ ગોવીંદ ગોપાલ નંદલાલ.. કૃષ્ણ ભજન
- Advertisement -
TAGGED:navratri 2026
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

PPF 2409.jpg.webp
ઇમરજન્સીમાં PPF ખાતામાંથી રકમ ઉપાડવાની સરળ રીત અને તેની પાત્રતા
બિઝનેસ
NSE 2409.jpg.webp
NSE Share Price Listing: શું NSE નો શેર રોકેટ બનશે?
શેરમાર્કેટ
Griha Pravesh 2.jpg.webp
નવા ઘરમાં શિફ્ટ થવાનું વિચારી રહ્યા છો? વર્ષ 2026માં ગૃહ પ્રવેશ માટે મળશે માત્ર 7 જ શુભ દિવસો!
ધર્મદર્શન
Monster Movie 2.jpg.webp
શૂટિંગ શરૂ થતાની સાથે જ સલમાન ખાનની ‘મોન્સ્ટર’એ કરી નાખી 100 કરોડની કમાણી!
એન્ટરટેઈન્મેન્ટ
iron.jpg.webp
શરીરમાં આયર્નની ઉણપ હોય તો આયર્નયુક્ત ભોજન સાથે આ વસ્તુઓ ન ખાઓ, જાણો એક્સપર્ટે કેમ આપી ચેતવણી
હેલ્થ
- Advertisement -

You Might Also Like

shreenathji
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

By Gujju Media
2 Min Read
navratri
ભજન

ભલા ભાણેજડા સરોવર જાઉં ત્યાં ઢોલે રમે…ગુજરાતી ગરબો

By Gujju Media
2 Min Read
radhe krishna
ભજન

સત્સંગ કીર્તન: સખી આજનો લહાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે…

By Gujju Media
1 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
shree krishna

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?