Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: Shukra Rashi Parivartan 2024: 19 મે થી 4 રાશિના લોકોને થશે લાભ જ લાભ, શુક્રના રાશિ પરિવર્તનથી બદલશે દિવસો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > Shukra Rashi Parivartan 2024: 19 મે થી 4 રાશિના લોકોને થશે લાભ જ લાભ, શુક્રના રાશિ પરિવર્તનથી બદલશે દિવસો
ધર્મદર્શન

Shukra Rashi Parivartan 2024: 19 મે થી 4 રાશિના લોકોને થશે લાભ જ લાભ, શુક્રના રાશિ પરિવર્તનથી બદલશે દિવસો

Gujju Media
Last updated: May 11, 2024 7:37 pm
By Gujju Media
3 Min Read
Share
SHARE

ધન, સુખ, સમૃદ્ધિના દાતા શુક્ર 19 મે 2024 ના રોજ રાશિ પરિવર્તન કરશે. શુક્રના રાશિ પરિવર્તનથી 12 રાશિઓના જાતકોના જીવન પર સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની અસર જોવા મળશે. મેષથી લઈ મીન સુધીની રાશિઓને શુક્રનું રાશિ પરિવર્તન અસર કરશે.

Contents
  • વૃષભ રાશિમાં ત્રણ ગ્રહોની યુતિ
  • શુક્રના રાશિ પરિવર્તનથી 4 રાશિઓને થશે લાભ
  • મેષ રાશિ
  • વૃષભ રાશિ
  • કન્યા રાશિ
  • ધન રાશિ

પંચાંગ અનુસાર 19 મે 2024 અને રવિવારે સવારે 8 કલાક અને 51 મિનિટે શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરશે. શુક્ર ગ્રહ હાલ મેષ રાશિમાં ગોચર કરે છે. 19 મે થી શુક્ર વૃષભ રાશિમાં ગોચર કરશે. શુક્રના વૃષભ રાશિમાં પ્રવેશથી ઘણા શુભ સંયોગ સર્જાઈ રહ્યા છે. કારણ કે વૃષભ રાશિમાં પહેલાથી શક્તિશાળી ગ્રહ ગુરુ અને સૂર્ય ગોચર કરી રહ્યા છે. શુક્રના રાશિ પરિવર્તનથી વૃષભ રાશિમાં 3 ગ્રહોનો સંયોગ સર્જાશે. એક રાશિમાં 3 ગ્રહની હાજરીથી 3 રાજયોગ બની રહ્યા છે. સૂર્ય અને ગુરુના મિલનથી ગુરુ આદિત્ય યોગ બની રહ્યો છે. શુક્ર અને ગુરુની યુતિથી ગજલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે. અને શુક્ર તેમજ સૂર્યના મિલનથી શુક્રાદિત્ય રાજયોગ બની રહ્યો છે.

taurus

- Advertisement -

વૃષભ રાશિમાં ત્રણ ગ્રહોની યુતિ

શુક્ર ગ્રહના વૃષભ રાશિમાં પ્રવેશથી જે 3 રાજયોગ બની રહ્યા છે તેનાથી મેષ સહિત કેટલીક રાશિઓના જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર થશે. આ રાશિઓને નોકરીમાં સારી તકો મળશે. અટકેલું પ્રમોશન મળી શકે છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી વધશે. તો ચાલો તમને પણ જણાવીએ શુક્રનું રાશિ પરિવર્તન કઈ કઈ રાશિઓનું ભાગ્ય ચમકાવશે.

શુક્રના રાશિ પરિવર્તનથી 4 રાશિઓને થશે લાભ

મેષ રાશિ

નવી નોકરીની તક મળશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ વધશે. આવકમાં વધારો થશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. લોકો વચ્ચે આકર્ષણ વધશે. સમાજમાં કાર્યોની સરાહના થશે. જીવનસાથીનો સપોર્ટ મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. કેટલાક જાતકોને સારા પેકેજથી નોકરી મળશે.

- Advertisement -

dhan labh

વૃષભ રાશિ

19 મેથી આ રાશિમાં જ શુક્ર ગોચર કરશે. જેના કારણે આ રાશિના લોકોને જબરદસ્ત લાભ થશે. વેપારમાં નફો થશે. આવકના નવા સાધન બનશે. ધન સંબંધિત સમસ્યાઓ દુર થશે. સંતાન તરફથી શુભ સમાચાર મળશે. કરિયરમાં પરફોર્મેંસ સારું રહેશે. અવિવાહિત લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.

- Advertisement -

કન્યા રાશિ

વાણીમાં મધુરતા આવશે. અચાનક ધન લાભના યોગ બનશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ધન-સંપત્તિમાં વધારો થશે. નવી તકો પ્રાપ્ત થશે. જૂના રોકાણોથી સારું રિટર્ન મળશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. કરિયરમાં પ્રગતિ થશે. આત્મવિશ્વાસ વધશે.

ધન રાશિ

જીવનમાં પ્રગતિનો માર્ગ સરળ થશે. પ્રોફેશનલ લાઈફમાં કરેલા કામના ઈચ્છિત ફળ મળશે. ઘરમાં ધાર્મિક કાર્યોનું આયોજન થઈ શકે છે. ધર્મ તરફ ઝુકાવ વધશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને લાભ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પાર્ટનરશિપમાં જે વેપાર કરો છો તેમાં નફો થશે. વૈવાહિક જીવન સુખમયી રહેશે.

- Advertisement -
- Advertisement -
ઘરમાં રોજ પૂજા-પાઠ કરવા છતાં નથી મળતી શાંતિ? ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા ને આ નાની ભૂલો!
વર્ષ 2026નું પ્રથમ ચંદ્ર દર્શન આજે, જાણો શુભ મુહૂર્ત અને નસીબ ચમકાવવાના અચૂક ઉપાયો
ૐ જય જગદીશ હરે.. ભગવાન વિષ્ણુ આરતી
ચંદ્રનું મીન રાશિમાં ગોચર – 3 રાશિઓ માટે ધનલાભના સંકેત
આ 5 પાપો કરવાથી મૃત્યુ પછી પણ આત્માને નથી મળતી શાંતિ, ગરુડ પુરાણમાં છે કઠોર ચેતવણી
- Advertisement -
TAGGED:horoscrashifalshukra gochar
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

shukra gochar5.jpg.webp
ધર્મદર્શન

શુક્રનું મૃગશિરા નક્ષત્રમાં ગોચર – સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે

By Gujju Media
3 Min Read
1765975779 Copy of Satya web temp 72.jpg.webp
ધર્મદર્શન

જાણો હોલિકા દહનનું મુહૂર્ત, તારીખ અને આ મહાપર્વનું આધ્યાત્મિક મહત્વ

By Gujju Media
5 Min Read
1769873201 Copy of Satya web temp 33.jpg.webp
ધર્મદર્શન

દુશ્મનોને હરાવવા છે? અપનાવો આચાર્ય ચાણક્યના આ 5 કડવા સત્ય, બદલાઈ જશે તમારી જિંદગી

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?