Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શ્રાવણ માહિનામાં ભોળાનાથને અર્પણ કરો આ અનાજ! થશે અનેક લાભ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > શ્રાવણ માહિનામાં ભોળાનાથને અર્પણ કરો આ અનાજ! થશે અનેક લાભ
ધર્મદર્શન

શ્રાવણ માહિનામાં ભોળાનાથને અર્પણ કરો આ અનાજ! થશે અનેક લાભ

Subham Agrawal
Last updated: July 15, 2022 6:02 pm
By Subham Agrawal
2 Min Read
Share
Offer this grain to Bholanath in the month of Shravan! There will be many benefits
SHARE

અષાઢ મહિનો પૂરો થતાની સાથે જ શ્રાવણ માસનો પ્રારંભ થશે. શ્રાવણ મહિનો ભોલેનાથની પૂજા માટે સમર્પિત છે. આ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે. જેના કારણે તેઓ પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. શ્રાવણ એ શિવનો પ્રિય મહિનો છે. આ જ કારણ છે કે શિવભક્તો પણ આ મહિનાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે.

આમતો ભોળા ભંડારી શુદ્ધ પાણીના જલાભિષેકથી પણ ખુશ થઈ જાય છે. પરંતુ જો તમે શ્રાવણમાં ભગવાન શિવની વિશેષ કૃપા મેળવવા માંગતા હોવ તો તેમના મનપસંદ ફળો અને ફૂલોની સાથે આ 5 પ્રકારના અનાજ અર્પણ કરો. શિવને આ 5 પ્રકારના અનાજ અર્પિત કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને કષ્ટોથી મુક્તિ મળશે. જાણો કયા છે આ પાંચ અનાજ….

Offer this grain to Bholanath in the month of Shravan! There will be many benefits

- Advertisement -

અક્ષત 
શ્રાવણ માસમાં શિવલિંગ પર સફેદ ચોખા અથવા અક્ષત અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. શ્રાવણના સોમવારના દિવસે શિવજીને મુઠ્ઠીભર અક્ષત અર્પણ કરો અને પછી આ અક્ષત કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો. આમ કરવાથી ધન અને ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે. પરંતુ ધ્યાન રાખો કે ચોખાનો એક પણ દાણો તૂટેલો ન હોય.

Offer this grain to Bholanath in the month of Shravan! There will be many benefits

- Advertisement -

કાળા તલ 
ભાંગ, ધતુરા અને બિલિપત્રની જેમ શિવલિંગ પર કાળા તલ પણ ચઢાવવામાં આવે છે. કારણ કે ભગવાન શિવને કાળા તલ ખૂબ પ્રિય છે. શ્રાવણમાં શિવને કાળા તલ અર્પણ કરવાથી માનસિક અને શારીરિક સમસ્યાઓ દૂર થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

Offer this grain to Bholanath in the month of Shravan! There will be many benefits

- Advertisement -

તુવેરની દાળ 
શ્રાવણ માસમાં શિવલિંગ પર પીળી તુવેરની દાળ ચઢાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે.

Offer this grain to Bholanath in the month of Shravan! There will be many benefits

- Advertisement -
- Advertisement -

ઘઉં
જો કોઈ કારણથી વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા વિઘ્નો આવી રહ્યા હોય તો શ્રાવણ મહિનામાં શિવલિંગ પર ઘઉં અર્પણ કરવા જોઈએ. આ સાથે ઘઉં ચઢાવવાથી બાળકોમાં પણ ખુશીઓ આવે છે અને વ્યક્તિનું બૌદ્ધિક સ્તર પણ વિકાસ પામે છે.

Offer this grain to Bholanath in the month of Shravan! There will be many benefits

મગ
શ્રાવણ માસમાં શિવલિંગ પર લીલા મગની દાળ ચઢાવો. આનાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

- Advertisement -
લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી
શું તમે પણ જીવનમાં ગૂંચવાયેલા છો? ચાણક્ય નીતિના આ 4 સુત્રો તમને બનાવશે ‘સુપર સક્સેસફુલ’
ગઝનવીના હુમલાના 1000 વર્ષ બાદ સોમનાથમાં શિવ સાધના કરતા PM મોદી
સંતાનના ઉજ્જવળ ભવિષ્ય અને લાંબા આયુષ્ય માટે કરો આ 3 અચૂક ઉપાયો, વરસશે ગણેશજીની કૃપા
ક્રિસમસ પર ભૂલથી પણ ગિફ્ટમાં ન આપો આ 5 વસ્તુઓ, સંબંધોમાં આવી શકે છે કડવાશ!
- Advertisement -
TAGGED:donationfoodholyloard shivashiva
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 28T111035.146.jpg.webp
એન્થ્રોપિક વિરુદ્ધ પેન્ટાગોન: અમેરિકી કોર્ટનો AI કંપનીના પક્ષમાં ચુકાદો, અમેરિકી સરકારના આદેશને ગેરકાયદેસર ઠેરવ્યો
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

Guru Purnima 2.jpg.webp
ધર્મદર્શન

29 જુલાઈએ ઉજવાશે ગુરુ પૂર્ણિમા, ગુરુને આ વસ્તુઓ અર્પણ કરવાથી મળશે વિશેષ આશીર્વાદ!

By Gujju Media
5 Min Read
Copy of Satya web temp 17.jpg.webp
ધર્મદર્શન

મહિલાઓએ ભૂલથી પણ ન કરવા જોઈએ આ 4 કામ, નહિ તો જીવનમાં આવી શકે છે મોટી મુશ્કેલીઓ

By Gujju Media
5 Min Read
Copy of Satya web temp 2025 12 21T231130.865.jpg.webp
ધર્મદર્શન

શું તમારા ઘરમાં પણ રોજ ઝઘડા થાય છે? જાણો ભગવદ્ ગીતાનો આ શાશ્વત ઉકેલ

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?