Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: તમારા ઘરમાં ભગવાનનું મંદિર છે તો આટલી વાતની લો ખાસ કાળજી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > તમારા ઘરમાં ભગવાનનું મંદિર છે તો આટલી વાતની લો ખાસ કાળજી
ધર્મદર્શન

તમારા ઘરમાં ભગવાનનું મંદિર છે તો આટલી વાતની લો ખાસ કાળજી

Subham Agrawal
Last updated: July 12, 2022 11:09 am
By Subham Agrawal
2 Min Read
Share
If you have a temple of God in your home, take special care
SHARE

ઘર અથવા ઑફિસમાં આમ તો બધી વસ્તુ વાસ્તુ મુજબ હોય તો સારું રહે છે. પરંતુ તેમાં મંદિર પર વિશેષ રીતે ધ્યાન આપવાની જરૂર હોય છે. વાસ્તુ મુજબ ઘરની દરેક દિશાની પોતાની એક વિશેષતા હોય છે, જેનો પ્રભાવ માણસના જીવન પર પડે છે. એવામાં પૂજા ઘરનુ પણ યોગ્ય દિશામાં હોવુ અત્યંત જરૂરી છે, કારણકે પૂજા ઘર એવી જગ્યા છે જ્યાં બેસીને આપણે ભગવાનનુ ધ્યાન ધરીએ છીએ. શુભ કાર્ય કરીએ છીએ. પૂજા કરીએ છીએ. આ સકારાત્મક કાર્યોને કરવા માટે ઘરમાં દિશાનુ યોગ્ય હોવુ ખૂબ જરૂરી છે. આવો જાણીએ પૂજા ઘરમાં શું  કરવુ જોઈએ અને શું નહીં અને તેની સાચી દિશા.

If you have a temple of God in your home, take special care

ઘરમાં મંદિર બનાવતી સમયે આ બાબતોનુ રાખો ખાસ ખ્યાલ

- Advertisement -
  1. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરનુ મંદિર હંમેશા ઉત્તર પૂર્વ તરફ હોવુ જોઈએ. મંદિર માટે આ દિશાને સૌથી ઉત્તમ દિશા માનવામાં આવી છે. આ સાથે આ વાતનુ પણ ધ્યાન રાખો કે પૂજા ઘર ક્યારેય પણ દક્ષિણમાં ના હોવુ જોઈએ. જેનાથી તમારા કાર્યોમાં અડચણો ઉભી થાય છે.
  2. મંદિરની સાથે-સાથે માણસનુ મુખ કઈ દિશામાં હોવુ જોઈએ એ પણ જરૂરી છે. મંદિરમાં લાલ રંગના બલ્બનો પ્રયોગ ભૂલથી પણ ના કરશો. આમ કરવાથી માણસ માનસિક રીતે પરેશાન રહે છે. સફેદ રંગનો ગોળો લગાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.
  3. આ સાથે વાસ્તુ મુજબ ઘરમાં ખંડિત મૂર્તિઓ ના રાખશો. આ મૂર્તિઓને સમય સાથે પધરાવી દેવી જોઈએ નહીં તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.
  4. મંદિરમાં ભૂલથી પણ બગડેલા ફૂલ ના રાખશો. આ સાથે મંદિરમાં પૂર્વજોની તસ્વીરો પણ રાખવાની ના પાડવામાં આવી છે. મંદિરના વાસણને અલગથી ધોઈ નાખો.
  5. વાસ્તુ જાણકારોનુ કહેવુ છે કે મંદિરમાં લાલ રંગનુ વસ્ત્ર ના પાથરશો. આ સાથે મોંઢૂ પૂર્વ દિશા બાજુ રાખીને બેસો.
શુકન કે સાયન્સ? જાણો શુભ કામ પહેલા દહીં-ખાંડ ખાવા પાછળનું અસલી કારણ!
મકર સંક્રાંતિ પર કન્યાઓને દાન આપતી વખતે આ ભૂલો ન કરો, પુણ્યને બદલે લાગી શકે છે દોષ!
હીરો ચમકાવશે કિસ્મત કે વધારશે ટેન્શન? તમારી જન્મ તારીખમાં છુપાયેલું છે રહસ્ય!
નખની બનાવટ ખોલશે વ્યક્તિત્વના રહસ્યો, જાણો શું કહે છે સામુદ્રિક શાસ્ત્ર?
ગુરુ માર્ગી ૨૦૨૬: ૧૧ માર્ચથી ચમકશે આ ૩ રાશિઓનું નસીબ
- Advertisement -
TAGGED:astroDHARMIKloardtempletemple at hometemple at office
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T114151.937.jpg.webp
ભારતની મોટી આર્થિક સિદ્ધિ: વિદેશી હૂંડિયામણ ભંડોળ વધીને $729.33 અબજના ઓલ-ટાઈમ હાઈ પર
બિઝનેસ
Budh 2005.jpg.webp
સપ્ટેમ્બરમાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન: બુધ બે વાર બદલશે ચાલ
ધર્મદર્શન
iNDIA 2026 08 29T121936.223.jpg.webp
પનીર બાદ હવે ઘી પર પણ મોટું એક્શન: આ રાજ્યએ નકલી ઘીના વેચાણ પર લગાવ્યો 1 વર્ષનો બેન
હેલ્થ
iNDIA 2026 08 29T114729.004.jpg.webp
શું ઈંડાં તમારા હૃદય માટે હાનિકારક છે? હૈદરાબાદના તબીબે 185 દેશોના 28 વર્ષના રિસર્ચના આધારે ખોલ્યું રહસ્ય
લાઈફ સ્ટાઈલ
juee.jpg.webp
જો રૂટે રચ્યો ઇતિહાસ: ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

1770623631 Copy of Satya web temp 26.jpg.webp
ધર્મદર્શન

શું તમારી જીવનરેખા પર છે આ ખાસ ચિહ્નો? જે બનાવી શકે છે તમને ભાગ્યશાળી અને ધનવાન

By Gujju Media
5 Min Read
Daan leela
ભજન

દાણ માંગે કાનુડો દાણ માંગે… ગુજરાતી ભજન

By Gujju Media
2 Min Read
Chanakya Niti 0406.jpg.webp
ધર્મદર્શન

આચાર્ય ચાણક્યનો જીવન મંત્ર: અન્યાય અને અધર્મ સામે ચૂપ રહેવું એ ગુનો, જાણો ક્યારે અવાજ ઉઠાવવામાં જ છે સાચી સમજદારી

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?