Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: Nirjala Ekadashi 2024: આ વર્ષે કઈ તારીખે આવશે નિર્જળા એકાદશી ? જાણો ઘરે વિષ્ણુ પૂજા કરવાની વિધિ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > Nirjala Ekadashi 2024: આ વર્ષે કઈ તારીખે આવશે નિર્જળા એકાદશી ? જાણો ઘરે વિષ્ણુ પૂજા કરવાની વિધિ
ધર્મદર્શન

Nirjala Ekadashi 2024: આ વર્ષે કઈ તારીખે આવશે નિર્જળા એકાદશી ? જાણો ઘરે વિષ્ણુ પૂજા કરવાની વિધિ

Gujju Media
Last updated: May 15, 2024 7:05 pm
By Gujju Media
3 Min Read
Share
ekadashi 1
SHARE

Nirjala Ekadashi 2024: શાસ્ત્રો અનુસાર વર્ષ દરમિયાન આવતી દરેક એકાદશી વિશેષ હોય છે. દરેકનું વિશેષ મહત્વ હોય છે. એક વર્ષમાં 24 અલગ અલગ એકાદશી આવે છે. દર મહિનામાં એક એકાદશી શુક્લ પક્ષમાં આવે છે અને બીજી કૃષ્ણ પક્ષમાં હોય છે. એકાદશીનું વ્રત કરવાનું વિશેષ મહત્વ હોય છે. આ વ્રત ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીને સમર્પિત હોય છે. માન્યતા છે કે જે પણ વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેના મનની બધી ઈચ્છા પૂર્ણ થાય છે.

Contents
  • નિર્જળા એકાદશી 2024
  • નિર્જળા એકાદશીની પૂજા વિધિ
  • નિર્જળા એકાદશીનું મહત્વ

પરંતુ જો કોઈ કારણોસર તમે વર્ષ દરમિયાન આવતી એકાદશીનું વ્રત કરી શકતા નથી તો ફક્ત એક નિર્જળા એકાદશીનું વ્રત કરી લેવાથી પણ અનન્ય ફળ પ્રાપ્ત થાય છે. નિર્જળા એકાદશી બધી જ એકાદશીમાં સૌથી મહત્વપૂર્ણ હોય છે. આ વ્રત કરવું મુશ્કેલ પણ હોય છે. કારણ કે તેમાં પાણી પણ ગ્રહણ કરવાનું ન હોય. પરંતુ જે વ્યક્તિ આ કઠોર તપ કરે છે તેના મનની બધી ઈચ્છા પૂર્ણ થઈ જાય છે.

ekadashi

- Advertisement -

નિર્જળા એકાદશી 2024

પંચાંગ અનુસાર જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી તરીકે ઉજવાય છે. આ વર્ષે નિર્જળા એકાદશીનો પ્રારંભ 17 જૂને સવારે 04 કલાક અને 42 મિનિટે થશે. આ તિથિની સમાપ્તિ 18 જૂને સવારે 06 કલાક અને 23 મિનિટે થશે. ઉદયાતિથિ અનુસાર નિર્જળા એકાદશી તિથિનું વ્રત 18 જૂને રાખવામાં આવશે.

નિર્જળા એકાદશીની પૂજા વિધિ

આ દિવસે સવારે વહેલા જાગી જવું અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ ગંગાજળ હાથમાં લઈ વ્રત કરવાનો સંકલ્પ કરવો. ત્યારબાદ મંદિરમાં બાજોઠ રાખી તેના પર પીળા રંગનું વસ્ત્ર પાથરો અને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો. તેમની કંકુ, ચોખાથી પૂજા કરી તેમની સામે ધૂપ અને દીવો કરો. ભગવાનને પીળા ફૂલ, ફળ, ખીર ધરાવો. એકાદશીના વ્રતની કથા વાંચી આરતી કરો. ત્યારબાદ ભગવાનનો પ્રસાદ ઘરના સભ્યોને આપી પોતે ગ્રહણ કરો.

- Advertisement -

ekadashi 2

નિર્જળા એકાદશીનું મહત્વ

નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ મળે છે. આ દિવસે વ્રત કરો તો પાણી પણ ગ્રહણ કરવું નહીં. ભગવાનની ભક્તિમાં નિર્જળો ઉપવાસ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરો. નિર્જળા એકાદશીને લઈને માન્યતા છે કે જો તમે સંપૂર્ણ શ્રદ્ધા સાથે આ વ્રત કરો અને પછી આખું વર્ષ એકપણ એકાદશી ન કરી શકો તો પણ તેમને બધી જ એકાદશી કર્યાનું ફળ પ્રાપ્ત થઈ જાય છે.

- Advertisement -

શાસ્ત્રો અનુસાર આ વ્રત ભીમસેને પણ કર્યું હતું. ભીમ જે ભોજન વિના રહી શકતા નહીં તેમણે પાણી પણ ગ્રહણ કર્યું નહીં અને ભગવાન વિષ્ણુની પૂજા કરી હતી. પદ્મ પુરાણ અનુસાર આ વ્રત કરનારને દીર્ઘાયુ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. જો તમે પણ આ વર્ષે એકપણ એકાદશી કરી શક્યા નથી તો નિર્જળા એકાદશીની તારીખ અત્યારથી જ નોંધી લો. જેથી તમે પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો.

જય ગણેશ જય ગણેશ જય આરતી
અધિકમાસમાં ગંગા દશેરાનો મહાસંયોગ! આ 10 વસ્તુઓનું દાન બદલી શકે છે તમારી કિસ્મત
બીજાનું ધન હડપવું પડી શકે છે ભારે! જાણો ગરુડ પુરાણના કઠોર નિયમો
શું તમારે રસ્તા પર ભિખારીઓને પૈસા આપવા જોઈએ? પ્રેમાનંદજી મહારાજે ખોલ્યું દાનનું ‘પરમ રહસ્ય’.
મૃત્યુ સમયે મુખમાં કેમ મૂકવામાં આવે છે તુલસી અને ગંગાજળ? જાણો તેની પાછળનું ઊંડું રહસ્ય!
- Advertisement -
TAGGED:EkadashiLord vishnuspiritual
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 71.jpg.webp
DMartના શેરમાં મોટા કડાકાની આશંકા? ટાર્ગેટ પ્રાઇસ ઘટીને ₹3,700 સુધી પહોંચી; જાણો કેમ રોકાણકારો ચિંતામાં!
શેરમાર્કેટ
Copy of Satya web temp 67.jpg.webp
ઓગસ્ટમાં જન્મ્યા છો? જાણો કેમ તમે છો સૌથી ખાસ અને સાહસી
ધર્મદર્શન
sunita2.jpg.webp
“કઈ સ્ત્રી ગાળ નથી બોલતી?” – શું સુનિતા આહુજાનું નિવેદન સ્ત્રીઓના સશક્તિકરણની નવી વ્યાખ્યા છે કે વિવાદ?
એન્ટરટેઈન્મેન્ટ
aluminum2.jpg.webp
શું તમે પણ ફોઈલ પેપરમાં રોટલી-શાક પેક કરો છો? તો સાવધાન, સ્વાસ્થ્ય માટે છે ખતરો!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

Copy of Satya web temp 12.jpg.webp
ધર્મદર્શન

આ 5 લોકોનું અપમાન એટલે વિનાશને આમંત્રણ! ભૂલથી પણ નારાજ ન કરતા, નહિ તો પસ્તાશો

By Gujju Media
6 Min Read
Copy of Satya web temp 2025 12 20T161702.339.jpg.webp
ધર્મદર્શન

શનિવારે કરો આ સરળ ઉપાય, શનિ દોષ અને સંકટોમાંથી મળશે મુક્તિ

By Gujju Media
4 Min Read
1774965489 Copy of Satya web temp 13.jpg.webp
ધર્મદર્શન

હારતા માણસને પણ જીત અપાવશે ચાણક્યની આ 5 ગુપ્ત નીતિઓ, મુશ્કેલ સમયમાં બનશે તમારી તાકાત

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ગેજેટ

શું તમારા ફોનનું પાવર બટન કામ નથી કરતું? આ 5 ટ્રિક્સ જાણી લેશો તો રિપેરિંગનો ખર્ચ બચી જશે!

પાવર બટન બગડ્યું છે તો ચિંતા છોડો, આ સ્માર્ટ સેટિંગ્સ તમારો ફોન બનાવી દેશે સુપરફાસ્ટ વિચારો…

By Gujju Media
વિશ્વ

ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની ભવ્ય ઉજવણી, વૈશ્વિક ડાયસ્પોરાની શક્તિ ઝળકી

ન્યૂયોર્ક:ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની 10મી આવૃત્તિ ભવ્ય રીતે ઉજવાઈ, જેમાં ભારતીય ડાયસ્પોરા, પ્રતિષ્ઠિત મહાનુભાવો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?