Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: Vakri Shani 2024:  આ 4 રાશિના લોકો થઈ જાય સતર્ક, શનિદેવ વક્રી થઈ જીવનમાં સર્જી દેશે ઊથલપાથલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > Vakri Shani 2024:  આ 4 રાશિના લોકો થઈ જાય સતર્ક, શનિદેવ વક્રી થઈ જીવનમાં સર્જી દેશે ઊથલપાથલ
ધર્મદર્શન

Vakri Shani 2024:  આ 4 રાશિના લોકો થઈ જાય સતર્ક, શનિદેવ વક્રી થઈ જીવનમાં સર્જી દેશે ઊથલપાથલ

Gujju Media
Last updated: June 5, 2024 8:13 pm
By Gujju Media 3 Min Read
Share
vakri shani
SHARE

Vakri Shani 2024: શનિદેવને ગ્રહોમાં ન્યાયાધિશ કહેવાય છે. શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. ગ્રહ ગોચરમાં પણ શનિના ગોચરનું વિશેષ મહત્વ હોય છે. શનિનું રાશિ પરિવર્તન વ્યક્તિનું જીવન સુખમયી બનાવી પણ શકે છે અને જીવન બરબાદ પણ કરી શકે છે. જ્યારે શનિ વક્રીમાંથી માર્ગી અને માર્ગીમાંથી વક્રી થાય છે તો તેનો પણ પ્રભાવ ખાસ હોય છે. શનિ જ્યારે તેની ચાલ બદલે છે ત્યારે ભારે ઊથલપાથલ સર્જી શકે છે. ખાસ કરીને શનિ જ્યારે વક્રી થાય છે ત્યારે રાશિચક્રની દરેક રાશિને તેની અસર થાય છે.

Contents
મેષ રાશિવૃષભ રાશિમકર રાશિકુંભ રાશિ

shani vakri

હાલ શનિદેવ કુંભ રાશિમાં ગોચર કરે છે. શનિ આ રાશિમાં જ 29 જૂનથી વક્રી થશે અને 15 નવેમ્બર સુધી શનિ વક્રી જ રહેશે. શનિની વક્રી અવસ્થા રાશિચક્રની કેટલીક રાશિઓ માટે શુભ નથી. શનિની વક્રી ચાલ એટલે કે શનિની ઉલટી ચાલ આર્થિક સમસ્યાની સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ આપી શકે છે. તેથી 29 જૂનથી 15 નવેમ્બર સુધીનો સમય કેટલીક રાશિના લોકોએ સંભાળીને પસાર કરવો. કઈ કઈ રાશિઓ માટે વક્રી શનિ અશુભ છે ચાલો તે પણ તમને જણાવી દઈએ.

- Advertisement -

મેષ રાશિ

શનિની વક્રી ચાલ મેષ રાશિના લોકો માટે શુભ નથી. આ રાશિના લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડશે. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિમાં પણ ઉતાર ચઢાવ આવી શકે છે. દાંપત્યજીવનમાં મતભેદ ચાલી રહ્યા છે તો આ સમય દરમિયાન ખાસ ધ્યાન રાખવું, વિવાદ વધી શકે છે. નવી નોકરી શોધતા લોકોને હજુ રાહ જોવી પડશે. આ સમય દરમિયાન ધન હાનિ થવાના પણ યોગ બની શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિ માટે પણ વક્રી શનિ અશુભ છે. વક્રી શનિની અસર કાર્યક્ષેત્રમાં સૌથી વધુ જોવા મળશે. આ સમય દરમિયાન વેપારીઓને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. નોકરી કરતા લોકોને ઓફિસમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. નોકરી બદલવાનું વિચારતા હોય તો હમણા ઉતાવળ ન કરવી.

- Advertisement -

shani

મકર રાશિ

મકર રાશિના લોકોને પણ વક્રી શનિ નુકસાન કરાવી શકે છે. આ સમય દરમિયાન આર્થિક નુકસાન થઈ શકે છે. જૂન મહિનાના અંતથી જ સતર્ક રહેવું. આ સમય દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. વક્રી શનિ સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે. આ સમય દરમિયાન ધીરજથી કામ લેવું.

- Advertisement -

કુંભ રાશિ

કુંભ રાશિમાં જ શનિ વક્રી થઈ રહ્યા છે જે આ રાશિ માટે પણ અશુભ છે. આ સમય દરમિયાન શારીરિક અને માનસિક કષ્ટનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન કાર્યો બગડી શકે છે. સાવધાનીથી આગળ વધવું. કાર્યક્ષેત્રમાં સતર્ક રહેવું. ક્રોધ પર કાબુ રાખવો, નોકરી પર ધ્યાન નહીં આપો તો નોકરી ગુમાવવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

 

- Advertisement -
- Advertisement -

 

You Might Also Like

શા માટે તમારે દરરોજ તુલસી પાસે ઘીનો દીવો કરવો જોઈએ? જાણી લો 5 ચમત્કારી ફાયદા!

સપનામાં પોતાને બીમાર જોવા: શુભ કે અશુભ? જાણો છુપાયેલા ભવિષ્યના સંકેતો

આચાર્ય ચાણક્યએ જણાવ્યું પુરુષોનું કડવું સત્ય

આ મહિનાને કહેવાય છે ‘નાનો પિતૃપક્ષ’, આ વિશેષ તિથિઓ પર કરો શ્રાદ્ધ, મળશે પિતૃદોષમાંથી મુક્તિ

પ્રેમાનંદ જી મહારાજના જીવન બદલનારાં 10 અનમોલ વિચારો

- Advertisement -
TAGGED:horoscopejune 2024rashifalvakri shani
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

કફ સિરપમાં કોડીન શા માટે ઉમેરવામાં આવે છે? તેના ગંભીર ગેરફાયદા શું છે?
હેલ્થ
શું ટેટૂ કરાવવાથી થાય છે સ્કિન કેન્સર? જાણો શું કહે છે સ્વીડનની સ્ટડી
હેલ્થ
lubhs2.jpg.webp
જો શરીરમાં આ 5 સંકેતો દેખાય તો ચેતી જજો! ડૉક્ટર પાસેથી જાણો ફેફસાના કેન્સરના શરૂઆતી લક્ષણો
હેલ્થ
chana2.jpg.webp
શેકેલા ચણામાં મળતું ઔરામાઇન કેટલું જોખમી છે? ડૉક્ટર પાસેથી જાણો તેનાથી શું થાય છે નુકસાન
હેલ્થ
kruti 13.jpg.webp
કરીના કપૂર: કતાર F1 ઈવેન્ટમાં 45ની ઉંમરે છલકાવી અદાઓ, ચાહકોએ કહ્યું ‘ક્વીન’
બોલીવુડ
- Advertisement -

You Might Also Like

Copy of Satya web temp 44.jpg.webp
ધર્મદર્શન

શું ભગવાનને ‘લોભ’ આપીને માનતા રાખવી યોગ્ય છે? જાણો પ્રેમાનંદ મહારાજનો સંદેશ

By Gujju Media 4 Min Read
kruti 44.jpg.webp
ધર્મદર્શન

વેદજ્ઞાનની પરાકાષ્ઠા: 200 વર્ષ પછી દંડ કર્મ પારાયણમ્ પૂર્ણ કરી ઇતિહાસ રચ્યો

By Gujju Media 5 Min Read
Copy of Satya web temp 85.jpg.webp
ધર્મદર્શન

નીમ કરોલી બાબાના ગુપ્ત ઉપદેશ વાંચો અને જાણો જીવનનું સાચું રહસ્ય

By Gujju Media 5 Min Read

More Popular from Gujju Media

kappor bhai.jpg.webp
બોલીવુડ

₹252 કરોડના ડ્રગ્સ પાર્ટી કેસમાં શ્રદ્ધા કપૂરના ભાઈનું નામ આવ્યું, પોલીસનું તેડું; આ સિતારાઓ પર પણ લટકી તલવાર

By Gujju Media 3 Min Read
india 2025 11 27T173143.074.jpg.webp

iPhone 17ની કિંમત વધારા પાછળનું મુખ્ય કારણ, DRAMના ભાવમાં 20-50%નો ઉછાળો

By Gujju Media
Copy of Satya web temp 42.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘નાના લોકો’ સાથે કામ કરવાનો દાવો કરનાર તાન્યા મિત્તલ એકતા કપૂરના શોથી કરશે ડેબ્યૂ

By Gujju Media 4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Sellwin Traders – આ શેર તેના એક વર્ષના નીચલા સ્તરથી 357% વધ્યો

બજારના દબાણ છતાં, ‘સેલવિન ટ્રેડર્સ’ રોકેટ પર ઉછળ્યો! સતત છઠ્ઠા દિવસે 5% ની ઉપરની સર્કિટ લાગી.…

By Gujju Media
હેલ્થ

99% લોકો કરે છે ભૂલ! સ્થૂળતા પહેલાં દેખાતા આ 10 સંકેતોને ઓળખીને રહો ફિટ અને હેલ્ધી

શું તમારું શરીર તમને વારંવાર આ 10 ચેતવણીઓ આપે છે? જો હા, તો વજન વધે તે…

By Gujju Media
બોલીવુડ

‘દબંગ 4’નું ડિરેક્શન કરશે સલમાન ખાન!! દિગ્દર્શનની દુનિયામાં થશે ધમાકેદાર ડેબ્યૂ

‘દબંગ 4’માં ડબલ રોલ! સલમાન ખાન પોતે કરશે ફિલ્મનું ડિરેક્શન, દિગ્દર્શનની દુનિયામાં થશે ધમાકેદાર ડેબ્યૂ! બોલિવૂડના…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

ભારતમાં Black Friday નો ક્રેઝ: વિદેશી પરંપરા કેવી રીતે બની વર્ષનો સૌથી મોટો ડિસ્કાઉન્ટ ફેસ્ટિવલ?

ક્રેડિટ કાર્ડ મેક્સ કર્યા વગર બ્લેક ફ્રાઇડેનો આનંદ કેવી રીતે લેવો? બ્લેક ફ્રાઈડે, એક સમયે સંપૂર્ણપણે…

By Gujju Media
હેલ્થ

કફ સિરપમાં કોડીન શા માટે ઉમેરવામાં આવે છે? તેના ગંભીર ગેરફાયદા શું છે?

કફ સિરપ હવે દવા નથી, વ્યસન છે! ડૉક્ટર ગીરીએ કોડીનના ગંભીર ગેરફાયદા વિશે કર્યા મોટા ખુલાસા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?