Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અંકિતા લોખંડે તેમની ગર્લ ગેંગ સાથે પૂલ પાર્ટી કરતી જોવા મળી.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > અંકિતા લોખંડે તેમની ગર્લ ગેંગ સાથે પૂલ પાર્ટી કરતી જોવા મળી.
બોલીવુડ

અંકિતા લોખંડે તેમની ગર્લ ગેંગ સાથે પૂલ પાર્ટી કરતી જોવા મળી.

Aryan Patel
Last updated: January 4, 2022 12:02 am
By Aryan Patel
4 Min Read
Share
images 74
SHARE

ભવ્ય લગ્ન સમારોહ પછી ટેલિવિઝન અભિનેત્રી અંકિતા લોખંડે આખરે તેના જીવનના પ્રેમ વિકી જૈનની પત્ની બની છે. અંકિતા લોખંડેએ 14 ડિસેમ્બર 2021 ના ​​રોજ વિકી જૈન સાથે ભવ્ય રીતે લગ્ન કર્યા અને તે કાયમ માટે તેની બની ગઈ. હવે અંકિતા લોખંડે તેના નવા પરિણીત જીવનની દરેક ક્ષણનો આનંદ માણી રહી છે. લગ્ન પછી તેણીએ તેના જન્મદિવસ તેના પતિ વિકી જૈન સાથે ઉજવ્યો, પછી ક્રિસમસ અને હવે નવું વર્ષ પણ ખૂબ ધમાકેદાર રહ્યું.

ankita lokhande vicky jain 03 01 2022

અંકિતા લોખંડે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તતેણી તેના ફેન્સની વચ્ચે પોતાના સુંદર ફોટાઓ અને વીડિયો શેર કરતી રહે છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. લગ્ન પછી અંકિતા લોખંડે ન્યૂ યર સેલિબ્રેટ કરતી જોવા મળી હતી. ભલે તેના પગમાં પ્લાસ્ટર હોય, પણ તેમ છતાં તે તેની ગર્લ ગેંગ સાથે ખૂબ જ અવાજ કરતી જોવા મળી હતી.

- Advertisement -

ankita lokhande03 01 2022

આ સમય દરમિયાન, અંકિતા લોખંડેના કેટલાક ફોટાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે તેની ગર્લ ગેંગ સાથે પૂલ પાર્ટી કરતી જોઈ શકાય છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે, અંકિતા લોખંડે તેના મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે. આ ફોટામાં અંકિતા લોખંડે અને તેની ગર્લ ગેંગ તમામ સ્વિમસૂટ પહેરેલી જોવા મળે છે.

- Advertisement -

ankita lokhande03 01 2022 1

અંકિતા લોખંડેની વાત કરીએ તો અભિનેત્રી પિંક કલરનો સ્વિમસૂટ પહેરેલી જોવા મળી રહી છે, જેમાં તેનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. સ્વિમસૂટમાં અંકિતા લોખંડેનો લુક એકદમ બોલ્ડ લાગી રહ્યો હતો. અંકિતા લોખંડેની આ ફોટાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો ખૂબ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

- Advertisement -

ankita lokhande03 01 2022 2

અંકિતા લોખંડે તેની ગર્લ ગેંગ સાથે પૂલ પાર્ટી કરતી જોવા મળી હતી અને તેમણે તેના મિત્રો સાથે ઘણા પોઝ પણ આપ્યા હતા. અંકિતા લોખંડે દર્શકોનું મનોરંજન કેવી રીતે કરવું તે સારી રીતે જાણે છે. તે ઘણીવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફની વીડિયો દ્વારા લોકોનું મનોરંજન કરતી જોવા મળે છે.

- Advertisement -
- Advertisement -

ankita lokhande03 01 2022 3

અંકિતા લોખંડેના પરિવાર અને મિત્રોએ મોડી રાત સુધી સાથે મળીને ઉજવણી કરી હતી. આમાંની એક ફોટામાં તમે બધા જોઈ શકો છો કે, અંકિતા લોખંડેના ત્રણ મિત્રો તેને પોતાના હાથમાં લઈ જતા જોવા મળે છે. બાકીના તમામ ફોટામાં તમે જોઈ શકો છો કે, દરેક લોકો ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે.

ankita lokhande03 01 2022 5

- Advertisement -

આ ફોટાઓમાં જોઈ શકો છો કે, અંકિતા લોખંડે અને તેમની ગર્લ ગેંગ તમામ સ્વિમસૂટ પહેરેલી જોવા મળી રહી છે. તે જ સમયે, અંકિતા લોખંડેની ગ્લેમરસ સ્ટાઈલ પિંક કલરના સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. આ બધા ફોટાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તેના ફોટાઓ પર ફેન્સ ઘણી લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. બિકીની લૂકમાં બહુમુખી બેબ બની ગયેલી અભિનેત્રીના આ લુકના દરેક લોકો વખાણ કરી રહ્યા છે.

ankita lokhande03 01 2022 6

અંકિતા લોખંડેએ મધ્યરાત્રિએ સોશિયલ મીડિયા પર માત્ર એક ખાસ પોસ્ટ જ નથી શેર કરી, પણ પરિવાર અને મિત્રો સાથે ઉગ્ર ઉજવણી પણ કરી.

ankita lokhande03 01 2022 7

આ સુંદર ફોટા જોયા પછી લાગે છે કે, અંકિતા લોખંડેનું નવું વર્ષ ખૂબ જ શાનદાર રહ્યું છે.

ankita lokhande03 01 2022 8

આ ફોટામાં અંકિતા લોખંડે હસતી જોવા મળી રહી છે. અંકિતા લોખંડેની આ ફોટો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ઈન્ટરનેટ યુઝર્સ ફોટા પર સતત કોમેન્ટ કરીને અંકિતાની સુંદરતાના વખાણ કરતા થાકતા પણ નથી.

પતિથી છૂટાછેડા પછી ‘પુષ્પા’ એક્ટ્રેસ સાથે ગંદી વાતો કરી લોકોએ કહ્યું કે, સેકન્ડ હેન્ડ આઈટમ.
થઇ ગયું અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બંગલા ‘નું શૂટિંગ ચાલુ, તબ્બુએ સેટ પરથી ફોટા શેર કર્યા
જાણો શા માટે કરવામાં આવી એક્ટ્રેસ કંગના રનૌતની સામે પોલિસ ફરિયાદ
બોલિવૂડના આ અભિનેતાએ કહ્યું કે મારા આખા પરિવારને કોરોના વાયરસ પોઝિટીવ….
ઉરી સર્જિકલ સ્ટ્રાઈક પાછળની કહાની કહેશે આ નવી વેબ સિરીઝ.. જાણો સંપૂર્ણ વિગત..
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
stock market 3007.jpg.webp
૧૪ ઓક્ટોબરે BHEL, અદાણી એન્ટરપ્રાઇઝ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ પર રહેશે રોકાણકારોની નજર
શેરમાર્કેટ
Shardiya Navratri 2.jpg.webp
નવરાત્રીના 9 દિવસ અને 9 દીવાઓનું રહસ્ય, કયા દિવસે દીવામાં શું નાખવાથી બદલાય છે નસીબ?
ધર્મદર્શન
Jailer 2 Movie 2.jpg.webp
બોક્સ ઓફિસ પર થલાઈવાનો જાદુ, ‘જેલર 2’ની ફી સાથે પ્રોફિટ શેરિંગથી કમાશે ₹180 કરોડ!
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 10 14T083915.186.jpg.webp
દવાના પત્તા પર બનેલી લાલ રેખાનો અર્થ શું છે? જાણો કેમ તેને નજરઅંદાજ ન કરવી જોઈએ
હેલ્થ
- Advertisement -

You Might Also Like

hgytuii
બોલીવુડ

વાસુ ભગનાની સાથે કામ કરશે અક્ષય કુમાર

By Chintan Mistry
1 Min Read
Meat consumption should be banned in the country Shatrughan Sinha made a big statement1
બોલીવુડ

‘દેશમાં માંસાહાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ’, શત્રુઘ્ન સિંહાએ આપ્યું મોટું નિવેદન

By Gujju Media
3 Min Read
Vidya Balans Shakuntala Devi Vidyut Jammwals Yaara Kunal Kemmus Lootcase
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

આ તારીખે ઓટીટી પ્લેટફોર્મ પર ટકરાશે ચાર ફિલ્મ,એક દિવસે રિલીઝ થશે આ ચાર ફિલ્મો

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?