Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પૂર્વ પત્ની સુઝાન ખાનના પિતા સંજય ખાનની બર્થડે પાર્ટીમાં પોહચ્યા હૃતિક રોશન, જુઓ સુંદર ફેમિલી ફોટો.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > પૂર્વ પત્ની સુઝાન ખાનના પિતા સંજય ખાનની બર્થડે પાર્ટીમાં પોહચ્યા હૃતિક રોશન, જુઓ સુંદર ફેમિલી ફોટો.
બોલીવુડ

પૂર્વ પત્ની સુઝાન ખાનના પિતા સંજય ખાનની બર્થડે પાર્ટીમાં પોહચ્યા હૃતિક રોશન, જુઓ સુંદર ફેમિલી ફોટો.

Aryan Patel
Last updated: January 5, 2022 11:12 am
By Aryan Patel
3 Min Read
Share
SHARE

એવું કહેવાય છે કે, જ્યારે પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા થાય છે, ત્યારે તેમાંથી મોટાભાગના લોકો એકબીજાથી અલગ થઈ જાય છે. આ સાથે પરિવાર સાથેના સંબંધો પણ તૂટે છે, પણ અભિનેતા રિતિક રોશન અને સુઝૈન ખાનના છૂટાછેડા પછી પણ બંને વચ્ચે મિત્રતાનો ઘાટ સબંધ છે. ઘણી વખત વેકેશનમાં સાથે જોવા મળી જાય છે. એટલું જ નહીં, પણ રિતિક રોશનના સુઝૈન ખાનના પિતા સંજય ખાન સાથે પણ ખૂબ સારા સંબંધો ધરાવે છે.

બોલિવૂડ એક્ટર રિતિક રોશન તેમની પૂર્વ પત્ની સુઝૈન ખાનના પિતા સંજય ખાનના જન્મદિવસની તસવીરોમાં પોઝ આપતા જોવા મળ્યા હતા. પીઢ અભિનેતા સંજય ખાન 81 વર્ષની ઉંમરના થઈ ગયા છે. આ દિવસની ઉજવણી માટે સુઝૈન ખાન સહિત તેમનો આખો પરિવાર હાજર હતો.

Sanjay Khan 04 01 2022 1

- Advertisement -

અભિનેતા રિતિક રોશન પણ સંજય ખાનની બર્થડે પાર્ટીમાં ગયા હતા. રિતિક રોશને સુઝાન ખાનના પિતા અને પીઢ અભિનેતા સંજય ખાનના જન્મદિવસની ઉજવણીમાં પણ ભાગ લીધો હતો, જે રવિવારે સાંજે યોજાયો હતો.

હૃતિક રોશન અને સુઝૈન ખાનના લગ્નને ઘણા વર્ષો વીતી ગયા છે, પણ વર્ષ 2014માં બંનેના છૂટાછેડા થઈ ગયા અને એકબીજાથી અલગ થઈ ગયા પરંતુ બંને એકબીજા સાથે ખૂબ જ સારા સંબંધ રાખે છે અને છૂટાછેડા પછી બંનેએ પોતાના બે બાળકો રિહાન અને હૃદાનને એકસાથે ઉછેર્યા છે.

- Advertisement -

સુઝૈન ખાને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેલિબ્રેશનના ફોટા અને વીડિયો શેર કર્યા છે, જેના દ્વારા તેમણે તેના પિતાનો આભાર માન્યો છે અને લખ્યું છે કે, “હેપ્પી બર્થ ડે પપ્પા, તમે અમને આજ સુધી જે કંઈ શીખવ્યું, અમારી તાકાત અને અમારો અવાજ બદલ આભાર. તમને પ્રેમ કરવા બદલ આભાર.”

hritik roshan 04 01 2022 768x1273 1

- Advertisement -

આ ફોટામાં જોઈ શકાય છે કે, ફરાહ અલી ખાન પણ ઝાયેદ ખાન અને રિતિક રોશન સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.

sujjain 04 01 2022 768x1273 1

- Advertisement -
- Advertisement -

આ ફોટામાં સુઝૈન ખાન તેની માતા અને બહેનો સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.

hritik roshan 04 01 2022 1 768x1273 1

આ ફોટામાં રિતિક રોશન સુઝૈન ખાનની માતા ઝરીન સાથે જોવા મળી રહ્યો છે.

- Advertisement -

hritik roshan 04 01 2022 2 768x1273 1

આ ફોટામાં રિતિક રોશન તેના સસરા સંજય ખાન સાથે જોવા મળી રહ્યા છે.

farah 04 01 2022 768x1273 1

આ ફોટામાં સુઝૈન ખાન ફરાહ અલી ખાન સાથે જોવા મળી રહી છે.

hritik roshan 04 01 2022 3 768x1273 1

રિતિક રોશન અને ઝાયેદ ખાન બાળકો સાથે પોઝ આપતા જોવા મળે છે.

hritik roshan 04 01 2022 4 768x1273 1

સોશિયલ મીડિયા પર આ ફોટાઓ પર ચાહકો અને મિત્રો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ફોટાઓ પર કોમેન્ટ કરતાં સુઝેન ખાનના નજીકના મિત્ર અરસલાન ગોનીએ પણ જન્મદિવસની શુભેચ્છાઓ લખી છે. સુઝૈન ખાન અને અર્સલાન ગોની એકબીજાને ડેટ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયાના રિપોર્ટ અનુસાર સુઝૈન ખાનના કથિત બોયફ્રેન્ડ અરસલાન ગોનીને સંજય ખાનની બર્થડે પાર્ટીમાં એન્ટ્રી મળી નથી.

hritik roshan 04 01 2022 5 768x452 1

હૃતિક રોશને નવા વર્ષનું આ રીતે સ્વાગત કર્યું. અભિનેતા શર્ટલેસ થઈ ગયા અને તેમના ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. આ પોસ્ટને શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ” ચાલો 2022ને મજેદાર રીતે જીવીએ.” તેમણે આ પોસ્ટ શેર કરતાની સાથે જ તેમના ચાહકો અને બોલિવૂડ સ્ટાર્સે કોમેન્ટ સેક્શનમાં પ્રેમનો વરસાદ કર્યો.

મહેશ ભટ્ટની આ ગંદી આદતથી પરેશાન સની દેઓલ, ફરી સાથે કામ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી.
બસ ડ્રાઈવરનો પુત્ર નવીન કુમાર ગૌડા આ રીતે બન્યો સાઉથનો સુપરસ્ટાર ‘રોકિંગ સ્ટાર’ યશ.
વિચિત્ર ગેટઅપમાં જોવા મળ્યો રણવીર
બૉલીવુડની આ બ્યુટીઝએ લગ્ન પછી પહેલીવાર ઉજવ્યું કરવા ચૌથ વ્રત, કેટરીના અને આલિયાએ શું કર્યું જુઓ.
દિયા મિર્ઝા અને તેની સાવકી દીકરી અદારાનો આવો છે સંબંધ, જુઓ તેમની બોન્ડિંગ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

tigerjackieshroff 1 1 1
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

હીરોપંતી ૨માં જોવા મળી શકે છે બોલિવુડની આ હોટ એક્ટ્રેસ , ટાઇગર શ્રોફ સાથે પહેલા પણ કરી ચૂકી છે કામ

By Palak Thakkar
1 Min Read
PicsArt 01 23 11.08.03 scaled
બોલીવુડ

એક જ સુપરસ્ટાર બે અભિનેત્રીઓના પ્રેમમાં પાગલ હતા શિલ્પા-રવીના, બ્રેકઅપ થતાં રડી પણ ન શક્યાં.

By Aryan Patel
4 Min Read
maxresdefault 41
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

નાગપુર પોલીસે શેલ્ટર હોમમાં ઓપન થિયેટર સેટ અપ કરી બતાવી ફિલ્મ ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?