Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સન્ની લિયોનીએ ફરીથી લૈલા મેં લૈલા પર કર્યો ડાન્સ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સન્ની લિયોનીએ ફરીથી લૈલા મેં લૈલા પર કર્યો ડાન્સ
બોલીવુડ

સન્ની લિયોનીએ ફરીથી લૈલા મેં લૈલા પર કર્યો ડાન્સ

Chintan Mistry
Last updated: November 9, 2019 7:04 am
By Chintan Mistry
1 Min Read
Share
sunnyleone 75616347 2323454747764718 2780526414390358862 n
SHARE

અભિનેત્રી સન્ની લિયોની ખુબ જ સારી ડાન્સર છે જેને આપણે ઘણી બધી ફિલ્મોમાં જોઇ છે. ફિલ્મ ‘રઈસ’ ના ગીત ‘લૈલા મેં લૈલા’ માં તેના ડાન્સને આજે પણ લોકો ખુબ યાદ કરે છે. અને હવે સનીએ ફરી એક વાર આ ગીત પર ડાન્સ કરી ફેન્સને ઈમ્પ્રેસ કર્યા છે. સની લિયોનીએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડાન્સ રિહર્સલનો એક વીડિયો શેર કર્યો છે. આમાં તે ‘લૈલા મેં લૈલા’ ગીત પર ડાન્સ રિહર્સલ કરતી જોવા મળી રહી છે.

https://www.instagram.com/p/B4kBXU0D2H-/?utm_source=ig_web_button_share_sheet

આ વીડીઓમાં સનીએ વ્હાઈટ ક્રોપ ટોપ અને બ્લેક પેન્ટ પહેર્યું છે.સનીના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે 2012 માં આવેલી ફિલ્મ ‘જિસ્મ 2’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેણે ‘જેકપોટ’, ‘રાગિની MMS 2’, ‘એક પહેલી લીલા’, ‘કુછ કુછ લોચા હૈ’ અને ‘રઈસ’ જેવી ઘણી ફિલ્મોથી હિન્દી સિનેમામાં પોતાની એક અલગ પહેચાન બનાવી છે.

- Advertisement -

sunnyleone 74451379 546001789548222 2566757509779392273 n

હવે તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકવાની તૈયારી કરી રહી છે. તે ટૂંક સમયમાં તમિળ ફિલ્મ ‘વીરામાદેવી’માં જોવા મળશે. આ સિવાય તેની પાસે ‘કોકા કોલા’ નામની હોરર કોમેડી ફિલ્મ પણ છે.

- Advertisement -
અજય દેવગણની 100મી ફિલ્મએ કરી 100 કરોડથી વધુની કમાણી , દર્શકોને આવી પસંદ ફિલ્મ તાન્હાજી
ડાન્સના શોખીનો માટે ગૂડ ન્યૂઝ: 11 વર્ષ બાદ પડદા પર ફરી દેખાશે જૂનૂન, રેમો ડિસોઝા લાવશે ‘ABCD 3’!
રોનિત રોય એક્ટિંગ સિવાય શું કરે છે જેનાથી કરે છે કરોડોની કમાણી ?
બોલિવૂડ માટે સૌથી ચોંકાવનારા સમાચાર, પ્રસિદ્ધ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કરી આત્મહત્યા
હેપ્પી બર્થ ડે ઐશ્વર્યા રાય – જાણો મિસવર્લ્ડ થી મિસિસ બચ્ચન બનવા સુધીની સફર
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Navratri Colors.jpg.webp
નવરાત્રીમાં વસ્ત્રો પહેરતા પહેલા જોઈ લો આ કલર લિસ્ટ! કયા દિવસે કયો રંગ પહેરવો રહેશે સૌથી શુભ?
ધર્મદર્શન
Amitabh Bachchan 2.jpg.webp
મહાનાયક અમિતાભ બચ્ચનને દિલ્હી હાઈકોર્ટનો મોટો આદેશ, કોર્ટમાં રૂબરૂ હાજર રહેવા નિર્દેશ
એન્ટરટેઈન્મેન્ટ
Garam Masala.jpg.webp
શાક બનતી વખતે ક્યારે અને કેટલો નાખવો જોઈએ ગરમ મસાલો? જાણી લો પરફેક્ટ ટાઇમિંગ
ફૂડ
Blood Pressure 1010.jpg.webp
માત્ર 5 મિનિટમાં હાઈ બ્લડ પ્રેશર થશે કંટ્રોલ
હેલ્થ
- Advertisement -

You Might Also Like

dharmishtha 1 58.jpg.webp
બોલીવુડ

બોલિવૂડમાં વધુ એક સગાઈ: શાહીન ભટ્ટ અને ઇશાન મહેરાની જોડીએ જીત્યા ફેન્સના દિલ

By Gujju Media
3 Min Read
Rajkumar Rao Mouni Roy Made in China
Uncategorizedબોલીવુડ

રાજકુમાર-મૌનીએ કર્યો શાહરુખના સોંગ પર ડાન્સ

By Chintan Mistry
1 Min Read
hemant birje 3 700x389 1
બોલીવુડ

બોલિવૂડનો સૌથી કમનસીબ અભિનેતા, પહેલા ગાર્ડ હતો, પછી બન્યો સ્ટાર, 2016માં બેઘર અને હવે અકસ્માત થયું.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?