સલમાન ખાન સ્ટારસ ફિલ્મ દબંગ 3નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે,આ ફિલ્મમાં સલમાનખાન ની સાથે સોનાક્ષી સિંહા અને સઇ માંજરેકર જોવા મળશે…..ફિલ્મના ટ્રેલર લોન્ચ સઇ અને સલમાન ખાસ અદાંજમાં જોવા મળ્યા…….સઇની આ ડેબ્યુ ફિ્લ્મ છે……સઇ આ ઇવેન્ટમાં પિંક આઉટફિટમાં જોવા મળી……જ્યારે સલમાન એકદમ કૈજુઅલ અંદાજમાં જોવા મળ્યા…સલમાન અને સઇ સાથે સોનાક્ષી સિંહા પણ આ ટ્રેલર લોન્જમાં પહોચી હતી…..સોનાક્ષી વાઇટ આઉટફિટમાં ખૂબ સુંદર લાગી રહી હતી……..વાત કરીએ ફિલ્મની તો આ ફિલ્મમાં સલમાન અને સઇનો રોમાંસ જોવા મળશે….સઇ ફિલ્મમાં સલમાનના ફેલ્શબેક વાળા પાર્ટમાં તેની સાથે જોવા મળશે……સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ બનનારી ફિલ્મ ‘દબંગ 3’ને પ્રભુદેવાએ ડિરેક્ટ કરી છે……આ ફિલ્મ 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે…….
You Might Also Like
More Popular from Gujju Media
- Advertisement -
હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan
હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન હર હર શંભુ ભોળા મને…
By
Gujju Media
હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan
હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન હર હર શંભુ ભોળા મને…
By
Gujju Media
જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં
વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…
By
Gujju Media
શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા
વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…
By
Gujju Media
શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa
શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…
By
Gujju Media
- Advertisement -

