Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ટાઈગર શ્રોફનો ડાન્સ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ટાઈગર શ્રોફનો ડાન્સ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ
બોલીવુડ

ટાઈગર શ્રોફનો ડાન્સ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ

Chintan Mistry
Last updated: November 7, 2019 10:03 am
By Chintan Mistry
1 Min Read
Share
tigerjackieshroff 69679184 1044327455959120 5849957260966851125 n 1 e1573120991173
SHARE

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને રિતિક રોશન સ્ટારર ફિલ્મ વોરનું ગીત ‘ઘુઘરું તૂટ ગયે’ ખૂબજ હિટ રહ્યું, જેમાં રિતિક અને વાણી કપૂર જોવા મળ્યા હતા. હવે આ ગીત પર ટાઈગર શ્રોફ ડાન્સ કરતો નજર આવ્યો. જેનો વીડિયો ટાઈગરે સોશિયલ મીડિયા શેર કર્યો છે.

https://www.instagram.com/p/B4hK814nuhQ/?utm_source=ig_web_button_share_sheet

તેમણે વીડિયો શેર કરીને લખ્યું કે, ‘આ મારા હીરો અને તેમની હીરોઈન માટે છે…….વાત કરીએ ફિલ્મ વોરની તો આ ફિલ્મએ  બોક્સ ઓફિસ 300 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડી દીધાં છે…..અને 2019ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ત્યારે ફિલ્મના ગીતો પણ ચાર્ટબીટ પર ટોચ પર રહ્યાં હતા…….

- Advertisement -

tigerjackieshroff 72144955 2346989438949240 4235557466717550190 n

ટાઈગર શ્રોફ અને રિતિક રોશન સ્ટારર ફિલ્મ વોર એ બોક્સ ઓફિસ 300 કરોડથી વધુની કમાણી કરી ચુકી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડી દીધાં હતા……….ફિલ્મમાં તો આ સોંગમાં રિતિક રોશન અને વાણી કપૂરની મસ્તી કેમેસ્ટ્રી જોવા મળે છે પરંતુ ટાઈગર શ્રોફએ તેના અંદાજમાં આ વિડિયો બનાવીને સોશિયલ મિડિયા પર શેયર કર્યો છે……..

- Advertisement -
બ્રાહ્મણ સમાજ પર ટિપ્પણી મામલો: સુરત પોલીસ એક્શનમાં, ભારતીય ન્યાય સંહિતા હેઠળ બોલિવૂડ ડિરેક્ટર ઘેરાયા
આખરે શ્લોકા મહેતા કેવી રીતે બની અંબાણી પરિવારની વહુ, જાણો તેનામાં શું જોવા મળ્યું.
આશી ત્રિપાઠીનું બોલીવુડમાં ધમાકેદાર ડેબ્યૂ! પંકજ ત્રિપાઠીએ કહ્યું- ‘મારી દીકરી સપના પૂરા કરશે
બડે અચ્છે લગતે હૈં” એક્ટર રામ કપૂર માલદીવમાં પત્ની ગૌતમી સાથે રોમાન્સ કરતા જોવા મળ્યા, જુઓ આ ફોટાઓ.
બોલીવુડ ફિલ્મોમાં કામ કરવા જઈ રહ્યા છે અલ્લુ અર્જુન, કહ્યું- ‘મને બોલીવુડ ફિલ્મની ઓફર મળી છે’
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

11
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સલમાન ખાનને મારવા માટે આ સગીર બાળકને આપવામાં આવી હતી સોપારી.

By Gujju Media
2 Min Read
Vidyut Jamwal will get married in London in the next 15 days! Know who the bride is
બોલીવુડ

વિદ્યુત જામવાલ આગામી 15 દિવસમાં લંડનમાં કરશે લગ્ન! જાણો કોણ છે દુલ્હન

By Subham Agrawal
3 Min Read
PicsArt 01 23 02.37.13 scaled
બોલીવુડ

90ના દાયકામાં ફિલ્મ સ્ટાર્સ કરતા હતા આવા અજીબોગરીબ કામ, ફોટાઓ જોઈને હસવું આવશે

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?