Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અમિતાભ અને અભિષેક બચ્ચન બાદ એશ્વર્યા અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > અમિતાભ અને અભિષેક બચ્ચન બાદ એશ્વર્યા અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

અમિતાભ અને અભિષેક બચ્ચન બાદ એશ્વર્યા અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
aishwarya aaradhya
SHARE

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદથી બધા લોકો તેમના માટે પ્રાર્થના કરી રહ્યાં છે. હાલમાં જ બિગ બીએ એક વીડિયો દ્વારા નાણાવટી હોસ્પિટલના સ્ટાફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો ત્યારે નાણાવટીના ડોક્ટર્સનું નિવેદન આવ્યું છે કે બિગબીની તબિયત સુધારા પર છે. સાથે જ સૂત્રો દ્વારા માહિતી મળી છે કે, બીગબીની વહુ એશ્વર્યા અને પૌત્રી આરાધ્યાનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.

Aishwarya Rai Bachchan Coronavirus test result Actress and her daughter Aaradhya Bachchan tests COVID 19 positive

બચ્ચનને ગઇ કાલે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા બાદ સમગ્ર પરિવારનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, ત્યારે જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો અને અભિષેક બચ્ચનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. એશ તેમજ આરાધ્યાના રિપોર્ટ આવવાના બાકી હતી.

- Advertisement -

AR 200719607

સૂત્રો અનુસાર એશ તેમજ આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.બચ્ચને જાતે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમણે ટ્વિટના મધ્યમથી કહ્યું હતું કે, તેમના સંપર્કમાં આવેલા દરેક લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઇએ. જેથી કોઇ સંકટ આવવાનું હોય તો તે પહેલા જ ટળી જાય.

- Advertisement -
પ્રેગ્નન્સીની ચર્ચાઓ વચ્ચે એવોર્ડ નાઈટમાં પહોંચી ‘બાલિકા વધૂ’ ફેમ અવિકા ગૌર, પતિ મિલિંદ સાથેના લૂકે મચાવી ધૂમ
રિલીઝ પહેલા વિવાદોમાં ઘેરાયેલી રણવીર સિંહની ‘ધુરંધર’, શહીદ મેજર મોહિત શર્માના માતા-પિતાએ રોક લગાવવાની કરી માંગ
‘મિર્ઝાપુર’ પછી શું ‘પંચાયત’ સિરીઝ પર પણ બનશે ફિલ્મ? ‘પ્રધાનજી’એ કર્યો મોટો ખુલાસો
હેપ્પી બર્થ ડે કિંગખાન
બોલિવૂડની વહુના આ બોલ્ડ દ્રશ્યો સાસુ સહન ન કરી શક્યા, ઘરમાં ફાટી નીકળ્યું મહાભારત.
- Advertisement -
TAGGED:aishwarya-rai-and-aradhya-bachchanBOLLYWODNEWSBOLLYWOODBOLLYWOOD NEWS
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Mrityu Sutak Rules.jpg.webp
ઘરમાં કોઈનું અવસાન થાય ત્યારે કેટલા દિવસ પાળવું પડે છે મૃત્યુ સૂતક? જાણો ગરુડ પુરાણના નિયમો
ધર્મદર્શન
ajay devgn2.jpg.webp
અજય દેવગન હવે ‘ચૌહાણ’ બનીને કરશે ધમાકેદાર એન્ટ્રી! કારગિલમાં શરૂ થયું ફિલ્મનું શૂટિંગ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 10 10T155615.262.jpg.webp
તણાવમાં અતિશય ખવાઈ જાય છે કે ભૂખ મરી જાય છે? જાણી લો ક્રોનિક સ્ટ્રેસ અને કોર્ટિસોલ હોર્મોનનો સંબંધ
હેલ્થ
iNDIA 2026 10 10T155009.497.jpg.webp
સેલ્ફ-ડાયગ્નોસિસ જોખમી બની શકે છે: શું આપણે એંઝાઈટી, ટ્રોમા અને ADHD જેવા શબ્દોનો અતિશય ઉપયોગ કરી રહ્યા છીએ?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

PicsArt 01 27 11.25.59 scaled
બોલીવુડ

લગ્ન પછી પણ પતિથી દૂર રહેવા મજબૂર, પણ તેમ છતાં આ અભિનેત્રીઓના સંબંધો મજબૂત છે.

By Aryan Patel
3 Min Read
BB 1
એન્ટરટેઈન્મેન્ટ

‘ભૂલ ભુલૈયા 3’ થી ‘YKKA 2’ સુધી, દર્શકો આ ફિલ્મો અને સિરીઝની OTT પર રાહ જોઈ રહ્યા છે, તે ક્યારે અને ક્યાં સ્ટ્રીમ થશે?

By Gujju Media
3 Min Read
Lock Upp 2.13.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

મિત્રો બનશે દુશ્મન અને દુશ્મન બદલશે ગેસ! ‘લોક અપ-2’ માં નવા ટ્વિસ્ટે મચાવી દીધી ખળભળાટ

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?