Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અનુષ્કા શર્માએ પોતાની પહેલી વેબસીરિઝ ‘પાતાલ લોક’નું નવું ટીઝર કર્યુ શેયર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > અનુષ્કા શર્માએ પોતાની પહેલી વેબસીરિઝ ‘પાતાલ લોક’નું નવું ટીઝર કર્યુ શેયર
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

અનુષ્કા શર્માએ પોતાની પહેલી વેબસીરિઝ ‘પાતાલ લોક’નું નવું ટીઝર કર્યુ શેયર

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
anushkasharma 75565775 483068029225831 2684988559062992721 n
SHARE

અનુષ્કા શર્માએ પોતાની આગામી હોમ પ્રોડક્શન વેબ સીરિઝનું નામ તથા ક્યારથી સ્ટ્રીમ થશે, તેની જાહેરાત કરી છે. અનુષ્કાના ક્લીન સ્લેટ ફિલ્મ્સની આ સીરિઝનું નામ ‘પાતાલ લોક’ છે. એમેઝોન પ્રાઈમ પર આ સીરિઝ 15 મેથી સ્ટ્રીમ થશે. આ સીરિઝમાં નીરજ કાબી, ગુલ પનાગ તથા જયદિપ અહલાવત છે.

https://www.instagram.com/p/B_WlD1KJx36/?utm_source=ig_web_copy_link

અનુષ્કાએ સોશિયલ મીડિયામાં ‘પાતાલ લોક’નું નવું ટીઝર શૅર કર્યું હતું અને સાથે જ કેપ્શન આપ્યું હતું કે પાતાલ લોકના નિયમ અલગ છે. પ્રાઈમ પર નવી સીરિઝ, 15 મેથી. ટીઝરની શરૂઆત ન્યાયની દેવી ઊભી હોય છે અને બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે કે શાસ્ત્રો મેં લિખા હૈં ઈક ઐસી દુનિયા કે બારે મેં, જહાં ઈન્સાફ સિર્ફ ખૂન બહા કે મિલતા હૈં, ઈન્સાનિયત કે વેશ મેં રાક્ષસ છિપતા હૈં, હૈવાનિયત ખુલકે સાથ દેતી હૈં ઔર ઉસકે સામને જિંદગી ભી ઘુટને ટેક દેતી હૈં, ધરતી કે નીચે એક મૌજુદ નર્ક સી ઈસ દુનિયા કો પાતાલ લોક કહેતે હૈં…

- Advertisement -

anushkasharma 89640450 526768428218263 6602677897911377324 n

ઉલ્લેખનીય છે કે હિંદુ માન્યતા પ્રમાણે, સ્વર્ગલોક, ધરતી લોક તથા પાતાલ લોક એવી ત્રણ સંરચના છે. ચાહકો આ સીરિઝને લઈ ઘણાં જ ઉત્સાહિત છે.

- Advertisement -

https://www.instagram.com/p/B_KoJMbpSZT/?utm_source=ig_web_copy_link

 

- Advertisement -

નોંધનીય છે કે આ પહેલાં અનુષ્કા શર્માએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, સબ બદલેગા, સમય, લોગ ઔર લોક. વીડિયોની શરૂઆતમાં એક શહેર જોવા મળે છે અને સ્ક્રીન પર લોહીની ધાર જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે અને તે કહે છે, દિન ગિનના શુરુ કર દો. ધરતી કા કાનૂન બદલને ઘુસ આયે હૈં કુછ ઐસે કીડે જો ફેલાયેંગે ઝહર, બહાયેંગે ખૂન ઔર બદલ દેંગે ઈસ ધરતી લોક કો પાતાલ લોક મેં.

anushkasharma 83528916 595671067831671 7885713681071202733 n

- Advertisement -
- Advertisement -

અનુષ્કાએ આ પહેલાં ‘NH 10’, ‘પરી’ તથા ‘ફિલ્લૌરી’ જેવી ફિલ્મ પ્રોડ્યૂસ કરી હતી. અનુષ્કા 2018માં આનંદ એલ રાયની ફિલ્મ ‘ઝીરો’માં શાહરુખ તથા કેટરીના સાથે જોવા મળી હતી. આ ફિલ્મ ફ્લોપ ગઈ હતી.

‘દે દે પ્યાર દે 2’ની કમાણીમાં મોટો બ્રેક! બીજા અઠવાડિયાથી બોક્સ ઑફિસ કલેકશનમાં ભારે ઘટાડો
મહામારીના સમયમાં રતન ટાટાએ લખેલી આ પોસ્ટ બનશે પ્રેરણાદાયી
ફિલ્મી જગતમાં શોકનો માહોલ, ફિલ્મ નિર્માતા પ્રીતિશ નંદીનું થયું અવસાન
ભૂત બંગલા બોક્સ ઓફિસ: અક્ષય કુમારની જોરદાર વાપસી, 8 દિવસમાં ₹89 કરોડ પાર!
થલાપતિ વિજયનો ધમાકો, એટલીની આ બ્લોકબસ્ટર એક્શન ફિલ્મ 8 વર્ષ પછી OTT પર આવી રહી છે
- Advertisement -
TAGGED:BOLLYWOOD NEWSBOLLYWOODNEWScoronacoronavirusfightagainstcorona
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 09 02T114010.077.jpg.webp
મુકેશ અંબાણી લાવ્યા ‘Bombay Creamery’ આઈસ્ક્રીમ, જાણો કિંમત અને ક્વોલિટી!
બિઝનેસ
iNDIA 2026 09 01T120624.185.jpg.webp
180% વળતર આપનારી મહારત્ન PSU આપી રહી છે ₹3.50 ડિવિડન્ડ! આજે જ ખરીદી કરવાની છેલ્લી તક
શેરમાર્કેટ
Malavya Rajyog 3108.jpg.webp
શુક્રના રાશી પરિવર્તનથી તુલા અને મકર રાશિ થશે માલામાલ
ધર્મદર્શન
Mysaa3.jpg.webp
Rashmika Mandannaની ‘મૈસા’ની રિલીઝ કન્ફર્મ! જાણો ક્યારે થિયેટરમાં જોવા મળશે ફિલ્મ
એન્ટરટેઈન્મેન્ટ
ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્વાદ માણવા માટે બેસ્ટ છે આ દેશી રેસીપી
ફૂડ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 64
ગુજરાત

લોકડાઉનને લઇને મહત્વના સમાચાર,ચોક્કસ નિયંત્રણો સાથે આ તારીખથી ખૂલી શકે છે લોકાડાઉન

By Palak Thakkar
2 Min Read
135497 capture
ભારતસ્પોર્ટ્સ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્પોર્ટ્સપર્સન સાથે કરી ચર્ચા, 40 ખેલાડીઓ સાથે કોરોના વાઈરસના કારણે સર્જાયેલી સ્થિતિ પર કર્યુ મંથન

By Palak Thakkar
1 Min Read
PicsArt 01 23 11.20.56 scaled
બોલીવુડ

4 બહેનોનો એક માત્ર ભાઈ હતો સુશાંત સિંહ રાજપૂત, ઘણી પ્રાર્થના અને વ્રત પછી થયો હતો જન્મ.

By Aryan Patel
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?