Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ચમકી ફિલ્મ ભોંસલે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ચમકી ફિલ્મ ભોંસલે
એન્ટરટેઈન્મેન્ટ

એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ચમકી ફિલ્મ ભોંસલે

Chintan Mistry
Last updated: November 16, 2019 10:15 am
By Chintan Mistry
1 Min Read
Share
756957 bhonsle poster
SHARE

ગયા વર્ષે રિલીઝ થયેલ મનોજ વાજપેયી સ્ટારર ફિલ્મ ‘ભોંસલે’ને એશિયન ફિલ્મ ફેસ્ટિવલ બાર્સેલોનામાં સમ્માનિત કરવામાં આવી છે. ફિલ્મને બેસ્ટ સ્ક્રીનપ્લે અને બેસ્ટ ડિરેક્ટરનો અવોર્ડ મળ્યો છે. આ ફિલ્મને દેવાશીષ મખીજાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં મનોજ વાજપેયી પોલીસના મુખ્ય રોલમાં હતા……….અવોર્ડ જીત્યા બાદ ડિરેક્ટર દેવાશીષે કહ્યું કે, ફેસ્ટિવલમાં અવોર્ડ મળવો ઘણી સમ્માનની વાત છે. તેમણે જણાવ્યું કે ફિલ્મમાં જે પ્રવાસીઓના મુદ્દાને દેખાડવામાં આવ્યું છે તે આખા એશિયામાં જોવા મળે છે.

unnamed 5

ટીમને અભિનંદન આપતા ડિરેક્ટરે કહ્યું કે આ પ્રકારની જીત એ ટીમ માટે અવોર્ડ સમાન છે જેમને સાથે મળીને ફિલ્મ તૈયાર કરી છે……….ફિલ્મમાં મનોજ વાજપેયી પોલીસવાળાના રોલમાં છે જે પ્રવાસીઓના સંઘર્ષ અને સ્થાનિક નેતાઓ સામે લડવામાં મદદ કરે છે. સાથે જ આ ફિલ્મમાં મુંબઈમાં જીવવા માટે અલગ અલગ જાતિઓને જે તકલીફોનો સામનો કરવો પડે છે તે મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. મનોજ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘એમેઝોન’ની વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’માં દેખાયા હતા. હાલ તો તે તેની અપકમિંગ ફિલ્મ ‘મુંબઈ સાગા’માં વ્યસ્ત છે.

- Advertisement -
રણવીર-દીપિકાનું વેડિંગ આલ્બમ, મસ્ત થઈને નાચી હતી ‘મસ્તાની’
જુઓ લોકડાઉનમાં કેવી રીતે સમય વિતાવી રહી શિલ્પા શેટ્ટી, શિલ્પા શેટ્ટીએ લોકોને ફિટ રહેવા કરી અપીલ
અમિતાભ અને અભિષેક બચ્ચન બાદ એશ્વર્યા અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ
પ્રેમ ચોપરાનું સ્વાસ્થ્ય: દિગ્ગજ અભિનેતાને કયો ગંભીર રોગ હતો? જમાઈ શર્મન જોશીએ આપ્યું હેલ્થ અપડેટ
આજના ફેમસ એક્ટર્સ, ક્યારેક કરતા હતા ફિલ્મોમાં નાના-નાના રોલ. તમે જાતે જ જોઈ લો
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

stock market 3007.jpg.webp
આજે બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ અને ડાબર જેવા શેરો પર રહેશે નજર
શેરમાર્કેટ
Augest.jpg.webp
ઓગસ્ટની શરૂઆત સાથે જ તમારા ખિસ્સા પર થશે મોટી અસર, જાણી લો આ બદલાવ
બિઝનેસ
Copy of Satya web temp 17.jpg.webp
કોઈને ખબર પણ નહીં પડે અને તમે ઇન્સ્ટાગ્રામ પર રહેશો ઓનલાઇન, જાણી લો આ શાનદાર ટ્રીક
ગેજેટ
iNDIA 2026 07 27T111134.161.jpg.webp
રોકાણકારોની સંપત્તિમાં ₹4 લાખ કરોડનો ઉછાળો: સતત ચાર દિવસના ઘટાડા પછી શેરબજારમાં ફરી હરિયાળી કેમ છવાઈ?
શેરમાર્કેટ
Dhanush1.jpg.webp
શું ધનુષ પણ કરશે રાજનીતિમાં ધમાકેદાર એન્ટ્રી? ભાષણ દરમિયાન આપેલા સંકેતે ખળભળાટ મચાવ્યો
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 08 15T171011.745
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ફિલ્મ શોલેએ પૂર્ણ કર્યા 45 વર્ષ,જાણો આ ફિલ્મ વિશે કેટલીક રોમાચિંત વાતો

By Palak Thakkar
2 Min Read
1765831484 Copy of Satya web temp 32 1.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘ધુરંધર’એ 10મા દિવસે બનાવ્યા 6 મહા-રેકોર્ડ, રણવીર સિંહના કરિયરની સૌથી મોટી ફિલ્મ બની!

By Gujju Media
4 Min Read
1771638216 Copy of Satya web temp 27.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

એનિમલ’ પછી બોબી દેઓલનો નવો ધમાકો, 2026માં આ દિવસે રિલીઝ થશે ફિલ્મ ‘બંદર’

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
India 7.jpg.webp
શેરમાર્કેટ

શું તમારા પોર્ટફોલિયોમાં છે આ મલ્ટીબેગર શેર? રોકાણ કરતા પહેલા આ વાતો જરૂર જાણો!

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
હેલ્થ

11 થી 4 વચ્ચે સૂર્યનો પ્રકોપ સૌથી વધુ! જાણો કેમ આ સમયે થોડીવાર માટે પણ બહાર જવું સ્વાસ્થ્ય માટે ખતરનાક

સવારે ૧૧ થી સાંજે ૪: કેમ આ સમયગાળો તમારા સ્વાસ્થ્ય માટે ‘રેડ એલર્ટ’ સમાન છે? જાણો…

By Gujju Media
ટેકનોલોજી

કરોડોની કિંમત અને રોયલ અંદાજ: ભારતમાં લોન્ચ થઈ સૌથી શક્તિશાળી રેન્જ રોવર, જાણો શું છે આ સુપર SUVની ખાસિય

ભારતમાં Range Rover નું સૌથી પાવરફુલ મોડલ લોન્ચ: ₹2.05 કરોડની કિંમત અને રોકેટ જેવી ઝડપ, જાણો…

By Gujju Media
ગેજેટ

શું તમારો પાસવર્ડ હેકર્સ માટે ‘ખુલ્લું બારણું’ છે? મિનિટોમાં એકાઉન્ટ ખાલી કરી શકે છે આ ભૂલ

માત્ર એક પાસવર્ડ તમારી આખી કમાણી ડુબાડી શકે છે, જાણો મજબૂત પાસવર્ડ બનાવવાની ટ્રીક આજના ડિજિટલ…

By Gujju Media
ગેજેટ

WhatsApp પર આવેલી લગ્નની કંકોત્રી ખાલી કરી શકે છે તમારું બેંક ખાતું, જાણો કેવી રીતે બચવું

શું તમને પણ WhatsApp પર લગ્નનું આમંત્રણ મળ્યું છે? ભૂલથી પણ આ ફાઇલ ડાઉનલોડ ના કરતા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?