Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બેહદ 2ના પ્રોમો પાછળ થયો એક કરોડનો ખર્ચ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બેહદ 2ના પ્રોમો પાછળ થયો એક કરોડનો ખર્ચ
એન્ટરટેઈન્મેન્ટ

બેહદ 2ના પ્રોમો પાછળ થયો એક કરોડનો ખર્ચ

Chintan Mistry
Last updated: November 9, 2019 6:51 am
By Chintan Mistry
1 Min Read
Share
promo 1
SHARE

સોની ટીવી પર આવનારી સિરિયલ ‘બેહદ 2’ માટે ચૅનલ ખૂબ ઉત્સાહી છે, જેનો ઉત્સાહ સિરિયલના પ્રમોશનમાં જ દેખાઈ રહ્યો છે. જેનિફર વિન્ગેટના લીડ રોલમાં આવનારી આ સિરિયલ માટે તૈયાર કરવામાં આવેલા પ્રોમો માટે જ પ્રોડક્શન હાઉસે એક કરોડથી વધારેનો ખર્ચ કર્યો છે.

behad

રિયલિટી શોમાં આ સ્તરનું બજેટ ફાળવવામાં આવતું હોય છે પણ સિરિયલ માટે આવું તોતિંગ બજેટ અને એ પણ માત્ર પ્રોમો માટે આપવામાં આવે એવું બનતું નથી હોતું. પણ પહેલી સીઝનની સક્સેસને જોઈને આ બજેટ સૅન્ક્શન કરવામાં આવ્યું છે.‘બેહદ 2’માં જેનિફર ઉપરાંત આશિષ ચૌધરી અને શિવિન નારંગ પણ છે. ‘બેહદ’ની જ આ સીક્વલ છે, જેમાં બદલાની ભાવનામાં ટળવળતી માયા કેવી રીતે નવેસરથી બદલો લે છે એ વાત દર્શાવવામાં આવી છે. ‘બેહદ 2’ માટે જેનિફર વિન્ગેટને કરીઅરની હાઇએસ્ટ ફી ચૂકવવામાં આવી છે.

- Advertisement -
બોલિવૂડના આ જાણીતા ડિરેક્ટરનું બિમારી બાદ નિધન,આ એકટરે ટ્વિટ કરી આપી જાણકારી
પ્લાસ્ટિક સર્જરીને કારણે સાકી-સાકી યુવતીની કરિયર બરબાદ, બોયફ્રેન્ડે પણ કર્યો અતિરેક…
સુનીલ દત્તે મૃત્યુના થોડા કલાકો પહેલા પરેશ રાવલને લખ્યો પત્ર, શું થયું હતું મૃત્યુનો વિચાર.
નોરા ફતેહી બિકીનીમાં આકસ્મિક રીતે પોઝ આપતી રહી, ચાહકોની નજર પ્રાઈવેટ પાર્ટ પર ટકેલી છે. જુઓ ફોટાઓ.
મહાકુંભમાં દેખાડવામાં આવશે આ ફિલ્મ, ભારતીયો ફરીથી ‘જય શ્રી રામ’ ના નારા લગાવશે
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

PicsArt 01 26 08.46.00 scaled
બોલીવુડ

પુષ્પાના આ 5 ખલનાયકો વિશે તમે કેટલું જાણો છો, વાસ્તવિકતા જાણીને આશ્ચર્ય થશે.

By Aryan Patel
3 Min Read
Dharmishtha 20260424 222721 0000.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

ભૂત બંગલા બોક્સ ઓફિસ: અક્ષય કુમારની જોરદાર વાપસી, 8 દિવસમાં ₹89 કરોડ પાર!

By Gujju Media
4 Min Read
1770595254 Copy of Satya web temp 2.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

1600 કરોડની સંપત્તિના માલિક, છતાં આ ફિલ્મ કરી હતી મફતમાં! જાણો અમિતાભની ‘બ્લેક’ પાછળની વાર્તા

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?