Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ના ટ્રેલરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ના ટ્રેલરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ના ટ્રેલરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
sushant singh rajputs last film dil bechara to release digitally on this date sanjana sanghi shares poster main
SHARE

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર હાલમાં સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યું છે. આટલું જ નહીં ચાહકોએ આ ટ્રેલરને એટલો પ્રેમ આપ્યો છે કે તેણે ઘણા બોલિવૂડ સ્ટાર્સના રેકોર્ડ તોડી નાખ્યા છે. સુશાંત સિંહ રાજપૂત ભલે ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી ન હોય પરંતુ તેણે પોતાના કામ દ્વારા ચાહકોના હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું. તેના કામ વિશે ચાહકોનો જુસ્સો તે આ દુનિયા છોડ્યા પછી પણ દેખાય છે.

dilbecharatrailer sushant singh rajput starrer makes it to twitter top trends as fans wait with bated breath

તેમની ફિલ્મ દિલ બેચરાના ટ્રેલરને રિલીઝ થયે 24 કલાક પણ નથી થયા અને આ ફિલ્મમાં નામે અનેક રેકોર્ડ નોંધાયા છે. જ્યારે ફિલ્મને અત્યાર સુધીમાં 21 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે તેને 4 મિલિયનથી વધુ લાઈક્સ પણ મળી છે.

- Advertisement -

dil bechara trailer sushant sanjana 1200 1

આટલા ટૂંકા સમયમાં યુ ટ્યુબ પર ઘણી લાઇક્સ અને વ્યૂઝ એ ખૂબ મોટી વસ્તુ છે. અહીં અમે તમને બોલિવૂડના કેટલાક પ્રખ્યાત સ્ટાર્સની ફિલ્મો વિશે પણ જણાવીશું જેમના રેકોર્ડ સુશાંતની ફિલ્મે તોડી નાખ્યા છે.

- Advertisement -

maxresdefault 2020 07 07T164431.502

સુશાંતની ફિલ્મ દિલ બેચારાને રિલીઝ થયાના 18 કલાકમાં 7.7 મિલિયન લાઇક્સ મળી છે, જ્યારે સુપરસ્ટાર રિતિક રોશનની ફિલ્મ ‘સુપર 30’ ના ટ્રેલરને રિલીઝ થયા બાદ કુલ ૧.4 મિલિયન લાઇક્સ મળી છે. આ સાથે જ આલિયા ભટ્ટની ફિલ્મ રાજીની વાત કરીએ તો તેની ફિલ્મના ટ્રેલરને અત્યાર સુધીમાં કુલ 3 લાખથી વધુ લાઇક્સ મળી છે.

- Advertisement -

sanjanasanghi96 106300139 621859291778590 176947686278304795 n

સુશાંતની ફિલ્મના ટ્રેલરમાં પણ સુપરસ્ટાર ખાન ત્રણેય ફિલ્મ્સના ટ્રેલર પાછળ રહી ગયા છે. શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોને અત્યાર સુધીમાં માત્ર 2 મિલિયન લાઇક્સ મળી છે. તે જ સમયે, આમિર ખાનની દંગલને ત્રણ લાખ 75 હજાર અને સલમાન ખાનના સુલતાને કુલ 2 લાખ 29 હજાર લાઈક્સ મળી છે.

- Advertisement -
- Advertisement -
કોણ છે ઇમરાન ખાનની ગર્લફ્રેન્ડ લેખા વોશિંગ્ટન? એક્ટરના મુશ્કેલ સમયમાં બની તેની તાકાત
‘વાલ્મીકિ રામાયણ’નો ફર્સ્ટ લુક આઉટ, શું રણબીર કપૂરની ફિલ્મને મળશે જોરદાર ટક્કર?
નાનીની માસ એક્શન ફિલ્મ ‘ધ પેરડાઇઝ’ રિલીઝ: દર્શકો તરફથી મળ્યો મિશ્ર પ્રતિસાદ, જાણો કેવો છે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો!
જ્હાન્વી કપૂર અને રામ ચરણની ‘પેડ્ડી’નો જાદુ યથાવત, વર્લ્ડવાઈડ કલેક્શન 279 કરોડને પાર
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ જાણીતા એક્ટર પણ કોરોના સક્રંમિત,એક્ટરે ટ્વીટ કરી આપી જાણકારી
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWSdil bechara trailerRIP Sushant Singh RajputSushant Singh Rajput
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
blood sugar 1110.jpg.webp
શરીરનું વજન, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ એકસાથે કરો કંટ્રોલ
હેલ્થ
apple
દરરોજ એક સફરજન ખાઓ, લીવરને કરો ડિટોક્સિફાય
લાઈફ સ્ટાઈલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

One student got 0 marks in the
જોક્સ

એક સ્ટુડંટને પરિક્ષામાં ૦% માર્ક્સ મળ્યા… નવાઇની વાત તો એ હતી કે તેને લખેલા જવાબો ખોટા ન હતા…

By Gujju Media
1 Min Read
1778343022 dharmishtha 1 18.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

તારા સિંહ અને સકીના ફરી મચાવશે ધૂમ: ‘ગદર 3’ ને લઈને અમીષા પટેલની મોટી જાહેરાત, જાણો ક્યારે થશે રિલીઝ

By Gujju Media
4 Min Read
Johny Lever
બોલીવુડ

બહેનનો મૃતદેહ ઘરમાં પડ્યો હતો, જોની લિવરે ગુપ્ત રીતે તેમના કપડાં ઉપાડ્યા અને શો કરવા માટે નીકળી ગયા હતા

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?