Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઈબ્રાહિમ ખાને કરાવ્યું ક્લોથિંગ બ્રાન્ડ માટે ફોટોશૂટ, ચાહકોએ ગણાવ્યો સૈફઅલી ખાનની કાર્બન કોપી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ઈબ્રાહિમ ખાને કરાવ્યું ક્લોથિંગ બ્રાન્ડ માટે ફોટોશૂટ, ચાહકોએ ગણાવ્યો સૈફઅલી ખાનની કાર્બન કોપી
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ઈબ્રાહિમ ખાને કરાવ્યું ક્લોથિંગ બ્રાન્ડ માટે ફોટોશૂટ, ચાહકોએ ગણાવ્યો સૈફઅલી ખાનની કાર્બન કોપી

Palak Thakkar
Last updated: June 22, 2023 11:00 pm
By Palak Thakkar
2 Min Read
Share
Ibrahim Ali Khan 6
SHARE

સારાઅલી ખાના નાં બોલિવુડ ડેબ્યુ પછી અનેકવાર એવા પ્રશ્ર્નો થયા કે સૈફ અલી ખાનનો પુત્ર અને સારા ભાઇ એટલે કે ઈબ્રાહિમ ક્યારે બોલિવુડમાં એન્ટ્રી કરશે,અથવા તે બોલિવુડમાં કામ કરશે કે નહિં.

Ibrahim Ali Khan 3

હાલમાં જ સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ ખાને પહેલું પ્રોફેશનલ ફોટોશૂટ પૂરું કર્યું હતું. તેણે ક્લોથિંગ બ્રાન્ડ માટે આ ફોટોશૂટ કરાવ્યું હતું. હાલમાં સોશિયલ મીડિયામાં આ ફોટોશૂટની તસવીરો વાયરલ થઈ છે. ઈબ્રાહિમ કેમેરા સામે પોઝ આપેલો જોવા મળે છે. તેણે બ્લેક રંગની હૂડી પહેરી છે. અન્ય એક તસવીરમાં ઈબ્રાહિમ વ્હાઈટ પોલો નેક ટી-શર્ટમાં જોવા મળે છે.

- Advertisement -

Ibrahim Ali Khan 5

સોશિયલ મીડિયામાં ઈબ્રાહિમની તસવીરો વાયરલ થતા ચાહકોએ તેને પિતા સૈફની કાર્બન કોપી કહ્યો હતો. ઈબ્રાહિમની તુલના અવાર-નવાર તેના પિતા સાથે થતી હોય છે. સૈફ અલી ખાને ઘણીવાર કહ્યું હતું કે તેના કરતાં તેનો દીકરો વધુ સારો દેખાય છે.

- Advertisement -

Ibrahim Ali Khan 13

બ્રાહિમ પણ પેરેન્ટ્સ તથા બહેનની જેમ બોલિવૂડમાં કામ કરવા ઈચ્છે છે. સૈફે એક ઈન્ટરવ્યૂમાં દીકરાના કરિયર પ્લાનિંગ અંગે કહ્યું હતું કે તેના સંતાનો એક્ટિંગ ફિલ્ડમાં રસ ધરાવે છે. તેનો પરિવાર એક્ટિંગ ફિલ્ડમાં છે. તેનો દીકરો હજી નાનો છે. તે અભ્યાસ પૂર્ણ કરે. ઈબ્રાહિમના દરેક નિર્ણયમાં તે સપોર્ટ કરશે.

- Advertisement -

Ibrahim Ali Khan 8

ઈબ્રાહિમે બહેન સારા અલી ખાન સાથે એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. ઈબ્રાહિમ તથા સારાએ હાલમાં જ માલદીવ્સમાં વેકેશન માનાવ્યું હતું. ઈબ્રાહિમે અહીંયા પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેઓ ફેબ્રુઆરીમાં ગોવા ગયા હતાં. સારાએ માતા અમૃતા સિંહ તથા ભાઈ ઈબ્રાહિમ સાથેની તસવીરો શૅર કરી હતી. સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં વરુણ ધવનની ફિલ્મ ‘કુલી નંબર 1’માં વ્યસ્ત છે. આ ફિલ્મ પહેલી મેના રોજ રિલીઝ થવાની છે.

- Advertisement -
- Advertisement -
સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નું નામ રાતોરાત બદલાયું, જાણો હવે કયા ટાઇટલથી રિલીઝ થશે ફિલ્મ
અક્ષય ખન્નાની ‘મહાકાલી’માં થઈ આ હેન્ડસમ હંકની એન્ટ્રી, ચોકલેટ બોયની ઈમેજ છોડી પહેલીવાર દેખાશે ખૂંખાર અવતાર
Awarapan 2: સની દેઓલને ટક્કર આપવા તૈયાર ઇમરાન હાશ્મી! રિલીઝ પહેલા જ કરી લીધી કરોડોની સૌથી મોટી ડીલ
બોલિવૂડમાં મેગા-કોલોબ્રેશન: સની દેઓલની ઈમોશનલ ડ્રામા ફિલ્મ ‘ગબરુ’માં સલમાનની એન્ટ્રી!
વાણી કપૂરને મોટો ઝટકો! તૈયાર હોવા છતાં અટકી પડી ૩ મોટી ફિલ્મો, જાણો શું છે કારણ
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODIbrahim Ali Khan debuts with adsara ali khan
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T114438.716.jpg.webp
યુએસએ ચીન પર આકરા નિયંત્રણો લાદ્યા: ટ્રમ્પના નિર્ણયથી ભારતીય પાવર સ્ટોક્સમાં જોરદાર હરિયાળી, CG Power સહિતના શેરો 4% સુધી ઊછળ્યા
શેરમાર્કેટ
Copy of Satya web temp 62.jpg.webp
ઈદ-એ-મિલાદ-ઉન-નબી: પયગંબર સાહેબના જન્મદિવસે જાણો આ પાવન પર્વનું ખાસ મહત્ત્વ
ધર્મદર્શન
iNDIA 2026 08 26T120534.665.jpg.webp
નોન-વેજ ખાઓ છો છતાં B12 ની ઉણપ? કારણ ખોરાક નહીં, પેટની આ સમસ્યા હોઈ શકે!
હેલ્થ
1787842374 risab pant.jpg.webp
કોલંબો ટેસ્ટમાં ભારતીય ટીમને વિકેટ ન મળતાં ઋષભ પંતનો વીડિયો વાયરલ, સાથીઓને આપી ખાસ સલાહ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

PicsArt 12 30 01.34.21 scaled
જાણવા જેવુંબોલીવુડ

બોલિવૂડ ફિલ્મોમાં વપરાતી આ વસ્તુઓનું ભારે ક્વોટ છે, જુઓ ફોટાઓ

By Aryan Patel
3 Min Read
1775975916 Copy of Satya web temp 16.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

ધુરંધર સામે ‘ડકૈત’ની જોરદાર ટક્કર! જાણો બે દિવસમાં મૃણાલ ઠાકુરની ફિલ્મે કેટલા કરોડની કમાણી કરી?

By Gujju Media
4 Min Read
dharmishtha 1.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

બોર્ડર 2: સની દેઓલે પિતા ધર્મેન્દ્રની ‘હકીકત’ યાદ કરી, જાણો શું છે આ ખાસ કનેક્શન!

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?