Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઇરફાન ખાનનું અધૂરું રહેલુ કામ પૂરુ કરશે આ બોલિવુડ સ્ટાર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ઇરફાન ખાનનું અધૂરું રહેલુ કામ પૂરુ કરશે આ બોલિવુડ સ્ટાર
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ઇરફાન ખાનનું અધૂરું રહેલુ કામ પૂરુ કરશે આ બોલિવુડ સ્ટાર

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
904026 411433 irrfan 1
SHARE

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાને 29 એપ્રિલે દુનિયાને અલવિદા કહ્યું હતું. ઇરફાન ખાનના નિધનથી આખા બોલિવૂડ સહિત દેશભરમાં શોકનો માહોલ સર્જાયો હતો. એક જબરદસ્ત અભિનેતા અને શાનદાર વ્યક્તિત્વ ધરાવતા ઇરફાન ખાન પોતાની પાછળ કેટલીક યાદો મૂકીને ગયા છે અને આ સાથે એક ફિલ્મ પણ છે જેમાં ઇરફાન કામ કરવાના હતા.

2209699 irrfan 1588141971

આ ફિલ્મ માટે ઇરફાન ખાનનું નામ પહેલાથી જ ફાઇનલ હતું અને ઇરફાન ખાનને ધ્યાનમાં રાખીને જ ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ ચાલી રહ્યું હતું. પંરતુ આ વચ્ચે તેમના મોતની ખબર આવી. તેથી ફિલ્મના હિરોને લઈ મુશ્કેલીઓ ઉભી થઈ.

- Advertisement -

895108844

પરંતુ હવે એવી માહિતી મળી છે કે ફિલ્મ માટે ઇરફાન ખાનની જગ્યાએ બોલિવૂડના અન્ય એક જાણીતા અને લોકપ્રિય અભિનેતાનું નામ ફાઇનલ થયું છે. જો કે, અભિનેતા તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા અત્યાર સુધી સામે આવી નથી.

- Advertisement -

sushant singh rajput will complete irrfan khan role in tumbbad bollywood update 1280x720 1 1

રિપોર્ટ મુજબ આ ફિલ્મ ડાયરેક્ટર આનંદ ગાંધી બનાવી રહ્યા છે. આનંદ ઇરફાનને ધ્યાનમાં રાખીને આ ફિલ્મની કહાની લખી રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની કહાની કોરોના વાયરસ જેવી એક મહામારીના કારણે ઉત્પન્ન થયેલ પરિસ્થિતિઓ પર આધારિત છે.

- Advertisement -

 

903933 irrfan khan

- Advertisement -
- Advertisement -

આનંદ ગાંધી આ ફિલ્મમાં ખાસ રોલ માટે ઇરાફાન ખાન બાદ હવે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને લેવા માંગે છે. આ સિવાય તે ઓસ્ટ્રેલિયન એક્ટર હ્યૂગો વીવિંગને પણ ફિલ્મમાં કાસ્ટ કરવા ઇચ્છે છે. આ ફિલ્મ માટે હાલ એક્ટ્રેસનું નામ ફાઇનલ નથી થયું.

70 કરોડનું બજેટ અને 2000 કરોડની કમાણી! 10 વર્ષથી અતૂટ છે આમિર ખાનનો આ ‘મહારેકોર્ડ’
બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’નો દબદબો! શાહરૂખ ખાનની ફિલ્મોના રેકોર્ડ તોડી આ ફિલ્મ બની નંબર 1
આ છે “કુમકુમ ભાગ્ય”ની 6 સૌથી મોંઘી અભિનેત્રી, નંબર 6 એ દરેકની મનપસંદ છે
ડિજિટિલ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ શકે છે સલમાન ખાનની આ ફિલ્મ
કોરોના વાયરસની બોલિવુડ પર અસર, કોરોના વાયરસના કારણે IIFA મુલતવી રાખવામાં આવ્યો
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODBOLLYWOOD NEWSBOLLYWOODNEWSIRFANKHAN
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
CPR 1210.jpg.webp
વ્યક્તિ બેભાન થાય ત્યારે નાડી તપાસવી કે CPR આપવું?
હેલ્થ
Blood Pressure 1210.jpg.webp
શું વારંવાર બ્લડ પ્રેશર ચેક કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે?
લાઈફ સ્ટાઈલ
Gautam Gambhir 1010.jpg.webp
ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગંભીરની સ્પષ્ટ માંગ: બેટ અને બોલ વચ્ચે સમાન સ્પર્ધા હોય તો જ સારું ક્રિકેટ જોવા મળશે
સ્પોર્ટ્સ
1791794240 car2.jpg.webp
મારુતિની પહેલી નજર નવી EV MPV પર, હ્યુન્ડાઈ પણ લાવશે નવી SUV; કારપ્રેમીઓની નજર લોન્ચ પર
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

Jailer 2.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

શું રજનીકાંતની ‘જેલર 2’ ઇતિહાસ રચશે? ‘જવાન’, ‘એનિમલ’ અને ‘ટોક્સિક’ના રેકોર્ડ જોખમમાં!

By Gujju Media
3 Min Read
kgf 2
બોલીવુડ

KGF ચેપ્ટર 2: અભિનેતા યશને 25 કરોડ મળ્યા, સંજય-રવીના પણ કરોડો પૈસા મળ્યા, જાણો તમામ સ્ટાર્સની ફી.

By Aryan Patel
3 Min Read
bb2.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

અમિતાભ બચ્ચનની કમાણીમાં મોટો ઉછાળો: ₹4 હજાર કરોડ પહોંચી નેટ વર્થ, ક્યાં કર્યું છે છૂપુ રોકાણ?

By Gujju Media
8 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?