Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં નહિં જોવા મળે ટપૂ ?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > શું હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં નહિં જોવા મળે ટપૂ ?
એન્ટરટેઈન્મેન્ટ

શું હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં નહિં જોવા મળે ટપૂ ?

Palak Thakkar
Last updated: June 22, 2023 10:58 pm
By Palak Thakkar
1 Min Read
Share
taarak mehta ka ooltah cashamah 1583322324
SHARE

સબ ટીવીનો પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે.એક પછી એક શોના મોટા કિરદાર શોને અલવિદા કહી રહ્યા છે, પહેલા દયાબેન એટલે દિશા વાકાણી પછી તારક મહેતા એટલે  શૈલેષ લોઢા અને હવે જાણવા મળી રહ્યું છે કે ટપૂ પણ શો ને અલવિદા કહી રહ્યો છે.

Tarak Mehta 3

છેલ્લા ઘણા દિવસથી સમાચાર આવી રહ્યા છે કે ટપુનો રોલ પ્લે કરી રહેલો રાજ અનડકટ શો છોડી રહી રહ્યો છે, પરંતુ શોના મેકર્સે આ વાત વિશે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું.

- Advertisement -

tmkoc 2 1

રાજે આ શો 2017માં જોઈન કર્યો હતો. આ પહેલા શોમાં ભવ્ય ગાંધી ટપુના રોલમાં જોવા મળતો હતો. ભવ્ય નાનપણથી જ આ શોનો ભાગ રહી ચૂક્યો છે અને શોની સાથે તે મોટો થયો છે. ભવ્યે શોને ફિલ્મોમાં કામ અને ઘણા પ્રોજેક્ટ્સના કારણે છોડ્યો હતો.

- Advertisement -

Taarak Mehta Ka ollta Chashma Actors 1

રાજ એક વ્લોગર પણ છે, તેણે હાલમાં જ જણાવ્યું કે, તે પોતાના ફેન્સને એક ગુડ ન્યૂઝ આપવાનો છે. હકીકતમાં રાજે બોલિવૂડ એક્ટર રણવીર સિંહની સાથે ફોટો શેર કરી જણાવ્યું કે તે એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં તેના વિશે બધાને જણાવશે.

- Advertisement -
પોતાની મોતને લઈ વર્ષો પહેલા ઋષિ કપૂરે કરી હતી ભવિષ્યવાણી,જાણો આખી વાત
આસામ અને બિહારના પૂર પીડિતોની મદદ કરવા માટે આગળ આવ્યુ આ સેલિબ્રેટી કપલ,ફેન્સને પણ કરી આ અપીલ
લોકડાઉનમાં પરિવાર સાથે આવી રીતે માવ્યો આયુષ્માન ખુરાનાએ દીકરીનો જન્મદિવસ
ઇમરાન હાશ્મી અને યામી ગૌતમનું કોર્ટરૂમ ડ્રામા ‘હક’ આ તારીખે Netflix પર થશે સ્ટ્રીમ!
કોફી વિથ કરણની આવી રહી છે 7મી સિઝન! જાણો કેવું છે તેનું ટ્રેલર
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791650153 Astrology Tips.jpg.webp
શનિવારે ઉધાર આપવું જોઈએ કે નહીં? પૈસાના લેણ-દેણ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો
ધર્મદર્શન
Anil Kapoor2.jpg.webp
ફરી ચર્ચામાં ‘મિસ્ટર ઈન્ડિયા’! અનિલ કપૂર સાથે જોડાયેલી ચોર બજારની વાતે ખેંચ્યું ધ્યાન
એન્ટરટેઈન્મેન્ટ
oil2.jpg.webp
Health Tips: 4 સભ્યોના પરિવારે મહિનામાં કેટલું ખાદ્ય તેલ વાપરવું? હૃદયની તંદુરસ્તી માટે જાણો ડૉક્ટરની સલાહ
હેલ્થ
papaya 2509
સવારે ખાલી પેટે પપૈયા ખાવાના ચમત્કારિક ફાયદા
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

1768257334 Copy of Satya web temp 80.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘વારાણસી’ ફિલ્મ આ દિવસે થશે રિલીઝ, શું મહેશ બાબુ બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ?

By Gujju Media
4 Min Read
1769729254 Copy of Satya web temp 21.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

બાબુ ભૈયાનો મોટો ખુલાસો! ‘હેરા ફેરી 3’ કન્ફર્મ, પણ અક્ષય કુમાર સાથેના વિવાદનું શું છે સત્ય?

By Gujju Media
4 Min Read
PicsArt 01 09 04.50.24 scaled
બોલીવુડ

બસ ડ્રાઈવરનો પુત્ર નવીન કુમાર ગૌડા આ રીતે બન્યો સાઉથનો સુપરસ્ટાર ‘રોકિંગ સ્ટાર’ યશ.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?