Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ચાઈનીઝ પ્રોડક્ટ્સને લઈને કાર્તિક આયર્ને લીધો મોટો નિર્ણય,કાર્તિકે કેન્સલ કરી નાખી કરોડોની ડીલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ચાઈનીઝ પ્રોડક્ટ્સને લઈને કાર્તિક આયર્ને લીધો મોટો નિર્ણય,કાર્તિકે કેન્સલ કરી નાખી કરોડોની ડીલ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ચાઈનીઝ પ્રોડક્ટ્સને લઈને કાર્તિક આયર્ને લીધો મોટો નિર્ણય,કાર્તિકે કેન્સલ કરી નાખી કરોડોની ડીલ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
709882 kartik aaryan3
SHARE

એક્ટર કાર્તિક આયર્ન કોરોના મહામારીને કારણે અત્યારે ઘરે જ છે અને પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સને તેનાથી જોડાયેલી અપડેટ્સ આપતો રહે છે.

834689 kartikaaryan 072418

હવે એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે, કાર્તિક આયર્ને ચાઈનીઝ મોબાઈલ ફોન્સનો પ્રચાર ન કરવાનો નિર્ણય લીધો છે. એવું કહેવાઈ રહ્યું છે કે, ચાઈનીઝ બ્રાન્ડનો પ્રચાર છોડનારો તે પહેલો એક્ટર છે.

- Advertisement -

attention ladies kartik aryan is an absolute hottie

કાર્તિક આર્યન ચાઈનીઝ મોબાઈન ફોન ઓપ્પોનો બ્રાન્ડ એમ્બેસેડર હતો અને તેને પ્રમોટ કરતો હતો. જોકે, એક્ટરે આ વાતની ઓફિશિયલ ઘોષણા કરી નથી પણ હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના હાથમાં ઓપ્પોને બદલે આઈફોન સાથે તસવીર શેર કરી છે. રિપોર્ટ્સ અનુસાર, કાર્તિક આર્યને ભારત અને ચીન વચ્ચે સતત વધી રહેલાં વિવાદોને જોતા આ ડીલ કેન્સલ કરી દીધી છે.

- Advertisement -

pjimage 13 1589994955

વર્કફ્રન્ટની વાત કરીએ તો કાર્તિત આર્યન ડિરેક્ટર કૉલિન ડી કુન્હાની ફિલ્મ દોસ્તાના 2માં જાહ્નવી કપૂર સાથે જોવા મળશે. આ ઉપરાંત તે ડિરેક્ટર ઓમ રાઉતની ફિલ્મમાં પણ કામ કરશે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી હશે.

- Advertisement -

020402KARTIK ARYAN

કાર્તિક આર્યન છેલ્લે ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજકલ 2માં જોવા મળ્યો હતો. ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી મિશ્ર રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મમાં કાર્તિક સાથે સારાં અલી ખાન લીડ રોલમાં હતી.

- Advertisement -
- Advertisement -
અન્નુ કપૂર બાળપણમાં ચા અને ચૂરણ વેચતા હતા, આજે તેમની મહેનતથી બન્યા 100 કરોડની સંપત્તિના માલિક.
બૉલીવુડની અભિનેત્રીઓનો આ રીતે થાય છે મેકઅપ
ફિલ્મ બિગિલએ 5દિવસમાં કરી 200 કરોડની કમાણી
લૉકડાઉન 3.0 બાદ પીએમ મોદીનું પ્રથમ સંબોધન,દેશવાસીઓને આપ્યો મહત્વનો સંદેશ
અમદાવાદ અને સુરત બાદ ગુજરાતમાં આ શહેર બન્યું કોરોનાનું હોસપોર્ટ
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODcorona
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784435729 Copy of Satya web temp 4.jpg.webp
BSNLનો માસ્ટરસ્ટ્રોક, માત્ર ₹199માં મળશે 25GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ
ગેજેટ
iNDIA 26.jpg.webp
શેરબજારમાં તેજી: અમેરિકા-ઈરાન વચ્ચેના રાજદ્વારી પ્રયાસોથી રોકાણકારો ઉત્સાહિત, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1% નો ઉછાળો
શેરમાર્કેટ
Copy of Satya web temp 12.jpg.webp
આ 6 લોકો પર ક્યારેય ન કરો આંખ બંધ કરીને ભરોસો, નહીંતર પસ્તાવાનો વારો આવશે!
ધર્મદર્શન
Rohit Chandel2.jpg.webp
ટીવી એક્ટર રોહિત ચંદેલ જેલના સળિયા પાછળ, સગીરા સાથે અડપલાં કરવાનો આરોપ
એન્ટરટેઈન્મેન્ટ
jannik.jpg.webp
વિમ્બલ્ડન ફાઇનલ: જેનિક સિનરનું જોરદાર કમબેક, ટાઇ-બ્રેકરમાં બીજો સેટ જીતીને ઝ્વેરેવને આપી ટક્કર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

1778804892 dharmishtha 1 19.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

રણબીર કપૂર હવે અયોધ્યામાં બન્યા અમિતાભ બચ્ચનના પાડોશી, ₹3.31 કરોડમાં ખરીદ્યો પ્લોટ

By Gujju Media
3 Min Read
1779497768 dharmishtha 1 25.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

જ્યારે પેરિસમાં ગુંજ્યો સનાતનનો સુર! રાધા રાણીના રૂપમાં કાન્સના રેડ કાર્પેટ પર ઉતરી સાન્યા ઠાકુર, જુઓ અદભુત લુક

By Gujju Media
6 Min Read
BeFunky collage 93
ગુજરાત

30 જૂન સુધી નવા નામ સાથે લૉકડાઉન 5 રહેશે લાગુ,કન્ટેનમેન્ટ ઝોન સિવાય તબક્કવાર અપાઇ આટલી છૂટછાટ

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?