Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચડ્ડાની રિલીઝ ડેટમાં કરવામાં આવ્યો ફેરફાર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચડ્ડાની રિલીઝ ડેટમાં કરવામાં આવ્યો ફેરફાર
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચડ્ડાની રિલીઝ ડેટમાં કરવામાં આવ્યો ફેરફાર

Palak Thakkar
Last updated: June 22, 2023 10:58 pm
By Palak Thakkar
2 Min Read
Share
laal singh chaddha
SHARE

કોરોના મહામારી દેશમાં ફેલાઇ રહી છે ત્યારે આ સમયે અનલોકમાં દરેક વસ્તુઓમાં છૂટછાટ આપવામાં આવી પરંતુ થિયેટર અને મલ્ટીપેલ્સ હજી ખોલવામાં આવ્યા નથી ત્યારે આવા સમયે અત્યારે ફિલ્મો ઓટીટી પ્લેટફોમ પર રિલીઝ થઇ રહી છે,આ બધાની વચ્ચે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે.

Bz0305 Subcon
હાલના સંજોગોમાં આરોગ્ય અને લોકોની સુરક્ષા મહત્વની છે. આમિર ખાનની બહુચર્ચિત ફિલ્મ લાલસિંહ ચડ્ડા આમ તો 2020ની નાતાલમાં રિલીઝ થનારી હતી પરંતુ હવે તેને એક વર્ષ માટે પાછી ઠેલવામાં આવી છે. આમ હવે લાલસિંહ ચડ્ડા ફિલ્મ 2021ના ડિસેમ્બરમાં રિલીઝ કરાશે.

maxresdefault 16
આપણે સૌવ જાણીએ છે કે આમિર ખાનને આમેય ક્રિસમસ સાથે પુરાણો નાતો છે. આ સમયગાળામાં રિલીઝ થયેલી તેની અગાઉ ફિલ્મો અત્યંત સફળ રહી હતી. ટોમ હોક્સની ફોરેસ્ટ ગમ્પ પર આધારિત લાલસિંહ ચડ્ડાનો કેટલોક ભાગ લોકડાઉન અગાઉ ચંદીગઢ અને કોલકાતામાં શૂટ થયો હતો.

- Advertisement -

aamir khan laal singh chaddha new release

 

- Advertisement -

હાલમાં પરિસ્થિતિ યોગ્ય નથી ત્યારે આમિર ખાન રેકી માટે તુર્કીમાં છે.ફિલ્મ મેકર્સે જયારથી આમિરનો ફર્સ્ટ લૂક એક સિખ તરીકે રિલીઝ કર્યો છે ત્યારથી તેના ફેન્સ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

laal singh chaddha 5dd246674d15a
ત્યારે એવામાં નિર્માતાઓએ 2020ને બદલે 2021ના ડિસેમ્બરમાં આ ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત કરી દીધી છે. તેમનું માનવું છે કે આ ફિલ્મ જોરદાર રીતે રિલીઝ થવાની હકદાર છે.

- Advertisement -

Aamir Khan revealed the name of Lal Singh Chadha on Twitter the film will be released on Christmas 2020 1 scaled
આપને જણાવી દઇએ કે આ ફિલ્મમાં આમિરની સાથે કરીના કપૂર, મોના સિંઘ કામ કરી રહ્યા છે. અતુલ કુલકર્ણી દ્વાર પ્રોડ્યુસ કરાયેલી ફિલ્મનું નિર્દેશન અદ્વેત ચંદને કરેલું છે. પ્રિતમે તેનું સંગીત આપ્યું છે.

સુશાંત સિંહ રાજપુતના જીવનની એક ઝલક,સુશાંત કેવી રીતે બન્યો બોલિવુડનો પ્રસિદ્ધ અભિનેતા
શું તમે ‘કૉકટેલ 2’ જોઈ? જાણો કેમ પહેલા જ દિવસે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ!
રાજ્યમાં હેર સલૂન, બ્યુટી પાર્લરને લઇ લેવાયો મહત્વનો નિર્ણય
શું બદલાઈ ગયું ‘માતૃભૂમિ’નું નામ? નવા એક્શન મુવી માટે ભાઈજાને શરૂ કરી ફિટનેસ ટ્રેનિંગ
અલ્લુ અર્જુનને ‘પુષ્પા 2’ની રિલીઝ પહેલા મળી પુત્ર અયાન તરફથી ભેટ ,પુષ્પરાજ’ તેને જોઈને ખુશ થયો
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODBOLLYWOOD NEWScovid 19lalsinh chadda filmlockdonw
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784435729 Copy of Satya web temp 4.jpg.webp
BSNLનો માસ્ટરસ્ટ્રોક, માત્ર ₹199માં મળશે 25GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ
ગેજેટ
iNDIA 26.jpg.webp
શેરબજારમાં તેજી: અમેરિકા-ઈરાન વચ્ચેના રાજદ્વારી પ્રયાસોથી રોકાણકારો ઉત્સાહિત, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1% નો ઉછાળો
શેરમાર્કેટ
Copy of Satya web temp 12.jpg.webp
આ 6 લોકો પર ક્યારેય ન કરો આંખ બંધ કરીને ભરોસો, નહીંતર પસ્તાવાનો વારો આવશે!
ધર્મદર્શન
Rohit Chandel2.jpg.webp
ટીવી એક્ટર રોહિત ચંદેલ જેલના સળિયા પાછળ, સગીરા સાથે અડપલાં કરવાનો આરોપ
એન્ટરટેઈન્મેન્ટ
jannik.jpg.webp
વિમ્બલ્ડન ફાઇનલ: જેનિક સિનરનું જોરદાર કમબેક, ટાઇ-બ્રેકરમાં બીજો સેટ જીતીને ઝ્વેરેવને આપી ટક્કર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 08 06T155624.718
લાઈફ સ્ટાઈલહેલ્થ

11 સેનેટાઈઝર બ્રાન્ડની વિરુદ્ધ નોંધવામાં આવી ફરિયાદ,જાણો શું છે તેનુ કારણ

By Palak Thakkar
2 Min Read
modi tramp
વિશ્વ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે ભારતને મોટી મદદ, કરી આ મોટી જાહેરાત

By Palak Thakkar
2 Min Read
1767881974 dharmishtha 1 25.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

IMPPAનો પીએમ મોદીને પત્ર: મધ્ય પૂર્વમાં ફિલ્મ ‘ધુરંધર’ પરનો પ્રતિબંધ હટાવવા માટે હસ્તક્ષેપ કરવાની માંગ

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?