Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સલમાન અને રાજકુમાર સાથે મળ્યા જોવા – સોશિયલ મીડિયામાં વિડિઓ થયો વાયરલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > સલમાન અને રાજકુમાર સાથે મળ્યા જોવા – સોશિયલ મીડિયામાં વિડિઓ થયો વાયરલ
એન્ટરટેઈન્મેન્ટ

સલમાન અને રાજકુમાર સાથે મળ્યા જોવા – સોશિયલ મીડિયામાં વિડિઓ થયો વાયરલ

Chintan Mistry
Last updated: October 22, 2019 7:40 am
By Chintan Mistry
1 Min Read
Share
Salman Khan And Mouni Roy
SHARE

બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ મેઈડ ઈન ચાઈનાનું પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મનું પ્રમોશન કરવા માટે રાજકુમારે એક અલગ જ રીત અપનાવી છે. પ્રમોશન દરમિયાન તેઓ સ્ટાર્સને મર્દોની કમજોરીની દવા વેચી રહ્યા છે. મેઈડ ઈન ચાઈનાના પ્રમોશન માટે રાજકુમાર આવું સૂપ વેચી રહ્યા છે.ફિલ્મમાં રાજકુમાર એક બિઝનેસમેન બન્યા છે જે પોતાના સપના પુરા કરવા માટે ચીન પહોંચી જાય છે અને અહીં જ મળે છે તેને સક્સેસનો એવો ફૉમ્યુલા  જેનાથી તે દુનિયાભરમાં છવાઈ જાય છે.

https://www.instagram.com/tv/B309sWtJ8VK/?utm_source=ig_web_button_share_sheet

 

- Advertisement -

રાજકુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે સલમાન ખાન સાથે છે. તેમના હાથમાં મેજિક સૂપ છે. રાજકુમાર, સલમાન ખાન પાસે પહોંચીને કહે છે કે, ‘સલમાન ખાન તમને ખબર હશે કે અમે લોકો અમારી દવા વેચી રહ્યા છે, જે છે મેજિક સૂપ, જેમાં બહુ જ તાકાત છે અને તે મર્દોને કામ આવે છે. મર્દોમાં જે કમજોરી હોય છે તે આનાથી ઠીક થઈ જાય છે.’ જેના પર સલમાન ખાન કહે છે કે મારામાં એવી કોઈ કમજોરી નથી. જેના પર રાજકુમાર કહે છે કે, અમે તો માત્ર અમારી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છીએ. મેડ ઇન ચાઈના 25 ઑક્ટોબરે રિલીઝ થઈ રહી છે.

સુપરહિટ ફિલ્મ બાહુલબીનો કટપ્પા હોત આ એક્ટર,આ કારણે નકાર્યો હતો કટપ્પાનો રોલ
“હજી લોન બાકી છે ભાઈ!” શો બંધ થવાની ચર્ચા પર ભારતી સિંઘે આપ્યો જડબાતોડ જવાબ
બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતી ‘ધુરંધર 2’ YouTube પર લીક! મેકર્સમાં ફફડાટ, ફેન્સમાં ભારે રોષ
બ્રેકઅપની ચર્ચાઓ વચ્ચે કૃતિ સેનન અને કબીર બહિયાની ડિનર ડેટ, વીડિયો જોઈ ચોંકી ગયા ફેન્સ!
ધૂમ બોય પિંટુ પ્રસાદના મોતની અફવા પર લાગ્યું પૂર્ણવિરામ: જમશેદપુરથી સામે આવ્યું આખું સત્ય
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
kolonji.jpg.webp
કલૌંજી છે અનેક બીમારીઓનો અચૂક ઇલાજ: જાણો કઈ સમસ્યાઓમાં તે રામબાણ છે અને કેવી રીતે કરવો ઉપયોગ
હેલ્થ
1787784160 protin.jpg.webp
૩૦ વર્ષ પછી મહિલાઓ માટે શા માટે જરૂરી છે પ્રોટીન? જાણો કયા ખોરાકથી મેળવી શકાય પૂરતું પોષણ
લાઈફ સ્ટાઈલ
eng.jpg.webp
રેપના વિવાદ બાદ ફેન્સનો આક્રોશ: હેમ્પશાયરે ન્યુઝીલેન્ડના ખેલાડીને ટીમમાંથી હટાવ્યો
સ્પોર્ટ્સ
Share 0902.jpg.webp
બેંકિંગ દિગ્ગજોનો દબદબો: અર્થતંત્રમાં રિકવરીના સંકેત વચ્ચે આજના ‘ટોપ પિક્સ’ શેરની યાદી.
શેરમાર્કેટ
- Advertisement -

You Might Also Like

915478 mahesh bhatt karan johar sushant singh rajput death case
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સુશાંત આત્મહત્યા કેસને લઇ મોટા સમાચાર,મહેશ ભટ્ટ-કરણ જોહરના મેનેજરની થશે પૂછપરછ

By Palak Thakkar
2 Min Read
PicsArt 12 30 12.35.45 scaled
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

બોલિવૂડના આ દિગ્ગજ સ્ટાર્સનું હતું વર્ષ 2021 ખરાબ, તેઓએ પોતાના પ્રેમથી થવું પડ્યું હતું અલગ

By Aryan Patel
4 Min Read
528778 sushant insta 1552817164
બોલીવુડ

સુશાંત સિંહ રાજપુતના જીવનની એક ઝલક,સુશાંત કેવી રીતે બન્યો બોલિવુડનો પ્રસિદ્ધ અભિનેતા

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?