Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું નિતેશ તિવારીની ‘રામાયણ’માં રણબીર કપૂર બે અલગ અલગ ભૂમિકામાં હશે? જુઓ વાયરલ વીડિયો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > શું નિતેશ તિવારીની ‘રામાયણ’માં રણબીર કપૂર બે અલગ અલગ ભૂમિકામાં હશે? જુઓ વાયરલ વીડિયો
એન્ટરટેઈન્મેન્ટ

શું નિતેશ તિવારીની ‘રામાયણ’માં રણબીર કપૂર બે અલગ અલગ ભૂમિકામાં હશે? જુઓ વાયરલ વીડિયો

Gujju Media
Last updated: April 4, 2026 7:43 pm
By Gujju Media
3 Min Read
Share
1775311996 dharmishtha 1 23.jpg.webp
SHARE

4000 કરોડનું બજેટ અને રણબીર કપૂરનો ડબલ રોલ! ‘રામાયણ’ ને લઈને થયો સૌથી મોટો ખુલાસો

Contents
  • ભગવાન રામની સાથે પરશુરામ તરીકે દેખાશે રણબીર
  • VFX ને લઈને મિશ્ર પ્રતિસાદ
  • ક્યારે રિલીઝ થશે આ મેગા બજેટ ફિલ્મ?
  • દમદાર સ્ટારકાસ્ટ

બોલિવૂડના સુપરસ્ટાર રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ અત્યારે સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બની છે. હાલમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું અને રામના અવતારમાં રણબીરને જોઈને ફેન્સ ગદગદિત થઈ ગયા છે. જોકે, આ બધાની વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે પ્રેક્ષકોની ઉત્સુકતા બમણી કરી દીધી છે. વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ખુલાસો થયો છે કે રણબીર કપૂર આ ફિલ્મમાં માત્ર પ્રભુ શ્રી રામ જ નહીં, પરંતુ એક બીજું મહત્વનું પાત્ર પણ ભજવી રહ્યો છે.

ભગવાન રામની સાથે પરશુરામ તરીકે દેખાશે રણબીર

તાજેતરમાં લોસ એન્જલસમાં ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન રણબીર કપૂરે તેના પાત્ર વિશે ખુલીને વાત કરી હતી. ઇન્ટરવ્યુમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે બે અલગ-અલગ અવતારો માટે કેવી તૈયારી કરી, ત્યારે રણબીરે સ્વીકાર્યું કે તે ફિલ્મમાં ‘રામ’ અને ‘પરશુરામ’ બંનેની ભૂમિકા ભજવી રહ્યો છે. રણબીરે જણાવ્યું કે, “ભગવાન વિષ્ણુના અનેક અવતાર છે, જેમાં રામ અને પરશુરામ બંનેનો સમાવેશ થાય છે. મને આ બંને મહાન પાત્રો ભજવવાની તક મળી છે, જે મારા માટે સૌભાગ્યની વાત છે.” તેણે ઉમેર્યું કે આ પાત્રોને ન્યાય આપવા માટે તેણે આખું વર્ષ તેમની લાગણીઓ અને બોડી લેંગ્વેજ સમજવામાં વિતાવ્યું છે.

- Advertisement -

VFX ને લઈને મિશ્ર પ્રતિસાદ

એક તરફ રણબીરના લુકના વખાણ થઈ રહ્યા છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ફિલ્મના VFX (વિઝ્યુઅલ ઈફેક્ટ્સ) ને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. 4000 કરોડના તોતિંગ બજેટમાં બની રહેલી આ ફિલ્મ પાસેથી લોકોને ઘણી આશા છે. જોકે, નીતેશ તિવારી જેવા કુશળ દિગ્દર્શક પર ફેન્સને પૂરો ભરોસો છે કે તેઓ ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી ભવ્ય ફિલ્મ પીરસશે.

- Advertisement -

ક્યારે રિલીઝ થશે આ મેગા બજેટ ફિલ્મ?

નિર્માતાઓએ ‘રામાયણ’ ને બે ભાગમાં રિલીઝ કરવાનું આયોજન કર્યું છે:

  • પહેલો ભાગ: દિવાળી 2026 ના રોજ મોટા પડદે દસ્તક દેશે.
  • બીજો ભાગ: દિવાળી 2027 ના રોજ રિલીઝ કરવામાં આવશે.

Ranbir Officially Confirms He is Playing Bhagwan Parshuram!#Ramayana pic.twitter.com/n2WxVroeP0

- Advertisement -

— RK (@rksbunny) April 3, 2026

દમદાર સ્ટારકાસ્ટ

આ ફિલ્મમાં રણબીર ઉપરાંત દક્ષિણ ભારતીય સ્ટાર સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. જ્યારે ‘KGF’ ફેમ યશ રાવણની ભૂમિકામાં હોબાળો મચાવવા તૈયાર છે. આ સિવાય હનુમાન તરીકે સની દેઓલ અને લક્ષ્મણ તરીકે રવિ દુબે જોવા મળશે. આટલી મજબૂત સ્ટારકાસ્ટ અને રણબીરનો ડબલ રોલ જોતા એવું લાગે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખશે.

- Advertisement -
- Advertisement -

શું અક્ષય કુમારે ‘વેલકમ ૩’ માટે માત્ર ૧.૭ કરોડ લીધા? એક્ટરે હસીને કહી દીધી મોટી વાત!
જેકલીનની ઐસી હૈ ફેમિલી સુકેશ સાથેના તેના અંતરંગ દ્રશ્યને કારણે ચર્ચામાં આવી હતી. જુઓ ફોટાઓ.
કંગના રાણાવત આ સંસદીય બેઠક પરથી ચૂંટણી જીત્યા પછી સંસદ ભવન જવાની તૈયારીમાં છે, ચૂંટણી જીતવી લગભગ નિશ્ચિત છે
રાજકુમાર-મૌનીએ કર્યો શાહરુખના સોંગ પર ડાન્સ
અનન્યા પાંડેના ડાન્સ પર કેમ ભડક્યા લોકો? વિવાદ વચ્ચે પિતા ચંકી પાંડેએ કર્યો દીકરીનો બચાવ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791650153 Astrology Tips.jpg.webp
શનિવારે ઉધાર આપવું જોઈએ કે નહીં? પૈસાના લેણ-દેણ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો
ધર્મદર્શન
Anil Kapoor2.jpg.webp
ફરી ચર્ચામાં ‘મિસ્ટર ઈન્ડિયા’! અનિલ કપૂર સાથે જોડાયેલી ચોર બજારની વાતે ખેંચ્યું ધ્યાન
એન્ટરટેઈન્મેન્ટ
oil2.jpg.webp
Health Tips: 4 સભ્યોના પરિવારે મહિનામાં કેટલું ખાદ્ય તેલ વાપરવું? હૃદયની તંદુરસ્તી માટે જાણો ડૉક્ટરની સલાહ
હેલ્થ
papaya 2509
સવારે ખાલી પેટે પપૈયા ખાવાના ચમત્કારિક ફાયદા
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

dharmishtha 1 57.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

અમિતાભ બચ્ચનની ઈમોશનલ પોસ્ટ વાયરલ: “મુશ્કેલ છે આ સમય,” કહીને પ્રિયજનને આપી અંતિમ વિદાય

By Gujju Media
4 Min Read
Copy of Satya web temp 16.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

શું રાજકારણમાં એન્ટ્રી કરશે ભૂમિ પેડનેકર? અભિનેત્રીએ પોતે જ આપ્યો આ ખુલ્લો જવાબ

By Gujju Media
5 Min Read
Jewel Thief Ground Zero Kajiliyanar Phule Theaters A
એન્ટરટેઈન્મેન્ટ

મનોરંજનથી ભરપૂર રહેશે આ અઠવાડિયું, મોટા પડદાથી OTT પર રિલીઝ થશે આ ફિલ્મો, ઇમરાન હાશમી દેખાશે એક્શન મોડ માં

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?