Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોનાથી સતર્ક રહેવા બોલિવુડ સ્ટાર્સ કરી રહ્યા છે જનતાને અપીલ..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > કોરોનાથી સતર્ક રહેવા બોલિવુડ સ્ટાર્સ કરી રહ્યા છે જનતાને અપીલ..
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

કોરોનાથી સતર્ક રહેવા બોલિવુડ સ્ટાર્સ કરી રહ્યા છે જનતાને અપીલ..

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
BeFunky collage 1 1
SHARE

દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોનાને લઇને દેશના પીએમ નરેન્દ્ર મોદીથી લઇને નેતાઓ અને ક્રિકેટર્સથી લઇને બોલીવુડ સ્ટાર્સ સુધી સૌકોઇ જાગૃતિ ફેલાવી રહ્યાં છે અને સાથે જ લોકોને અપીલ કરી રહ્યા છે કે તેઓ ઘરમાં જ રહે જેથી આ વૈશ્વિક મહામારી સામે લડી શકાય. આ વચ્ચે સેલેબ્રિટી કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માથી લઇને બોલીવુડના માચો મેન ઋતિક રોશને પણ લોકોને અપીલ કરી છે.

https://www.instagram.com/p/B-JKtw0lFTy/?utm_source=ig_web_copy_link

તો આ તરફ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને એકટ્રેસ અનુશ્કા શર્માએ પણ દેશ બચાવવા સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી ખાસ અપિલ કરી. આ સાથે જ લોકડાઉનનું ઉલ્લંઘન ન કરવા પણ અપિલ કરી.

- Advertisement -

https://www.instagram.com/tv/B-Hapj7nGKe/?utm_source=ig_web_copy_link

તો આ તરફ બોલિવુડનાં માચો મેન હ્રિતીક રોશને પણ તેના ફેન્સને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી લોક ડાઉનની સ્થિતિમાં ઘરે રહેવા અને લોકડાઉનનો અમલ કરવા જણાવ્યું.

- Advertisement -

https://www.instagram.com/tv/B-HPzBRn9pD/?utm_source=ig_web_copy_link

એક તરફ પૂરા દેશમાં કોરોનાનાં કારણે લોક ડાઉનની પરિસ્થિતિ છે.તેવામાં કેટલાંક લોકો આ લોકડાઉનનું સરેઆમ ઉલંઘન કરતા પણ જોવા મળે છે.ત્યારે બોલિવુડ સ્ટાર અક્ષય કુમારે તેનાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.જેમાં તે લોકોને ઘરે રહેવાની અપિલ કરી રહ્યો છે.

- Advertisement -

amitabhbachchan 90440770 648214265753322 4923577002944188962 n 1

તેની સાથે બોલિવુડના શહેનશાહ અમિતાભબચ્ચને પણ લોકોને હાથ જોડીને અપીલ કરી રહ્યો છે,અને પોતાના ફેન્સને ઘરમાંજ રહેવાની અપીલ કરી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -
બોલીવુડની આ 4 ખુબસુરત હસીનાઓ પાસે છે પોતાના પ્રાઇવેટ જેટ!
સૈફ અલી ખાનથી કરીના કપૂર ઊંડી ગઈ હતી, અભિનેત્રીના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી.
હેપ્પી બર્થ ડે ટાઇગર શ્રોફ, ટાઇગરના જન્મદિવસ પર જાણો તેની લાઇફની કેટલીક રસપ્રદ વાતો
સંજય દત્ત, સોનુ સૂદ સહિત અનેક સેલેબ્સે આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું, પીએમ મોદીને ન્યાય માટે અપીલ કરી
શું ‘બાહુબલી 3’ પર મહોર લાગી ગઈ? પ્રભાસના ઈશારાએ મચાવી ધૂમ
- Advertisement -
TAGGED:Akshay Kumaramitabh bachchananushka sharmahrithik roshanVIRAT KOHLI
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

images 69
બોલીવુડ

દીકરી વામિકાએ કહ્યું ‘મા’ ત્યારે ભાવુક થઈ ગઈ અનુષ્કા શર્મા, જુઓ ક્યૂટનેસથી ભરેલા ફોટાઓ.

By Aryan Patel
3 Min Read
1780565629 dharmishtha 1 18.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘પેડ્ડી’ મૂવી રિવ્યૂ: રામ ચરણનો દમદાર અભિનય અને ઇમોશનલ ડ્રામાથી ભરપૂર છે આ ફિલ્મ!

By Gujju Media
4 Min Read
dharmishtha 1 96.jpg.webp
બોલીવુડ

Video: અક્ષય ખન્નાના ‘રહેમાન ડકૈત’ લૂક પર ફિદા થઈ આ બોલિવૂડ એક્ટ્રેસ, ડાન્સ કરીને મચાવી ધૂમ!

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?