Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સુશાંતના કેસમાં સૌથી મોટા સમાચાર,સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સામે નોંધાવી એફઆઈઆર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સુશાંતના કેસમાં સૌથી મોટા સમાચાર,સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સામે નોંધાવી એફઆઈઆર
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સુશાંતના કેસમાં સૌથી મોટા સમાચાર,સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સામે નોંધાવી એફઆઈઆર

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
Sushant Singh Rajput 1
SHARE

જ્યારથી સુશાંત સિંહ રાજપૂતએ આત્મહત્યા કરી છે ત્યારથી જ તેને લઇને ઘણી વાતો સામે આવી છે, તેની સાથે જ સુશાંત સિંહ કેસમાં વારંવાર CBI તપાસની માંગ ઉઠી રહી છે જ્યારે બીજી તરફ મુંબઈ પોલીસ આ મુદ્દે ઘણા બધા સેલિબ્રિટીથી પૂછપરછ કરી ચુકી છે ત્યારે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી છે.

rs 1586759531
ત્યારે આ મામલે મોટી વાત સામે આવી છે,સુશાંત સિંહના પિતાએ આ મામલે પટનામાં રિયા વિરુદ્ધ ગંભીર આરોપો સાથે એફઆઈઆર નોંધાવી છે.બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પટનામાં રાજીવનગરમાં પોલીસ સ્ટેશનમાં સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે.

rhea chakraborty sushant singh rajput1

- Advertisement -

રિયા પર સુશાંતને પ્રેમમાં ફસાવીને પૈસા નીકાળવા અને આપઘાત કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પટનાથી ચાર પોલીસની એક ટીમ મુંબઈ પહોંચી ગઈ છે. સુશાંત સિંહ કેસમાં મુંબઈ પોલીસે રિયા ચક્રવર્તીથી 11 કલાક સુધી પૂછપરછ કરી હતી. થોડા દિવસ પહેલા રિયાએ ટ્વિટ કરીને અમિત શાહ પાસે આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી હતી.Rhea Sushant Father 1280x720 1

 

- Advertisement -

આપને જણાવી દઇએ કે મુંબઈ પોલીસે આ મામલે રિયા ચક્રવર્તી, આદિત્ય ચોપરા, સંજય લીલા ભણસાલી, મહેશ ભટ્ટ અને ફિલ્મ જગતથી જોડાયેલા કેટલાક લોકોથી પૂછ પરછ કરી છે અને કરણ જોહરથી પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.

Sushant Singh Rajput 1

- Advertisement -

નોંધનીય છે કે 14મી જૂને સુશાંતે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેમની કોઈ સુસાઈડ નોટ મળી નથી. સુશાંત સિંહની અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેમના શરીરમાં કોઈ ઈજાના નિશાન નથી.

ટીવી જગતના આ સ્ટાર્સે બ્રેકઅપ પછી પાર્ટનર સામે ખુલ્લેઆમ વ્યક્ત કર્યો ગુસ્સો
દક્ષિણના પ્રખ્યાત દિગ્દર્શકનું નિધન, આ બીમારીને કારણે થયું અવસાન
પોતાની મોતને લઈ વર્ષો પહેલા ઋષિ કપૂરે કરી હતી ભવિષ્યવાણી,જાણો આખી વાત
બૉડીને લઈ કમેન્ટ્સ કરનાર પર બોલી દબંગ ગર્લ
અનુષ્કાનો બૉસી લૂક ચર્ચામાં
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWSRHEA CHAUDHRYRIP Sushant Singh Rajput
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

Dharmishtha 5.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘કરુપ્પુ’ બોક્સ ઓફિસ કલેક્શન દિવસ ૨: ફિલ્મે મારી મોટી છલાંગ, ₹૩૮ કરોડનો આંકડો પાર

By Gujju Media
6 Min Read
bhumi 1 1024x683 1
એન્ટરટેઈન્મેન્ટ

બૉલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે વધાર્યું સોશિયલ મીડિયાનું ટેમ્પરેચર

By Palak Thakkar
1 Min Read
akshay kumar and twinkle khanna 4 700x394 1 1
બોલીવુડ

પત્ની સાથે વાત કરતી વખતે અક્ષય કુમાર થયા ભાવુક, કહ્યું જ્યારે હું તૂટી ગયો, ત્યારે મારી ટ્વિંકલે સંભાળ લીધી હતી.

By Aryan Patel
4 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?